Garavi Gujarat

સદાબહાર શોરસ્સ

-

છેલ્ા

થોડા સwમયથી કોલેજ કનયાઓમાં શોરસજાની ફેશન ફરી તખલી છે. માત્ કોલેજ ગલસજા જ નહીં, પરરણીત યુવતીઓ સુદ્ધાં આરામદાયક શોરસજા પહેરવા લાગી છે. પણ ઘણીવાર યુવતીઓ શોરસજા લેતી વખતે મુંઝાય છે. ફેશન રડઝાઇનરો તેમની મુંઝવણ દૂર કરતાં શોરસજા ખરીદવા તવશે માગજાદશજાન આપતાં કહે છે કે ડેનીમ એ વ ર ગ્ ીન ફશન ફેશન છ. છે. પણ રોતજ રોતજંદા ઉપયોગ માટે ક ોટનન ી અને પાટટીવેર તરીકે તરીક ે તસલકની શોરસજા અલગ દેખાશે.

શોરસજા સાથે ગોગલસ, મોટી બેગ, રંગબેરંગી ફલેટ પગરખાં, કાંડા પર મોટું ઘરડયાળ, રંગીન સટોલ અને હેર બેંડ એકદમ ‘તોફાની’ લુક આપે છે.

શોરસજા સાથે સટ્ાઇપસવાળા સલીવલેસ ટોપ, બલૂન ટોપ, ટી-શટજા એકદમ હોટ લાગે છે.

તપકતનક પર જવું હોય તયારે ફૂલોની તપ્રનટવાળા અથવા ચેકસવાળા શોરસજા, સપોરસજા શૂઝ અને માથા પર કેપ એકદમ પરફેકટ દેખાશે. જયારે ટ્ટ્રકંગ ટ્ેરકંગ માટે કાગગો શોરસજા યોગય પસંદગી ગણાશે.

અતયંત પ પાતળી કનયાએ બલૂન શોરસજા અથવા મલટી પેચ પોકેટવાળી શો શોરસજા પહેરવી જોઈએ.

વેસટનજા વસેટનજા વેરમાં વેર ઘણી નવીનવી ફેશન માકકેટમાં આવતીજતી હોય છે. બલૂન ટોપસ, પલાઝો, પેનટ, ક્ોપ ટોપ એનડ પેનટ, ડંગરી, ડગં જમપશૂટ, વન પીસ, ફ્ોકસ, બેકલેસ વનપી વનપીસ તમે તલસટ બનાવવા બેશો તો તમને ઘણું નવું નવું જાણવા મળશે, પણ આ બધાંમાં શોર્રસ અને તજનસ મોખરે છે. તજનસ અને શોર્રસ બંને એવ એવાં છે કે તેની ફેશન કયારેય જૂની નથી થતી. તે તમને હંમેશાં પહેરવાં ગમે જ છે. વળી તે પહે પહેરતાં કમફટટેબલ પણ ફીલ થાય છે, બહાર ફરવા ફરવ જવાનું હોય કે રફલમ જોવા જવાનું હોય. તપકતનક તપકત ઉપર જવાનું હોય કે ઘરમાં રહેવાનું હોય છોકરીઓને છો શોરસજા પહેરવા ખૂબ ગમે છે.

એવું પણ નથી કે શોર્રસ એટલે માત્ તજનસ જ. જ હવે તો બજારમાં કોટન મટીરરયલના, સોફટ કોટનના તેમજ તલઝીતબઝી મટીરરયલના શોરસજા પણ મળી રહે છે. ઘણી છોકરીઓ કોટન શોર્રસ કેઝયુઅલી પણ પહેરતી હોય છે. તેની સાથે શટજા કે બલેઝર મેતચંગ કરીને ફોમજાલી પણ પહેરી શકાય છે. વળી હાલ ટીશટજામાં પણ ઘણી વેરાઇટી જોવા મળતી હોય છે, તેથી તેની સાથે ક્ોપ ટોપ, બલૂન ટોપ, લૂઝ ટીશટજા, કોલડ શોલડર ટીશટજા, બલૂન સલીવઝ ટીશટજા વગેરે પહેરી શકો છો. આ તમામ પ્રકારનાં ટોપસ કોઇપણ શોરસજા સાથે સારાં લાગે છે. એક વાત એ છે કે શોરસજા ટાઇટ હોય તો ટીશટજા થોડાં લૂઝ લેવાં, જયારે કોટનના શોટજા પહેરતાં હોવ તો તમે ટાઇટ ટીશટજાની પસંદગી કરી શકો છો. શોરસજા પહેરવાથી પહેલાં પગ પર વેકકસંગ અચૂક કરાવવું. નહીં તો સુંદર દેખાવાને બદલે ફૂવડ લાગશો. આ ઉપરાંત પગ વધુ સુંદર દેખાય તે માટે શોરસજાના રંગથી તવરોધી કલરના પગરખાં પહેરો અને શોરસજાના રંગ

જેવી નેલપોલીશ લગાવો.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom