Garavi Gujarat

આંતરરથાષ્ટરી્ મંચ પર ખેડૂત આંદોલનઃ સરકથારે હવે ઉકેલ શોધવો પડશે

-

ભારત

્સરરારનાં નવા રકૃક્િ રાયદાઓની ક્વરદ્ધમાં દેશમાં છેલાં 80 રરતાં પણ વધુ ફદવ્સથી ખે્ડૂતોનું આંદોલન ચાલી રહ્ં છે. પંજાબ, હફરયાણા, યુપી વગેરે રાજયોના ખે્ડૂતો દેશની રાજધાની ફદલહીની ્સરહદે ધામા નાખયા છે. ફ્ડ્સેમબર અને જાનયુઆરી મક્હનાની રાક્તલ ઠં્ડી, વર્સાદ વગેરે ્સહન રરીને પણ આ ખે્ડૂતો ત્ણ રકૃક્િ રાયદાઓ રદ રરાવવા માટે આંદોલન રરી રહ્ા છે. શરૂઆતમાં તો ્સરરારે તેને રોઇ ્સામાનય આંદોલન ગણીને બહુ મહતવ આપયું નહીં. પરંતુ બહુ ઝ્ડપથી તેને ખયાલ આવી ગયો રે, આંદોલનરારી ખે્ડૂતો રકૃક્િ રાયદા પરત લેવ્ડાવવાનો મક્મ ક્નધાકાર રરીને આવયા છે. એ પછી ભારત ્સરરારના રકૃક્િ પ્રધાન નરેનદ્રક્્સંહ તોમરની આગેવાની હેઠળ ખે્ડૂતો ્સાથે મંત્ણાઓ શરૂ રરવામાં આવી. અતયાર ્સુધીમાં ્સરરાર અને ખે્ડૂતો વચ્ે અનેર બેઠરો યોજાઇ ચૂરી છે પણ બંને પક્ષ વચ્ેની મ્ડાંગાંઠ ઉરેલાઇ નથી.

્સરરાર રહે છે રે રકૃક્િ રાયદા પરત લેવા ક્્સવાયની વાત રરો. રાયદાઓમાં શું ખામી છે તે જણાવો. ્સામે પક્ષે ખે્ડૂતોએ એવી જીદ પર્ડી રાખી છે રે રકૃક્િ રાયદા પરત લેવાથી ઓછું અમારે રંઇ ખપે નહીં.

્સરરાર અને ખે્ડૂતો બંને ઝુરવાના મૂ્ડમાં નથી. ખે્ડૂતો ફદલહી બો્ડકાર પર મક્હનાઓ ્સુધી રહેવું પ્ડે તો રહેવાનો મક્મ ક્નધાકાર રરીને આવયા છે. ખેતી માટે વપરાતા ટ્ેકટરોની ટ્ોલીઓને જ એમણે ઘર બનાવી દીધું છે. ખાવા-પીવાની વયવસથા થઇ ગઇ છે. ્સામે ્સરરાર પણ ઝૂરવા માગતી નથી, તેને ભય ્ડોશી મરે તેનો નથી પણ જમ ઘર ભાળી જાય તેનો છે. એર વાર તે ઝૂરી જઇને ખે્ડૂતોની માગણી સવીરારી લે અને રકૃક્િ રાયદા પાછા ખેંચી લે તો પછી તરત જ બીજા લોરો પણ રૂદી પ્ડશે અને જાતજાતના રાયદાઓ પાછાં લેવ્ડાવવા માટે આંદોલન શરૂ રરી દેશે.

આમ બંને પક્ષ પોતાના ક્નધાકારમાં મક્મ છે. પ્રજા્સતિાર ફદને ખે્ડૂતોએ ટ્ેકટર રેલી રાઢી અને તેમાં જે તોિાનો થયા તેનાથી ખે્ડૂત આંદોલનની છક્બ ખર્ડાઇ હતી પણ ખે્ડૂત નેતા રારેશ ફટરૈત આગળ આવતાં આંદોલને િરી વેગ પરડ્ો છે.

્સરરાર માટે ક્ચંતાજનર બાબત એ છે રે ખે્ડૂતોનું આંદોલન હવે રોઇ સથાક્નર આંદોલન નથી રહ્ં. તેને આંતરરાષ્ટીય મંચ પર પણ ટેરો મળવા માંડ્ો છે. આંદોલનની શરૂઆતના ફદવ્સોમાં જ એ વખતે મોટાભાગના આંદોલનરારી ખે્ડૂતો પંજાબના હોવાથી રેને્ડાના વ્ડાપ્રધાન જસસટન ટ્રુ્ડોએ રાજરીય ક્શષ્ાચાર એર બાજુએ મૂરીને ખે્ડૂતોને ટેરો આપયો હતો. તેની ્સામે ભારત ્સરરારે ક્વરોધ નોંધાવયો હતો. રેને્ડામાં ક્શખોની વ્સક્ત મોટાં પ્રમાણમાં છે. જસસટન ટ્રુ્ડોની ્સરરારમાં શીખ-પંજાબી પ્રધાનો પણ છે. ટ્રુ્ડોએ ઘરઆંગણાના રાજરારણ માટે ખે્ડૂતોને ટેરો આપયો હતો. બીજી બાજુ ઇંગલેન્ડના રેટલાર ્સાં્સદોએ પણ આંદોલનને ટેરો આપયો છે અને યોગય રાયકાવાહી રરવા વ્ડાપ્રધાન બોફર્સ જહોન્સનની ્સરરાર પર દબાણ પણ રયું છે.

આ બધું ઓછું હોય તેમ પોપસટાર રીહાનાએ તાજેતરમાં જ ખે્ડૂત આંદોલનને ટેરો આપતી ટ્ીટ રયાકા બાદ આ આંદોલને આંતરરાષ્ટીય જગતનું ધયાન પણ આરક્િકાત રયું છે. રીહાના બાદ સવી્ડનની યુવા પયાકાવરણ એસકટક્વસટ ગ્ેટા થનબગગે પણ આંદોલનને ટેરો આપતાં ્સરરારમાં હલચલ મચી ગઇ છે. ્સરરારે પોતાની રીતે રીહાના અને ગ્ેટા થનબગકાને પ્રક્તક્રિયા આપી છે. પણ રીહાનાની ટ્ીટ બાદ અનેર આંતરરાષ્ટીય ્સેક્લક્રિટીઝે ખે્ડૂત આંદોલનને ટેરો આપયો છે રે તે અંગે પ્રક્તક્રિયા આપી છે. આમાં પોનકા સટાર ક્મયા ખલીિાનો પણ ્સમાવેશ થાય છે.

પોપ ક્્સંગર રીહાનાએ ખે્ડૂત આંદોલનરારીઓ ્સામે રેટલાર ક્વસતારોમાં ઇનટરનેટ પર પ્રક્તબંધ ્સક્હતનાં ભરેલાં પગલાં અંગેનો એર આફટકારલ શેર રયયો હતો. તેણે ક્ટ્ટ રરતાં રહ્ં હતું રે અમે ભારતના ખે્ડૂતોને ટેરો વયતિ રરીએ છીએ. રીહાનાએ શા માટે ભારતનાં ખે્ડૂત આંદોલનની ચચાકા ક્વશ્ નથી રરી રહ્ં તેવો ્સવાલ પણ ઉઠાવયો હતો. ગ્ેટાએ પણ ખે્ડૂતો અને પોલી્સ વચ્ે ઘિકાણના એર ્સમાચારના સલિક્પંગ ્સાથે ક્ટ્ટ રયું હતું અને જેઓ મદદ રરવા ઇચછતા હોય તેમના માટે એર ટૂલફરટ પણ રીક્લઝ રરી હતી. આ ટૂલફરટમાં ફટવટર પર ઝુંબેશ ચલાવવા તથા ભારતીય એલચી રચેરીઓ ્સામે દેખાવો રરવા હારલ રરવામાં આવી હતી.

પોપ સટાર અને પોનકાસટારની પ્રક્તક્રિયા રે રોમેનટ ્સુધી તો ઠીર હતું પણ અમેફરરાના ઉપપ્રમુખ રમલા હેફર્સની ભાણેજ મીનાએ પણ ખે્ડૂત આંદોલનની તરિેણમાં અને ભારત ્સરરારની ટીરા રરતી ટીપપણી રયાકા બાદ એ સપષ્ થઇ ગયું રે રમલા હેફર્સની મરજી ક્વના તેમની ભાણેજ આવી રાજરીય ટીપપણી રરે નહીં, રમલા હેફર્સ ્સરરારમાં ઉચ્ સથાને ક્બરાજતા હોવાથી તેઓ ્સીધે્સીધાં આ આંદોલન અને ્સરરારની ટીરા રરે નહીં એ સવાભાક્વર છે. તેમણે પોતાની ભાણેજને આગળ રરી હોવાનું મનાય છે.

જોરે, અમેફરરન ્સરરારે ્સતિાવાર રીતે ભારત ્સરરારના રકૃક્િ રાયદાઓના વખાણ રરીને તેમને આવરાર આપયો છે અને ખે્ડૂતો અને ્સરરાર મંત્ણાઓ દ્ારા ્સમસયાનો ઉરેલ લાવે એવી ક્હમાયત રરી છે.

ક્વશ્ની તમામ ્સરરારો જાણે છે રે, આ રકૃક્િ રાયદાઓ ભારતની ્સં્સદમાં બહુમક્તથી પ્સાર થયાં છે. વળી તે ભારતનો આંતફરર મામલો છે. આથી જ આરંભમાં આંતરરાષ્ટીય જગત તરિથી ગણયા ગાંઠ્ા મહાનુભાવોએ જ આંદોલન અંગે પ્રક્તક્રિયા આપી હતી.

આંદોલનને આંતરરાષ્ટીય મહાનુભાવોનો ટેરો મળે એ આંદોલનરારી ખે્ડૂતોને તો ગમયું જ હશે. ્સામે ્સરરાર તેની ્સામે આરરી પ્રક્તક્રિયા આપે એ પણ સવાભાક્વર છે. ભારત ્સરરારે આ ્સેક્લક્રિટીઝ તેમજ રાજરીય આગેવાનોની પ્રક્તક્રિયાઓ રે ક્વધાનોની ટીરા રરતાં રહ્ં છે રે, પહેલાં વાસતક્વર હરીરત શું છે તે તો તમે જાણો! પછી આંદોલન અંગે ફટપપણી રરો.

રકૃક્િ રાયદાના ક્ષેત્ે ભારતમાં હાલ જે ્સુધારા થઇ રહ્ા છે તે ક્વશ્નાં ઘણાં દેશોમાં પહેલાં થઇ ચૂકયા છે.

ખે્ડૂત આંદોલનને જે રીતે આંતરરાષ્ટીય મંચ પર ટેરો મળયો છે અને ભારત ્સરરારે તેની ્સામે જે પ્રક્તક્રિયા આપી છે તેવી પફરસસથક્ત દેશના ક્હતમાં નથી. હવે પફરસસથક્ત વધુ વણ્સે એ પહેલાં ભારત ્સરરારે ખે્ડૂતો ્સાથેના ્સમાધાનનો રોઇ માગકા ખોળવો પ્ડશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom