Garavi Gujarat

ન બોલ્થામથાં નવ ગુણ

"બોલીએ ના કંઇ, આપણું હૃદય ખોલીએ ના કંઇ, વ્હેણને રહેવું ચૂપ; નેણ ભરીને જોઇ લે વીરા, વ્હેણના પાણી ઝીલનારં તે, સાગર છહે યા કૂપ?"

- (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

આ ચાર પંક્તિઓમાં રક્વએ રેટલી બધી ફિલ્સૂિી ભરી દીધી છે. આપણું હૃદય ખોલતાં પહેલાં, જેની ્સમક્ષ આપણું હૃદય ખોલી રહ્ા છીએ તે વયક્તિ રોણ છે? રેવી છે? તે પ્રથમ જાણી લેવું જોઇએ. જેઓ પેટમાં વાત ્સમાવી શરે નહીં અને આપણે રહેલી વાતની આખા ગામમાં જાહેરાત રરે, ઓમાં પોતાનું ઉમેરીને રહે એવી વયક્તિ આગળ રદી હૃદય નહીં ખોલવાનું રક્વ રહે છે.

માનવ હૃદય જ એવું છે રે પોતાના મનની વાત રોઇને રહ્ા ક્વના એ રહી શરતું નથી. એ પક્ત-પત્ી વચ્ે, બે ક્મત્ો વચ્ે રે બે ્સહેલીઓ વચ્ે ખાનગી વાત ક્વશ્ા્સથી રહે છે અને આશા રાખે છે રે જેને એણે વાતો રરી છે તે એનો ક્વશ્ા્સઘાત નહીં રરે. ખરેખર જેમને નજીરના માનતા હોઇએ તેમનાથી રાંઇ છુપાવવાનું હોતું નથી. એર ્સુંદર દાખલો બે દેશોના નેતાઓનો છે. બીજા ક્વશ્યુદ્ધ વેળા નાઝી જમકાની યુરોપના એર પછી એર દશેો જીતી રહ્ ં હત.ંુ ફા્સં પછી ઇંગલને્ડનો વારો આવતો હતો. એ વખતના અમેફરરાના પ્રમુખ ફેનરક્લન રૂઝવેલટ ચચાકા રરવા ઈંગલેન્ડ આવયા હતા. તયારે ઇંગલેન્ડના વ્ડાપ્રધાન ચક્ચકાલ હતા. લાંબી ચચાકા રરી શરાય તે માટે બંનેએ એર ્સાથે નજીર નજીર રૂમ હોટેલમાં રાખયા હતા. રૂઝવેલટને પોલીયોની ક્બમારી હતી. આથી તે વહીલચેરમાં જ િરતા. મનમાં અચાનર એર તુક્ો ્સૂઝી આવતાં જ તે ઝ્ડપથી વહીલચેર ધરેલતાં ચક્ચકાલના રૂમનું બારણું ઠોકયા ક્વના એમના રૂમમાં ધ્સી ગયા. ચક્ચકાલ તયારે ટબમાં સ્ાન રરતા હતા. બારણું ખૂલવાનો અવાજ ્સાંભળીને તે ચોંરી ઉઠ્ા અને

એરદમ ઊભા થઇ ગયા. રૂઝવેલટને જોઇને રમરે ટુવાલ વીંટાળી દીધો. રૂઝવેલટ થો્ડા ઝંખવાણા પડ્ા. તેમણે રહ્ંંઃ "માિ રરજો, આવેશમાં બારણે ટરોરા મારવાનું હું ભૂલી ગયો." પોતાની ક્વનોદવૃક્તિ માટે જાણીતા ચક્ચકાલ એવા રપરા રાળમાં પણ પોતાનો ક્વનોદી સવભાવ જાળવતાં બોલયાંંઃ "આ અમારી રાજનીક્તનો એર ભાગ જ છે. ઇંગલેન્ડ અમેફરરાનું ગાઢ ક્મત્ છે. ઇંગલેન્ડે અમેફરરાથી રશું છૂપાવનાનું નથી તેનો આ પુરાવો છે." આ રમૂજી પ્ર્સંગ એર વાત ્સૂચવે છે રે એરબીજાનું ખાનગી રહસય જાણવાથી ક્વશ્ા્સ ઉતપન્ન થાય છે અને મૈત્ી વધુ ગાઢ બને છે. પણ બંને ક્મત્ો ય એવા ક્વશ્ા્સુ હોવા જોઇએ.

આ ગુણ જીવનમાં રેળવવા જેવો છે. એથી મૈત્ી ્સચવાય છે. રુટુંબના ્સભયો વચ્ે ક્વશ્ા્સનું જે વાતાવરણ હોય છે તે ્સંબંધોને ખૂબ ્સંગીન બનાવે છે. પછી એ રુટુંબને રોઇ ક્વંધી શરતું નથી. એમના રાન ભંભેરવા રોઇ મંથરા પ્રયત્ રરે તો તે ્સિળ થઇ શરતી નથી. ઘરમાં પક્ત-પત્ી વચ્ે, ભાઇ-ભાઇ વચ્ે, બહેનો વચ્ે, ્સા્સુ-વહુ વચ્ે, દેરાણી-જઠેાણી વચ્ ે આવંુ ક્વશ્ા્સન ું વાતાવરણ હોય પછી રુટબુંના બધાં જ રામોમાં એરબીજાનો મત લેવાય છે. અને બધાં ્સાથે મળીને રાયકા રરે છે. રાયકા ્સારં થાય છે. ઝ્ડપથી થાય છે અને બધાંની મહેનત દીપી ઉઠે છે. રોઇના મનને જરાય ખચરાટ રહેતો નથી.

ખાનગી રાખવાની રળા નાના-મોટા ્સૌએ શીખવા જેવી છે. એમાં અવણકાનીય આનંદ ્સમાયેલો છે. ઘરના બાળરોને એ રળા ખા્સ શીખવવા જેવી છે. ઘરના ફરશોર - ફરશોરીઓ, યુવર-યુવતીઓ બહાર કયાં જાય છે? રોની ્સાથે િરે છે? શું રરે છે? એ બધી વાત ક્વશ્ા્સપૂવકાર માતા-ક્પતા રે ભાઇબહેનને રહે તો તેમના વચ્ે ્સંબંધો મીઠાં રહે છે. યુવાનોને માતાક્પતા રે વ્ડીલો તરિથી યોગય માગકાદશકાન મળે છે અને તેઓ ખોટા માગગે ચ્ડતાં બચે છે. આપણે ક્વદેશોમાં રહીએ છીએ તયારે તો ભાક્વ પ્રજાને આપણી મહાન ્સંસરકૃક્તનો ભવય વાર્સો આપી શરાય અને તે ્સાથે તેમને પક્ચિમના વાતાવરણમાં સવસથ ક્ચતિે રહેવાનું ભાથું પણ મળે.

- રમણિકલાલ સોલંકી, CBE

Newspapers in Gujarati

Newspapers from United Kingdom