Garavi Gujarat

્ુકે દ્યારયા નિશ્વમયાં સૌપ્રથમિયાર કોરોનયાનની રસનીનયા ડોઝનયા નિનિધ સં્ોજનો નિષે પ્ર્ોગો હયાથ ધરયાશે

-

્યુકે દ્રારરા કોરોનરા વરાઈર્સની વેકક્સનનરા નવનવધ ્સં્યોજનો અંગે એક નવસ્તૃત અભ્યરા્સ આ વીકથી શરૂ કરરા્યો છે, જે આ પ્રકરારનો નવશ્વનો ્સૌપ્રથ્મ અભ્યરા્સ છે. આ નવરા કલિનનકલ સ્ટરી્મરાં ્સરા્મેલ થનરારરા લોકોને અલગ અલગ પ્રકરારની વેકક્સન્સ તે્મનરા પ્રથ્મ તથરા ્બીજા રોઝ ્મરાટે અપરાશે. નેશનલ ઈમ્યુનરાઈઝેશન નશડ્ુલ ઈવેલ્યુએશન કોન્સોડટ્ડ્ય્મ દ્રારરા હરાથ ધરરાઈ રહેલો આ અભ્યરા્સ નેશનલ ઈનસ્ટીટ્યુટ ફોર હેલથ રી્સચ્ડની આઠ ્સરાઈટ્સ ખરાતે ્સંચરાનલત થશે અને તે્મરાં પહેલરા અને ્બીજા રોઝ્મરાં અલગ અલગ ર્સી અપરાશે, જે્મ કે પહેલરા રોઝ્મરાં ઓક્સફર્ડ- એસ્ટ્રાઝેનેકરાની વેકક્સન અપરાશે, તો ્બીજા રોઝ્મરાં ફરાઈઝર્બરા્યોએનટેકની ર્સી અપરાશે.

હરાલ્મરાં તો દેશ્મરાં લોકોને એક જ ર્સીનરા ્બે રોઝનરા ધોરણે વેકક્સન અપરા્ય છે અને હરાલનરા ત્બક્ે તે્મરાં કોઈ ફેરફરારની દરખરાસ્ત નથી.

નવો અભ્યરા્સ 13 ્મનહનરાનરા ગરાળરા ્મરાટે હરાથ ધરરાશે, જે્મરાં વેકક્સન લેનરારી વ્યનતિની ઈમ્યુન ્સીસ્ટ્મ અલગ અલગ વેકક્સનનો કેવો પ્રનતભરાવ આપે છે, તેની દેખરેખ રખરાશે અને તેનો અભ્યરા્સ કરરાશે. ધરારણરા તો એવી છે કે, અલગ અલગ વેકક્સનનરા પ્રનતભરાવો અલગ – ્સરા્મરાન્ય કરતરાં વધરારે ્સરારો અથવરા ઓછો ્સરારો હોઈ શકે. અભ્યરા્સનરા પ્રરારંનભક તરારણો આ વરડે ઉનરાળરા્મરાં જાહેર કરરા્ય તેવી ધરારણરા છે. અભ્યરા્સને જરૂરી ્મંજુરીઓ ્મળી ચૂકી છે.

આ અભ્યરા્સ્મરાં એક જ ર્સીનરા ્બે રોઝ 28 ડદવ્સનરા અંતરે, 12 ્સપ્રાહનરા અંતરે, ્બન્ે અલગ અલગ ર્સીનરા ્બે રોઝ 28 ડદવ્સ તે્મજ 12 ્સપ્રાહનરા અંતરે આપ્યરા પછી તેની અ્સરોની ચકરા્સણી કરરાશે. કુલ 800થી વધુ દદદીઓ આ અભ્યરા્સ્મરાં ભરાગ લેશે તેવી અપેક્રા છે. અભ્યરા્સ્મરાં ભરાગ લેનરારરાઓની પ્સંદગી આ ્મનહનરા્મરાં કરરાશે અને આ ્મનહનરા્મરાં જ વેકક્સન્સ આપવરાનંુ શરૂ પણ કરરાશે. આ સ્ટરીને અરજનટ પક્લક હેલથ સ્ટરી તરીકે વગદીકૃત કરરા્યો છે અને તેનરા ્મરાટે ્સરકરારે 7 ન્મનલ્યનનું ફંરીંગ પણ ્મંજુર ક્યું છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom