Garavi Gujarat

જો તમે યુરોપ સાથે બિઝનેસ કરતા હો તો તમારે આ જાણવાની જરૂર છે

-

• ઇયુ સાથેના સોદાનો અથયા છે ઝિીરો ટેકરફ અને ઝિીરો ક્ોટા, િેમ છિાં યુરોિ સાથેના વેિાર અને િસટમસની િાયયાવાહીમાં િકરવિયાન માટે પબઝિનેસીસે િૈયાર રહેવાની જરૂર છે. જો ઇયુ બહારના દેશો સાથે વેિાર િરિા હો િો, ટેકરફમાં િોઈિણ ફેરફાર છે િે િેમ િેની િિાસ િરો.

• જો િમે િોઈ પબઝિનેસ િરિા હો િો, િમારે EUમાં માલની પનિાસ િરિી વખિે િસટમ ડેિલેરેશન િરવાની જરૂર િડશે. િમે આ ડેિલેરેશન જાિે િરી શિો છો, િરંિુ મોટાભાગના પબઝિનેસીસ આ માટે િોઈ િુકરઅર, ફ્ેઇટ ફોરયાવડયાર અથવા િસટમસ એજનટ જેવી મધયસથીનો ઉિયોગ િરે છે.

• યુિે સરિાર વેિારીઓને આ નવી પ્રપરિયાઓમાં એડજસટ િરવા, 1 જુલાઇ 2021 સુધીના ત્રણ િબક્ામાં નવા સરહદ પનયંત્રણો રજૂ િરી રહી છે, અને સપલાયર ડેિલરેશન માટે 12 મપહનાની માફી લાગુ િરીને કડસેમબર 2021ના અંિ સુધીમાં 12 મપહના માટે િામચલાઉ રૂિે ‘રૂલ ઓફ ઓરીજીન પ્રોસેસ’ના પનયમોને સરળ બનાવવા માટે ઇયુ સાથે સંમિ થવાનાં િગલાં લીધાં છે.

• િમારા પબઝિનેસે હવે િેટલાિ ચાવીરૂિ િગલાં લેવાની જરૂર છે, જેમ િે િમારી િાસે GBથી શરૂ થિો EORI નંબર હોય, માલની આયાિ અને પનિાસના નવા પનયમોની િિાસ િરવી અને પવશ્ાસ રાખવો િે પ્રેફરનસ ક્ેઇમ િરિા િહેલા િમારો માલ મૂળ પનયમોને િૂણયા િરે છે. જો પનિાસ િરિા હો િો, િમારે એ િણ િિાસવાની જરૂર રહેશે િે િમે જે ઇયુ પબઝિનેસને પનિાસ િરી રહ્ા છો િે િણ િૈયાર છે.

• જો િમે િામ માટે EUની મુસાફરી િરવાના હો, િો િમારે પવઝિા અથવા વિ્ક િરપમટની જરૂર િડી શિે છે.

• 1 જાનયુઆરીથી, જો િમે ઇયુ સપહિ, યુિેની બહારથી િોઇને નોિરી િર લેવા માંગિા હો, િો િમારી િાસે યુિેની નવી િોઇન્ટસ-આધાકરિ ઇપમગ્ેશન પસસટમ હેઠળ હોમ ઑકફસનું સિોનસર લાઇસનસ હોવું આવશયિ છે. આઇકરશ નાગકરિો, અથવા યુિેમાં િહેલેથી જ રહેિા ઇયુ નાગકરિોની ભરિી િરિી વખિે આ નવી પસસટમ લાગુ થિી નથી.

• જો િમે EEA માં અથવા કસવ્ટઝિલલેનડમાં રેગયુલેટેડ પ્રોફેશનમાં િામ િરવા માંગિા હો, િો િમારા યુિેના પ્રોફેશનલ ક્વૉલીફીિેશનસ સત્ાવાર રીિે માનય હોય િે જરૂરી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom