Garavi Gujarat

BAPIO વેલ્સ દ્ારા 11મી એનયુઅિ ્કોન્ફરન્સ યકોજાઇ

- BAPIO વેલ્સના ્સેક્રેટરી ડો. હ્સમુખ શાહ, BEM BAPIO વેલ્સના અધ્યક્ષ પ્ોફરે્સર કરેશવ સ્સંઘલ, MBE

તબ્ટીશ એસોતસએશન ઑફ

ડફતઝતશયન ઑફ ઈનનડયન ઓડરતજન (BAPIO) ર્ેલસ દ્ારા 30મી જાનયુઆરીના રોજ િેમની 11મી એનયુઅલ ્ોનફરનસ ર્ચયઅ્યુલી યોજર્ામાં આર્ી હિી. જેમાં રાષ્ટીય અને આંિરરાષ્ટીય સ્પી્સ્ય સાથે ર્ેલસના ફસ્ટ્ય તમનીસ્ટર અને ભારિ િથા ર્ેલસના આરોગય પ્ધાનોએ ર્ક્તરય આપયા હિા અને ્ોતર્ડ-19ની આપણા જીર્ન પર થયેલી આરોગય અને સામાતજ્ અસરોની ચચા્ય ્રી હિી.

્ોનફરનસનો શુભારંભ BAPIO ર્ેલસના સેક્રેટરી ડો. હસમુખ શાહ, BEM એ મહેમાનોનું સ્ર્ાગિ ્રી BAPIOની ભતૂમ્ા તર્શ ે તર્સ્તૃિ ર્ણન્ય ્યું ુ હિ.ું ડૉ. શાહે તર્તર્ધ અગ્રણીઓ અને ર્ક્તાઓનો પડરચય ્રાર્ી ્હ્ં હિું ્રે આ ્ોનફરનસમાં આપણા આરોગય અને એનએચએસ પર પર રોગચાળાની ઘેરી અસરની ચચા્ય ્રાશે.

BAPIO ર્ેલસના અધયક્ પ્ોફરેસર ્રેશર્ તસંઘલ, MBEએ ર્ેલસમાં તર્્તસિ ્ોતર્ડ-19ના રીસ્્ એસેસમેનટ ટૂલની ઝાંખી આપી હિી, જેનાથી ઘણા લો્ોના જીર્ ્બચયાં છે. િેમણે ર્ેલસમાં ્ોઈપણ પ્્ારનાં ભેદભાર્ ર્ગર ્ામ ્રર્ાના ફસ્ટ્ય તમનીસ્ટરના તનણ્યયની પ્શંસા ્રી હિી. િેમણે ્હ્ં હિું ્રે "રોગચાળાએ આપણા સમાજની અસમાનિાઓને એ્દમ ઉજાગર ્રી છે. િેનાથી ર્ંતચિો અને BAME લો્ોને અસર થઈ છે અને િે આપણને આતમમંથન ્રર્ા પ્ેરી રહી છે. BAPIO (ર્ેલસ) માચ્ય 2020માં BAME સમુદાયના હેલથ્રેર ર્્્કરોના ઉચ્ચ મૃતયુદરને પ્્ાતશિ ્રર્ામાં ખૂ્બ જ સતક્ય હિું. જેને પડરણામે, ફસ્ટ્ય તમનીસ્ટરે ્ોતર્ડ-19 રીસ્્ એસેસમેનટ સ્બગૃપની સ્થાપના ્રી હિી, જેણે મે 2020માં ્ોતર્ડ-19 રીસ્્ એસેસમેનટ ટૂલની રચના ્રી હિી. BAPIO આપણા સમાજની સુધારણા અને ્બધાના સમાન અતધ્ારો માટે અતભયાન ચાલુ રાખશે."

ફસ્ટ્ય તમનીસ્ટર પ્ો. મા્્ક ડ્ે્ફોડવે હેલથ અને સોસ્યલ ્રેરમાં BAME સ્ટાફ પર રોગચાળાની અપ્માણસર અસર તર્શે ર્ાિ ્રી િેમણે પ્ોફરેસર ્રેશર્ તસંઘલની અધયક્િામાં પેટા જૂથ દ્ારા તર્્તસિ ્રાયેલા ઓલ ર્ેલસ ્ોતર્ડ-19 ર્્્કફોસ્ય ડરસ્્ એસેસમેનટ ટૂલ પર પણ પ્્ાશ પાડ્ો હિો.

મુખય ર્્િરય આપિા ડ્ંગસ ફંડના અધયક્ લોડ્ય ્ક્કર પી.સી.એ તર્શ્ેષણ ્રિા જણારયું હિું ્રે ્ોતર્ડ19 એ ખાસ ્રીને BAME સમુદાયને અસર ્રી અને આ મહતર્પૂણ્ય મુદ્ાને હલ ્રર્ા માટે સર્્યગ્રાહી અતભગમની ભલામણ ્રી હિી.

ર્ેલસના હેલથ તમનીસ્ટર ર્ૉન ગેધીંગ એમ.એસ.એ સમજારયું હિું ્રે ્રેર્ી રીિે ર્ેલસ અને ભારિ ર્ચ્ચેની સ્ર્ાસ્્થય ભાગીદારીથી ્બંને દેશોને ફાયદો થયો છે અને ભારિીય ડૉકટરો માટે ફરેલોતશપસ શરૂ ્રર્ામાં િેમની ભૂતમ્ા માટે BAPIO ર્ેલસની પ્શંસા ્રી હિી.

ભારિના ્રેનદ્ીય આરોગય પ્ધાન, ડો. હષ્ય ર્ધ્યને ભારિે ્રેર્ી રીિે રોગચાળાનો સામનો ્યયો અને ર્ૈતવિ્ રસી ઉતપાદનમાં મોખરે રહ્ા િે તર્ષે ર્ાિ ્રી ્ોતર્ડ19 સામેના ભારિના અતયંિ સફળ પ્યત્ોથી દરે્ ભારિીયને િેમના ર્ારસા પર ગર્્ય છે િેમ જણારયું હિું.

યુ.્રે.માં ભારિના હાઈ ્તમશનર ગાયરિી ઇસ્સાર ્ુમારે ઐતિહાતસ્ ્ડીઓ અને ્બંને દેશો ર્ચ્ચેના પરસ્પર લાભદાયી સહયોગનો સારાંશ આપી યુ્રેમાં BAPIO અને ભારિીય ડો્ટરોની ્ામગીરીની પ્શંસા ્રી હિી, જેઓ પોિાના જીર્નના ભોગે દદદીઓની સુરક્ા માટે ફ્રનટલાઇન પર ્ામ ્રી રહ્ા છે. આ સંમેલનમાં ડૉ. એન્ડ્યૂ ગુડૉલ, સી્બીઇ (ડાયરેકટર જનરલ હેલથ સતર્્યસીસ અને સીઈઓ એનએચએસ ર્ેલસ), જેન હટ, MS (ડેપયુટી તમનીસ્ટર અને ચીફ નરહપ); ડૉ. ફ્રરેન્ આથટ્યન (ચીફ મેડડ્લ ઓડફસર ર્ેલસ); પ્ોફરેસર ઇ્્બાલતસંહ ઓ્બીઇ (સેસોપના અધયક્); લેફટનનટ જનરલ ર્ેં્ટેશ, એમડી, (ર્ાઇસ ચાનસેલર, મતણપાલ એ્રેડેમી ઑફ હાયર એજયુ્રેશન, ભારિ); અલુન ્રેનસ્ય, એમપી; સ્ટીફન ડાઉટી, એમપી; ડૉ. તહથર પેન (તસતનયર મેડડ્લ ઓડફસર ર્ેલસ); એનથની ઓમો (જનરલ ્ાઉનસેલ અને ડાયરેકટર ડફટનેસ ટુ પ્ેનકટસ જીએમસી) સતહિ અનય આગેર્ાનોએ ર્િ્યમાન પડરનસ્થતિ અને BAPIOના મહતર્ તર્શે પણ પોિાના તર્ચારો રજૂ ્યા્ય હિા.

BAPIO દ્ારા રયાર્સાતય્ શ્ેષ્ઠિા, િ્બી્બી તશક્ણ અને સમાનિા અને તર્તર્ધિા પર ્રેનનદ્િ એર્ો્ડસ્યની જાહેરાિ ્રર્ામાં આર્ી હિી. પ્ોફરેશનલ એકસેલનસ માટે ડૉ. મુરલી ર્મા્ય, તશક્ણ અને િાલીમ માટેની સેર્ાઓ ્બદલ પ્ો. પુષપીંદર મંગિ, પ્ોફરેસર ઉઝો ઇર્ો્બી અને શ્ીમિી ઉષા લાડર્ા-થોમસને સમાનિા અને તર્તર્ધિામાં િેમના યોગદાન માટે અને આંિરરાષ્ટીય નેતૃતર્ માટે પ્ો. માડટ્યન સ્ટેગલને એર્ોડ્ય એનાયિ ્રાયા હિા. તર્વિભરના 250 થી ર્ધુ પ્તિતનતધઓએ આ સંમેલનમાં ભાગ લીધો હિો. તબ્ડટશ ભારિીય નસદીસ એસોતસએશનની સ્થાપના આ ્ોનફરનસમાં ્રર્ામાં આર્ી હિી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom