Garavi Gujarat

અશ્વિન રામનની સ્કોટિશ ક્લબ ડંડી યુનાઇિેડ ખાતે સ્ાઉિ અને એનાશ્િસિ તરી્ે વરણી

-

ભારિના ્બેંગલોરમાં રહેિા 17 ર્ષ્યના અતવિન રામનની તનમણું્ સ્્ોડટશ ક્લ્બ ડંડી યુનાઇટેડ ખાિે સ્્ાઉટ અને એનાલીસ્ટ િરી્રે ્રર્ામાં આર્ી છે. અતવિન 2019થી આ ક્લ્બમાં છે અને હાલમાં સ્્ોડટશ પ્ીતમયરશીપમાં છઠ્ા સ્થાને છે.

જયારે આપણામાંના ઘણાને ્ોરોનાર્ાયરસ રોગચાળાને ્ારણે દૂરથી ્ામ ્રર્ાની ટેર્ પડી રહી છે તયારે અતવિન 5,111 માઇલ (8,225 ડ્.મી.) દૂર ્બેંગલોર, ભારિથી ્ામ ્રી રહ્ો છે.

ફૂટ્બોલનાં પુસ્િ્ો ર્ાંચયા પછી જ અતવિને પોિાના 13મા જનમડદર્સે ફૂટ્બોલનો બલોગ લખર્ાનું શરૂ ્યુ્ય હિું અને િે પછી િો િે જેટલા ર્ધુ ફૂટ્બોલ એનાલીસીસ મૂ્િો એટલા િેના તવિટર ફોલોઅસ્ય ર્ધિા ચાલયા હિા.

િેને 2019માં ડંડી યુનાઇટેડના મુખય સ્્ાઉટ સ્ટીર્ી ગ્રીર્ે એ્ તર્શેષ સંદેશ મો્લયો હિો અને પૂછયું હિું ્રે શું િને ક્લ્બમાં ્ામ ્રર્ું છે." અતવિન માટે િો પહેલા જે ્રિો હિો િે ્ામ હર્ે પૈસા લઇને ્રર્ાની િ્ હિી.

્બસ પછી િો અતવિન લેપટોપ પર ્લા્ો પસાર ્રિો, ખેલાડીઓના ડેટા જોિો. િેમની રમિના તર્ડડઓઝનું તર્શ્ેષણ ્રિો. િેનો મોટાભાગનો સમય નર્ા ખેલાડીઓની શોધ ્રર્ામાં ખચ્ય થિો.

િેને ્હેર્ામાં આર્િું ્રે ક્લ્બને ્યા પ્્ારનાં ખેલાડી જોઈએ છે? ્બસ અતવિન અથા્ મહેનિ અને તર્ષલેષણ ્રી ક્લ્બને િે ખેલાડી પસંદ ્રીને નામ આપી દેિો.

યુ્રે અને ભારિ ર્ચ્ચે સમયનો ખૂ્બ મોટો િફાર્િ રહે છે. પરંિુ અતવિનની યુરોતપયન ફૂટ્બૉલ જોર્ાની આદિના ્ારણે િે યુ્રેના સમય મુજ્બ જીર્િો થઇ ગયો છે. િે હજી પણ એ્ તર્દ્ાથદી છે અને િેની પરીક્ાઓ હોર્ાથી િે ર્ધારે ્ામ ્રિો નથી.

અતવિનનો તપ્ય ખેલાડી એડન હેઝાડ્ય છે અને િેને ફૂટ્બોલ રમર્ાનું પસંદ છે પરંિુ િે જાણે છે ્રે િે પીચ પર સૌથી ખરા્બ ખેલાડી હોઈ શ્રે છે. પરંિુ તપચની ્બહાર િે ગજ્બનો છે. િેનું સ્ર્પ્ન શકય હોય િે ઉચ્ચિમ સ્િર પર પહોંચર્ાનું છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom