Garavi Gujarat

પ્રીતિ પટેલે એથતિક લોકોિે રસરી લેવા તવિંિરી કરરી : િરીસ્ડિ સવાતિિારાયણ સકકૂલ ખાિે રસરીકરણ કેન્દ્રિો શુભારંભ

-

નોથ્ય ્વેસટ લાંિનના નીસિન ખાિે આ્વેલ સ્વાબ્મનારારણ સકકૂલ ખાિે માંગળ્વાર 2 ફેરિરુઆરીના રોજ માંડદરના સ્વરાંસે્વકોની સહારથી કોરોના્વારરસ રોગચાળાને િામ્વા માટે રસીકરણ કેનદ્નો શરુભારંભ કર્વામાાં આવરો હિો. કેનદ્ની મરુલાકાિ લેિા હોમ સેક્રેટરી પ્રીબ્િ પટેલે એથબ્નક ્બેકગ્રાઉનિના લોકોને િેમનો સમર આ્વે તરારે કોરોના્વારરસ રસી લે્વા બ્્વનાંિી કરી હિી અને માંડદર િેમજ સથાબ્નક સમરુદારના “શૌર્યપૂણ્ય પ્રરત્ો”ને બ્્બરદાવરા હિા. િેમણે NHS સટાફ અને સ્વરાંસે્વકોને મળીને રસીકરણ કેનદ્માાં િેમની કામગીરી અને અનરુભ્વો અાંગે જાણકારી મેળ્વી હિી.

NHS દેશના ઇબ્િહાસના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમને પાર પાિ્વા ચારેર ડદશામાાં ્બનિા ્બધા પ્રરત્ો કરી રહ્ાં છે તરારે ્બીએપીએસ શ્ી સ્વાબ્મનારારણ માંડદર દ્ારા રસીકરણ કેનદ્ની સથાપના કર્વા અને િેનો સરુચારૂ સ્વરૂપે ્વહી્વટ કરી શકાર િે માટે સ્વાબ્મનારારણ સકકૂલ અને િેના બ્્વશાળ કમપાઉનિના મદદ કરી અનેરૂ ઉદાહરણ પૂરૂ પાડરુાં છે.

હોમ સેક્રેટરી પ્રીબ્િ પટેલે જણાવરરુાં હિરુાં કે “ઘણાાં નેિાઓ રસી બ્્વશે િેમના સમરુદારોમાાં જાગૃિી ફેલા્વે છે અને શકર િેટલા લોકોને રસીકરણ માટે પ્રોતસાબ્હિ કરે છે િે અદભૂિ છે. મને આનાંદ છે કે ઘણા લોકો રસી લે્વા માટે આગળ આ્વી રહ્ા છે, જેમાાં મારા પોિાના માિાબ્પિા પણ સામેલ છે જેમણે પહેલો િોઝ મેળવરો છે. આ રસી સલામિ છે અને રસી મેળ્વ્વાથી િમારૂ અને બ્પ્રરજનોનરુાં રક્ષણ કર્વામાાં મદદ મળશે. આપણી જાબ્િ અથ્વા પૃષ્ઠભૂબ્મને ધરાનમાાં લીધા બ્્વના આ ્વારરસને માર્વાની આ શ્ેષ્ઠ િક છે, િેથી હરુાં દરેકને બ્્વનાંિી કરાં છરુાં કે રસીકરણ

પ્રોગ્રામને જરારે િેમનો સમર આ્વે તરારે રસી મેળ્વીને ટેકો આપે."

કોબ્્વિ ્વેકસીન િીપલોરમેનટ બ્મનીસટર નાબ્ધમ ઝહા્વીએ કહ્ાં હિરુાં કે “અસરકારક રસીકરણ જઆ રોગચાળોમાાંથી ્બહાર નીકળ્વાનો માગ્ય છે અને િે હજારો લોકોનો જી્વ ્બચા્વશે. કોઈની પૃષ્ઠભૂબ્મ, ્વાંશીરિા અથ્વા િેમની ધાબ્મ્યક માનરિાઓ ગમે િે હોર પરંિરુ અમે દરેક જણને રસીનો લાભ મળે િે માટે હેલથ કમ્યચારીઓ, સમરુદારના નેિાઓ અને સથાબ્નક ભાગીદારો સાથે મળીને સખિ મહેનિ કરી રહ્ા છીએ. લાખો લોકોને પહેલાથી જ રરુકેમાાં રસી આપ્વામાાં આ્વી છે અને અમે ફેરિરુઆરીના મધરમાાં ટોચના ચાર અગ્રિા ્વગ્યમાાં દરેક વરબ્તિને રસીનો પ્રથમ િોઝ આપ્વાના લકરાાંકને પહોંચી ્વળ્વા માટે ટ્ેક પર છીએ. NHS પ્રબ્િ બ્મબ્નટ સરેરાશ 250

લોકોને રસી આપી રહ્ાં છે અને કુલ 10 બ્મબ્લરન લોકોને િેમનો પ્રથમ િોઝ મળી ગરો છે.’’

્વિા પ્રધાન ્બોડરસ જોનસને BAME સમરુદારોમાાં "રસી બ્્વષેના ખચકાટ" અાંગે બ્ચાંિા વરતિ કરી ભારપૂ્વ્યક જણાવરરુાં હિરુાં કે ‘’લોકોએ જી્વન ્બચા્વ્વા મથિા લોકો પર બ્્વવિાસ રાખ્વો જોઈએ. રસી આપ્વા માટે લોકોને આગળ આ્વ્વા માટે પ્રોતસાબ્હિ કર્વા, િેમને જરૂરી આતમબ્્વવિાસ આપ્વા માટે અમે ્બધરુાં જ કરી રહ્ા છીએ.’’

માંડદરની બ્નરમીિ મરુલાકાિ લેિા હોમ સેક્રેટરીને માંડદરના ટ્સટીઓએ િેઓ બ્રિટીશ ભારિીર સમરુદાર અને િમામ ્વાંશીર સમરુદારોમાાં જે કાર્ય કરી રહ્ા છે િે સિિ કરિા રહે્વાની અને લોકોને રસી લે્વા માટે પ્રોતસાબ્હિ કર્વાની ખાિરી આપી હિી.

્બીએપીએસ શ્ી સ્વાબ્મનારારણ માંડદર દ્ારા રોગચાળા દરબ્મરાન સિિ NHSને સમથ્યન આપી રહ્ાં છે. જૂન 2020માાં માંડદર દ્ારા સકકૂલના કાર પાક્કમાાં એક્નટજેન ટેસટીંગ કેનદ્ સથાબ્પિ કર્વામાાં મદદ કરી હિી. ડિસેમ્બરમાાં કોરોના્વારરસ ટેસટીંગ પડરણામો 24 કલાકની અાંદર આપી શકાર િે માટે મો્બાઇલ ટેસટીંગ લે્બ બ્્વકસા્વ્વામાાં મદદ કરી હિી.

બ્નસિન માંડદર, િેના સાંિો અને ટ્સટીઓ લોકોમાાં ફેલારેલી શાંકાઓ અને અફ્વાઓને દૂર કર્વા જાગૃબ્િ અબ્ભરાન ચલા્વી રહ્ાં છે અને ભારપૂ્વ્યક જણા્વે છે કે િેમાાં કોઈ ધાબ્મ્યક દૃક્ટિકોણથી કોઇ જ શાંકાસપદ ઘટકો નથી.

માંડદરના પ્રેક્કટબ્સાંગ જી.પી. અને ટ્સટી િૉ. મરાંક શાહે જણાવરરુાં હિરુાં કે, "અમે રસીકરણ અબ્ભરાનને ્વેગ આપ્વા અને ન્બળા લોકોને ્બચા્વ્વા િેમજ કોરોના્વારરસના પ્રસારને ધીમો કર્વા અમને ભૂબ્મકા ભજ્વ્વાની િક મળે છે િે માટે અમને આનાંદ છે."

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom