Garavi Gujarat

તો ફાઇઝર દરષિણ આરરિકન વેરીયન્ટ સા્મે શ્ેષ્ઠ

ઑકસફર્ડની રસી કેન્ટ વેરરયન્ટ સા્મે અસરકારક

-

ઑકસફડવિ ્ુક્નવક્સવિટી દ્ારા ક્વકસાવા્ેલી અને એસટ્ાઝેનેકા દ્ારા તૈ્ાર કરા્ેલી કોક્વડ-19 રસીએ કોરોનાવા્રસના ્ુકેના વેડર્ન્ટ સામે અસરકારકતા દશાવિવી છે. જો કે ટ્ા્લના પ્રારંક્ભક ડેટાના આધારે આ રસી દક્ષિણ આક્રિકામાં જોવા મળેલા અત્ંત ટ્ાન્સક્મક્સબલ કોરોનાવા્રસ વેરી્ન્ટ દ્ારા થતાં હળવા રોગ સામે મ્ાવિડદત રષિણ આપે છે.

બીજી તરફ ન્્ુ ્ોક્ક ્ુક્નવક્સવિટીના રીસચવિસવિના અભ્ાસમાં જણા્ું છે કે ફાઇઝરની રસી દક્ષિણ આક્રિકન વેડર્ેન્ટ સામે અસરકારક હોવાનું અને તે જેમને અગાઉ વા્રસનો ચેપ લાગી ગ્ો છે તેમની પણ સુરષિા વધારે છે. ફાઇઝર રસી મેળવનાર લોકોનું લોહી કોરોનાવા્રસને ક્નસક્ક્ર્ કરવા માટે સષિમ છે. વળી આ રસી વા્રસના જુદા જુદા વેડર્ન્ટ સામે રષિણ આપવા માટે બધી રસીઓમાં શ્ેષ્ઠ છે. જોકે તેનું પડરવતવિન 'કેટલાક લોકોને ઓછા પ્રમાણમાં સુરક્ષિત રાખી શકે છે'.

ફાઇઝર રસી દ્ારા બનેલા રોગપ્રક્તકારક એસન્ટબોડીઝ હજી પણ કોરોનાવા્રસનો નાશ કરવામાં સષિમ છે, પરંતુ માનવ શરીરે તે મોટી માત્ામાં બનાવ્ા નથી. જો કે રસી ધરાવતા મોટાભાગના લોકોમાં કોક્વડ19ને રોકવા માટે પૂરતી શક્તિ હશે. આ અભ્ાસમાં દાવો કરા્ો હતો કે ઑકસફડવિ અને એસટ્ાઝેનેકાની રસી માત્ વેડર્ન્ટના હળવા કેસો સામે 'ન્્ૂનતમ સુરષિા' આપે છે.

મૂળ રસીને નબળા બનાવતા પડરવતવિનનો સામનો કરવા માટે મોડનાવિએ તેની રસીનું અપડેટેડ સંસકરણ બનાવવાનું પહેલેથી જ નક્ી ક્ું છે. ફાઇઝર અને બા્ોએનટેક પણ તેમની રસી કેવી રીતે સુધારી શકા્ તે માટે કા્વિરત હોવાનું સમજા્ છે.

વેકસીનેશન ક્મનીસટર નક્ધમ ઝહાવીએ ક્બ્ડટશ રસી ઉપર ક્વશ્ાસ રાખવા ક્વનંતી કરતાં જણાવ્ું છે કે ‘’આપણી રસી હોસસપટલમાં પ્રવેશ અને મૃત્ુને રોકી શકે છે. આ રસી ગંભીર રોગ અટકાવવાનું જીવંત મહતવપૂણવિ પડરબળ છે. એવા કોઈ પુરાવા નથી તે ગંભીર રોગને અવરોધશે નહીં.’’

પેડડ્ાક્ટ્ક ઇન્ફેકશન એન્ડ ઇમ્ુક્નટીના પ્રોફેસર અને ઑકસફડવિ વેકસીન ટ્ા્લના ક્ચફ ઇન્વેસટીગેટર એન્્રુ પોલાડડે જણાવ્ું હતું કે ‘’ઑકસફડવિ ્ુક્નવક્સવિટીના વૈજ્ાક્નકોના સંશોધન

દરક્મ્ાન ઓકસફડવિની રસી કોક્વડ રોગના નવા નીકળેલા ઓછામાં ઓછા નવા પ્રકારોમાંથી એક B.1.1.7 સામે અસરકારક છે, જેને કેન્ટ સટ્ેઇન પણ કહેવા્ છે.’’

ફાઇનાસન્શ્લ ટાઇમસના અહેવાલમાં જણાવા્ું હતું કે દક્ષિણ આક્રિકાની ્ુક્નવક્સવિટી ઓફ ક્વટવેટર્સડેન્ડ અને ઑકસફડવિ ્ુક્નવક્સવિટીનું સંશોધન બતાવે છે કે ઓકસફડવિની રસીએ પડરવતવિન સામેની અસરકારકતામાં ઘટાડો ક્યો છે.

કહેવાતા ક્બ્ટીશ, દક્ષિણ આક્રિકન અને બ્ાક્ઝલના ક્વક્વધ વેડર્ન્ટ અન્્ પ્રકારો કરતા વધુ ઝડપથી ફેલા્ છે. આ માટે નાના તબક્ાના પહેલા અને બીજા ટ્ા્લમાં 2,000 લોકો પર તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઈને પણ હોસસપટલમાં દાખલ કરવામાં આવ્ા ન હતા અથવા તેમનું મૃત્ુ થ્ું ન હતું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom