Garavi Gujarat

સંવેદનશઅીલપલાશોકે : ો નનેવરસા ી આ કપેનદ્રવાશજીરૂપીને

-

જે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તેવા સૌથી વધુ સંવેદનશીલ લોકોને સુરક્ષિત રાખવા માટે એન.એચ.એસ. દ્ારા ડ્ાઈવના ભાગ રૂપે જીપીને પ્રત્ેક રસી આપવા માટે 10નું ભંડોળ આપવામાં આવશે. આ ઉપરાંત દેશના ક્વક્વધ શહેરોમા કુલ 18 ક્વશાળ રસી કેન્દ્ો સોમવારથી શરૂ કરવામાં આવ્ા છે. હેલથ સક્વવિસ દ્ારા ઇક્તહાસમાં સૌથી મોટા રસીકરણ કા્વિક્રમ અંતગવિત 100થી વધુ કેન્દ્ો દ્ારા મોટા પા્ે જીવન બચાવતી રસી અપાઇ રહી છે, સાથે સાથે સથાક્નક 1,000 જી. પી. સક્વવિસ અને લગભગ 200 હાઇ સટ્ીટ ફામવિસીઓ, અને 250થી વધુ હોસસપટલ હબસ દ્ારા રસી આપવામાં આવી રહી છે.

70 અને તેથી વધુ વ્ના લોકોને વેકસીન કેન્દ્ અથવા ફામવિસી ખાતે રસી અપાશે અથવા તેમની સથાક્નક જી.પી. સક્વવિસની કે હોસસપટલ દ્ારા સંપક્ક કરા્ તે

માટે રાહ જોવાની રહેશે. હાલમાં કેટલાક જી.પી. ડડમેસન્શ્ા જેવી પડરસસથક્તઓ સાથે જીવતા 100થી વધુ લોકોને દરરોજ રસી આપે છે. ગ્ામીણ ક્વસતારોમાં જી.પી. અને હેલથ કેર ટીમો ભારે બરફ હોવા છતાં લોકોને ઘરે જઇને રસી આપી રહ્ા છે. આ જોતાં આ મક્હનાના મધ્ભાગમાં, જોઇન્ટ કક્મટી ઓન વેકસીનેશન અને ઇમ્ુનાઇઝેશન્સ દ્ારા નક્ી કરવામાં આવેલા ટોચના ચાર પ્રાધાન્્ જૂથોના સૌને રસી આપી દેવાશે તેમ હાલ જણાઇ રહ્ં છે.

જી.પી. અને એન.એચ.એસ. મેડડકલ ડડરેકટર ફોર પ્રા્મરી કેર ડો. ક્નક્ી કાનાણીએ જણાવ્ું હતું કે “JCVI દ્ારા ક્નધાવિડરત અગ્તા સમૂહના લોકોને રસી આપવા માટે દેશભરના જીપીઓ દ્ારા જબરદસત પ્ર્ાસો કરવામાં આવ્ા છે. એ ્ાદ રાખો કે જ્ારે તમારો રસી માટેનો વારો આવશે ત્ારે NHS તમારો સંપક્ક કરશે." દેશભરના મુખ્ રસીકરણ સથળો પર રસી આપવા માટે પત્ો પહેલેથી જ

મોકલવામાં આવ્ા છે. રસી મેળવવા કોઈએ પણ NHSનો સંપક્ક કરવાની જરૂર નથી, જ્ારે તમારો વારો આવશે ત્ારે તમને આમંત્ણ આપવામાં આવશે. સોમવાર તા. 8 ફેબ્ુઆરીથી ચેસટરટન ઇન્ડોર બાઉલસ ક્લબ, કેસમબ્જ; ઇસટ ઓફ ઇંગલેન્ડ શોગ્ાઉન્ડ, પીટરબરો; હેમલ હેમપસટેડ હોસસપટલ; નોરીચ કમ્ુક્નડટ હોસસપટલ, નોરીચ; ઓલડ લોઝ કોટવિ, લોઅરસટ્ોફટ; વહીટમોર લેકસ, ક્લચડફલડ; એલેન્ડ રોડ સટેડડ્મ, લીડસ; હલ ક્સટી હોલ, હલ; એલડલલી પાક્ક કોન્ફરન્સ સેન્ટર, મેકલસડફલડ; ચેસટર રેસ કોસવિ, ચેસટર; બકસ ્ુક્નવક્સવિટી એલસબરી કેમપસ, એલસબરી; સેન્ટ જહોન શોક્પંગ સેન્ટર, પ્રેસટન; ધ મોલ, બનવિલી; મીલ આટવિસ એન્ડ ઇવેન્્ટસ સેન્ટર, રેઇલી; સેકસન કોટવિ, ક્મલટન ડકન્સ; વૉટફડવિ ટાઉન હૉલ, વૉટફડવિ; વોટક્લંગ હાઉસ, ડન્સટેબલ; એન્જલ સેન્ટર, ટોનબ્ીજ ખાતે વેકસીનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom