Garavi Gujarat

બર્મિંગહા્મની ્મરહલા ઠગને જેલની સજા

-

એક દંપતી સાથે ઇક્મગ્ેશન બાબતે છેતરક્પંડી કરવા બદલ 69 વ્વિની મક્હલાને 19 મક્હનાની જેલની સજા કરવામાં આવી છે. બક્મુંગહામના હેડરક રોડની રહેવાસી ઝેબૂક્નિસસા નવેમબર 2020માં બક્મુંગહામ ક્રાઉન કોટવિમાં છેતરક્પંડીના અક્ધક્ન્મ 2006ની કલમ 1 અને 2 ની અન્વ્ે છેતરક્પંડીના બે ગુનામાં દોક્્ત ઠરી હતી. 3 ફેબ્ુઆરીએ કોટવિમાં તેને સજા ફરમાવાઈ હતી. ઝેબૂક્નિસસાએ આ દંપતી સાથે ક્મત્તા કેળવી બક્મુંગહામ એરપોટવિના ઇક્મગ્ેશન ક્વભાગમાં કામ કરતી હોવાનો દાવો ક્યો. તેણે દંપતીનો ક્વશ્ાસ મેળવવા માટે આ ખોટા પદનો ઉપ્ોગ કરીને તેમની પાસેથી ઇક્મગ્ેશન કામ માટે 8,450 પાઉન્ડ લીધા હતા, પણ એ કામ તણેે ક્ાર્ે ક્ુંુ નહોતું. આ કામમાં ક્બ્ડટશ નાગડરકતવ પ્રાપ્ત કરવામાં મદદ કરવાની, બક્મુંગહામ એરપોટવિ પર ઇક્મગ્ેશન ક્વભાગમાં નોકરી અને પડરવારના અન્્ સભ્ો માટે ્ુકે આવવા અને કામ કરવા માટેના ક્વઝાની બાબતનો સમાવેશ થા્ છે.

આ કેસમાં ન્્ા્મૂક્તવિ મુખર્જીએ જણાવ્ું હતું કે, ‘આ ગુનો ખૂબ જ ગંભીર હતો. તમે

એક દંપતી સાથે છેતરક્પંડી કરી છે, જેઓ પોતે એક મુશકેલીભરી સસથક્તમાં સપડા્ા હતા. તમે તેમને ક્વશ્ાસ લીધા હતા. તમે તેમને 'ક્નશાન' બનાવ્ા હતા. તેઓ તમને આંટી કહેતા હતા, તમે જાણો છો કે સંબોધન કેટલું મહતવપૂણવિ છે. તમે શરૂઆતથી જ તેમની સાથે જૂઠું બોલતા હતા. આક્થવિક લાભ માટે આ એક ્ોજનાબદ્ધ છેતરક્પંડી હતી. ઝેબૂક્નિસસાને અગાઉ 2008માં આવા જ એક ગુનામાં દોક્્ત ઠેરવવામાં આવી હતી ન્્ા્મૂક્તવિએ વધુમાં જણાવ્ું હતું કે, ‘ આ ગુનો એટલો ગંભીર છે કે માત્ તાતકાક્લક કસટોડી્લ સજા જ ્ોગ્ ઠેરવી શકા્.’આ કેસ અંગે ઇક્મગ્ેશન સક્વવિસીસ કક્મશનર જોન ટકેટ્ે જણાવ્ું હતું કે, ‘ઝેબૂક્નિસસાએ લોકોને તેનામાં ભક્વક્્માં પણ ક્વશ્ાસ મૂકવાનું જણાવ્ું હતું. તેણે છેતરક્પંડીનો ભોગ બનેલાઓ પાસેથી નોંધપાત્ પ્રમાણમાં નાણાં લીધા હતા અને તે પછી એક ક્નક્ચિત સમ્ગાળા દરક્મ્ાન તેમને નજરઅંદાજ ક્ાવિ હતા. પડરસસથક્ત અને નાણાંને ધ્ાનમાં રાખીને આ ગંભીર ગુના હતા, અને તે ક્બનઅક્ધકૃત ઇક્મગ્ેશન એડવાઇઝસવિ દ્ારા થતું નુકસાન દશાવિવે છે. ’

Newspapers in Gujarati

Newspapers from United Kingdom