Garavi Gujarat

પ્રત્યાર્પણ કેસમયાં ્ુકેની કોર્ટે સંજ્ ભંડયારીનયા જામીન 9 એપ્પ્રલ સુધી લંબયાવ્યા

-

બ્રિટનની એક કોટટે શુક્રવારે હબ્િયારોના વેપારી સંજય ભંડારીને ભારતમાં પ્રતયાપ્પણ કરવાના કેસમાં આપેલા જામીનની મુદત 9 એબ્પ્રલ સુધી લંબાવી હતી. ભંડારીની ગત વર્ષે પ્રતયાપ્પણ વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી, તેની બ્વરુદ્ધમાં વેસટબ્મનસટર મેબ્જસટ્ેટ કોટ્પમાં ભંડારીએ અપીલ કરી હતી.

વેસટબ્મનસટર કોટ્પમાં ભંડારીને શુક્રવારે ડડસટ્ીકટ જજ એંગસ હેબ્મલટન સમક્ષ રજૂ કરવામાં આવયા હતા. કોટટે આ કેસની સંપૂણ્પ સુનાવણી માટે 7િી 10 જુન વચ્ેનો સમય બ્નધા્પડરત કયયો છે. તે અગાઉ એબ્પ્રલમાં કોટ્પમાં આ મામલે કેસ મેનેજમેનટની સુનાવણી િશે, જેમાં બંને વકીલ પોતાની તૈયારીઓ અંગે જણાવશે. તે દરબ્મયાન ભંડારીના જામીન લંબાવવા અંગે બ્વચાર કરવામાં આવશે. કોબ્વડ-19 લોકડાઉનના કારણે માસક પહેરીને પોતાની પત્ી સાિે કોટ્પમાં હાજર િયેલા 59 વર્્પના ભંડારી આ કાય્પવાહી દરબ્મયાન ચૂપ રહ્ા હતા. આ દરબ્મયાન તેઓ પોતાના નામ અને જનમ તારીખની ખાતરી કરવા પૂરતું જ બોલયા હતા. ભડંારીના વકીલ રોબટ્પ બગષે કોટન્પે જણાવય ું હતંુ કે, તેઓ તાજેતરમાં જ આ કેસ સાિે જોડાયેલા છે.

તેમણે ભંડારી બ્વરુદ્ધ પૂરાવા રૂપે આપવામાં આવેલા અંદાજે ત્રણ હજાર પાનાની નાણાંકીય માબ્હતી અને ભારતમાં ચાલી રહેલા કાનૂની કેસને સમજવા માટે વધુ સમય આપવા માગણી કરી હતી. ભારત સરકાર તરફિી ઉપસસિત રહેલા ક્રાઉન પ્રોબ્સકયુશન સબ્વ્પસના એડવોકેટ બેન લોઇડે પણ આ અંગે સહમતી આપી હતી, જેિી ભંડારીના જામીન લંબાવાતા સુનાવણી સિગીત કરવામાં આવી હતી.

ભારતમાં સીબીઆઇ અને ઇડી દ્ારા ભંડારી બ્વરુદ્ધ મની લોનડરીંગના આરોપો મુકાયા હતા. તે બ્રિટનમાં હોવાિી તેને ભાગેડુ જાહેર કરવામાં આવયો હતો. ભારત સરકારે ભંડારીના પ્રતયાપ્પણની અપીલ બ્રિટનને કરી હતી. ગત વર્ષે 16 જુનના રોજ હોમ સેક્રેટરી પ્રીબ્ત પટેલે ભંડારીના પ્રતયાપ્પણને મંજૂરી આપતા તેની 15 જુલાઇએ ધરપકડ કરવામાં આવી હતી. તેને કોટટે 1.20 લાખ પાઉનડની સીકયુડરટી સાિે પોતાનો પાસપોટ્પ જમા કરાવવા, સેનટ્લ લંડનમાં પોતાના ઘરે નજરબંધ રહેવા અને નજીકના પોલીસ સટેશનમાં રોજ હાજરી પૂરાવવા સબ્હતની સાત શરતોને આધારે જામીન આપયા હતા.

સંજય ભંડારી કોંગ્ેસનાં નેતા બ્પ્રયંકા ગાંધીના પબ્ત રોબટ્પ વાડ્ાના નજીકના હોવાનું મનાય

છે. વાડ્ા બ્વરુદ્ધ લંડનમાં ભંડારીના ખૂબ જ

સસતી ડકંમતે બંગલો ખરીદવાની તપાસ પણ એનફોસ્પમેનટ ડાયરેકટોરેટ કરે છે. જોકે, વાડ્ા તેની સાિે કોઇપણ વયાપાડરક સં બં ધ હોવાનો ઇનકાર કરે

છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom