Garavi Gujarat

અમેરરકયા - રશિ્યા કોલ્ડવોરનયા અંતનયા શિલરી, ભૂતરૂવ્પ શવદેિ પ્રધયાન જ્ોજ્પ િુલ્ટ્ઝનું શનધન

-

અમેડરકા અને રબ્શયાના કોલડવોર (શીતયુદ્ધ) ના અંતના બ્શલપી, અમેડરકાના ભૂતપૂવ્પ બ્વદેશ પ્રધાન જયોજ્પ શુલ્ટ્ઝનું 100 વર્્પની વયે બ્નધન િયું છે. અિ્પશાસત્રના પ્રોફેસર અને બ્સદ્ધાંતો નહીં, નક્કર માબ્હતીના આધારે જ કાય્પરત શુલ્ટ્ઝ અમેડરકાની સરકારમાં નાણા પ્રધાન, બ્વદેશ પ્રધાન સબ્હત ચાર અલગ અલગ હોદ્ા ઉપર કામ કયા્પનું બહુમાન ધરાવતા હતા. રોનાલડ રેગનના શાસનમાં વહાઇટ હાઉસ આંતડરક ખટપટો માટે કુખયાત હતું તયારે શુલ્ટ્ઝ અમેડરકી કોંગ્ેસ અને અખબારો સાિે સંકલન સાધી પ્રેબ્સડેનટનું મજબૂત પીઠબળ ધરાવતા રાજકારણી હતા.

1983ના પ્રારંભે શુલ્ટ્ઝ ચીનિી પાછા ફયા્પ તયારે બરફાચછાડદત વોબ્શંગટનમાં ફસટ્પ લેડી લેડી નેનસી રેગને શુલ્ટ્ઝને વહાઇટ હાઉસમાં ડીનર માટે બોલાવયા તયારે સોબ્વયેતના સામયવાદ બ્વરોધી નેતા રેગન સોબ્વયેત નેતાને મળવા તૈયાર હોવાનું જાણવા મળયું હતું.

1985માં ઉપપ્રમુખ જયોજ્પ બુશની સાિે મોસકો ગયેલા શુલ્ટ્ઝને બ્મખાઇલ ગોબા્પચેવમાં સુધારાવાદી નેતા દેખાયા હતા.

1987માં રેગન ગોબા્પચેવે ઐબ્તહાબ્સક ઇનટરમીડડયેટ રેનજ નયૂક્ીયર ફોસ્પ સંબ્ધ ઉપર હસતાક્ષર કયા્પ અને તે પછી ગોબા્પચેવે આરંભેલા ઉદારવાદી સુધારાિી સોબ્વયેત સંઘના બ્વભાજનની શરૂઆત િઈ હતી. લેબેનોનમાં ઇ્ઝરાયેલી ઘૂસણખોરી બાદ શુલ્ટ્ઝ બ્વદેશ પ્રધાન બનયા હતા.

1983માં શકમંદ શીયા મુસસલમ આપઘાતી બોમબરે લેબેનોનમાં યુ.એસ. મરીનસ પીસકીપર બેરેકને ઉડાવી દેતા 241નાં મોત અને ફાંસના દળ ઉપર હુમલાિી 59ના મોત નીપજતાં 1984માં ત્રાસવાદને ડામવા અમેડરકી દળોની પ્રબ્તબદ્ધતા શુલ્ટ્ઝ વયક્ત કરી હતી.

1986માં શુલ્ટ્ઝે લીબ્બયા ઉપર અમેડરકી હુમલાની ભલામણ કરી હતી. જયોજ્પ બુશે બે દાયકા પછી ઇરાકમાં આક્રમણ કરતા શુલ્ટ્ઝે તેને સમિ્પન આપયું હતું.

રીચાડ્પ બ્નકસન સરકારમાં શ્રમ પ્રધાનની જવાબદારી સંભાળી તયારે શુલ્ટ્ઝે બજેટ અને મેનેજમેનટ મંત્રાલયનો કેબ્બનેટ દરજ્જાનો કાય્પભાર પણ સંભાળયો હતો. 2020માં 100મી વર્્પગાંઠ ઉજવતા શુલ્ટ્ઝે ડોનાલડ ટ્મપની કાય્પશૈલી માટે ખેદ દશા્પવતા જણાવયું હતું કે, અનયો તમારો બ્વશ્ાસ કરે તો જ તમે સફળ િઇ શકો છો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom