Garavi Gujarat

લોહાણા કમ્યુનિટિ િોર્થ લંડિ દ્ારા સેનસસ માિે જાગૃનત આણવા ઝૂમ મીટિંગ ગોઠવાઇ

-

લોહાણા કરયુમનક્ નો્્ટ લંડન (LCNL) દ્ારા ્સેન્સ્સ 2021 મા્ટે જાગૃતરી આણવા રમવવાર તા. 7 િેબ્ુઆરરી 2021ના રોિ ્સાંિે ઝૂમ મરીક્ંગ ગોઠવવામાં આવરી હતરી. િેમાં ્સેન્સ્સ 2021માં ભારતરીય ્સમુદાયનો અવાિ ્સંભળાય અને વસ્તરી ગણતરરીના આધારટે ભારતરીય ્સમુદાયનરી મવમવધ િરૂરરીયાતોને ્સરકાર દ્ારા ્સંતોરવામાં આવે તે આશયે ્સમિ આપવામાં આવરી હતરી.

આ બેઠકમાં િણાવવામાં આવયું હતું કે ્સેન્સ્સ 2021 મા્ટે યુકેના દરટેક ઘરટે માચ્ટ મા્સમાં ઘરટે એક કોડ ્સા્ે પત્ર મોકલવામાં આવશે. આ વખતે ્સેન્સ્સ 2021 મો્ટે ભાગે ઑનલાઇન હશે િેને કોડ લખરીને કરપયુ્ર, િોન અ્વા ્ટેબલેટ્સ પર પ્રશ્ાવમલ પૂણ્ટ કરરી શકશે. કોરપયુ્ર નમહં જાણતા લોકો મા્ટે મવમવધ ભારામાં પેપર પર લખાયેલ ્સેન્સ્સ િોમ્ટ પણ મળશે અને મિત િોન કરરીને પણ વસ્તરી ગણતરરીમાં ભાગ લઇ શકાશે. આ વસ્તરી ગણતરરીના િોમ્ટને પૂણ્ટ ભરવું એ કાનૂનરી આવશયકતા છટે અને તેમ કરવામાં મનષિળ િવા્રી 1000 નો દંડ ્ઇ શકે છટે અને ગુનામહત રટેકોડ્ટ ્ઈ શકે છટે.

LCVNના પ્રમુખ યતરીન દાવડાએ બેઠકનરી શરૂઆત કરતાં િણાવયું હતું કે “એક દાયકા પછરી વસ્તરી ગણતરરી કરવામાં આવરી રહરી છટે અને તે આપણને ઇંગલેનડ અને વેલ્સના તમામ લોકોનરી ્સૌ્રી ્સચો્ મામહતરી આપે છટે. ્સેન્સ્સ દટેશનરી વંશરીય રચના, જીવન વયવસ્્ા, આરોગય, મશક્ષણ અને નોકરરી-ધંધા મવશેનરી મામહતરી પ્રદાન કરશે અને તેમાં્રી મળટેલા ડે્ા્રી વરયો ્સુધરી સ્્ામનક અને રાષ્ટરીય સ્તરટે નરીમતને ઘડવામાં મદદ કરશે. ્સેન્સ્સ ્સરકાર, સ્્ામનક અને કાયદાકરીય અમધકારરીઓને આપણા ્સમાિને શું જોઈએ છટે તે ્સમિવામાં મદદ કરશે. તેના આધારટે તેઓ િરૂરરી ્સેવાઓ, ભંડોળ, શાળાઓ, હોસસ્પ્લો, ડોક્રોનરી ્સિ્ટરરી, ઇમરિન્સરી ્સેવાઓનરી રચનામાં મદદ કરશે.

યુકેમાં ઓકિ્સ િોર નેશનલ સ્્ટે્ટેસ્્રીક્સ (ઓએનએ્સ) ખાતેના ભારતરીય ્સમુદાયના ્સલાહકાર અને રાષ્ટરીય પ્રવક્ા ્સંિય િગતરીયાએ િણાવયું હતું કે, ‘’યુકેમાં ભારતરીય ડાયસ્પોરા મા્ટે ખૂબ િ િરૂરરી એવરી ્સેન્સ્સનરી આ ગણતરરી 10 વરષે એક વાર આવરી છટે. તેના િોર્સ્ટ ભરવાનરી ઘણરી અ્સરો છટે. ્સેન્સ્સ દ્ારા એકમત્રત કરવામાં આવેલા ડે્ા િે તે ્સમાિ કે દટેશના લોકોના પ્રમતમનમધતવ, ભંડોળ, જાહટેર નરીમત અને અનય ઘણરી પ્રમક્યાઓ અને મ્સસ્્મોને અ્સર કરટે છટે. તે યુકેમાં આપણા રોમિંદા જીવનને લગતરી બાબતોને અ્સર કરટે છટે. શાળાઓ, આરોગય, આવા્સો અને રસ્તાઓ મા્ટે નાણાં ભંડોળ િેવરી બાબતો પર ્સરકારરી ્સં્સાધનોનું મવતરણ યોગય રરીતે કરવામાં આવે છટે તેનરી ખાતરરી કરવા ભારતરીય ્સમુદાયે ભાગ ્સેન્સ્સમાં ભાગ લેવાનરી િરૂર છટે. વસ્તરી ગણતરરીમાં તમારરી જામત, વય, કાય્ટ, આરોગય, મશક્ષણ, ઘરના કદ અને વંશરીયતા મવશેના પ્રશ્ોનો ્સમાવેશ કરવામાં આવશે, િેમાં દરટેકને તેમનરી રામષ્ટયતા, વંશરીય-િૂ્ અને ધમ્ટનરી ઇચછા પ્રમાણે ઓળખ કરવાનરી મંિૂરરી આપવાના મવકલપો છટે. તમામ વયમક્ગત િવાબો ગુપ્ત રહટેશે અને તે મામહતરી કોઇને વહેંચવામાં આવતરી ન્રી.’’

ઝમૂ મરીક્ંગન ું ્સચંાલન ્સિંય રૂઘાણરીએ કયુંુ હતું અને િે્સબુક પર પણ 300 ્રી વધુ લોકોએ તેમાં ભાગ લરીધો હતો અને લોકોના પ્રશ્ોના િવાબ અપાયા હતા.આ બેઠકમાં અમતમ્ વક્ાઓમાં લોડ્ટ જીતેશ ગઢરીયા, બોબ બલેકમેન, એમપરી, મવરટેનદ્ર શમા્ટ, એમપરી, નવરીન શાહ, લંડન એ્સેરબલરી મેરબર, ગેરટે્ ્ોમ્સ, એમપરીએ ઉપસસ્્ત રહરી પૂરક મામહતરી આપરી બધા ્સમુદાયને ્સમક્યપણે ્સેન્સ્સમાં ભાગ લેવા પ્રોત્સામહત કયા્ટ હતા.

 ??  ?? પ્રસ્તુ્ ્સવીરમાં ઉપલી હરોળમાં ડાબેથી ય્ીન દાવડા, મહેન્દ્રસસંહ જાડેજા, લોડ્ડ જી્ેશ ગઢીયા, વચલી હરોળમાં ડાબેથી બોબ બલેકમેન, એમપી, સવરેન્દ્ર શમા્ડ, એમપી, નસવનભાઇ શાહ, નીચલી હરોળમાં ડાબેથી ગેરેથ થોમસ, એમપી, સંજય
રૂઘાણી અને સંજય જગ્ીયા.
પ્રસ્તુ્ ્સવીરમાં ઉપલી હરોળમાં ડાબેથી ય્ીન દાવડા, મહેન્દ્રસસંહ જાડેજા, લોડ્ડ જી્ેશ ગઢીયા, વચલી હરોળમાં ડાબેથી બોબ બલેકમેન, એમપી, સવરેન્દ્ર શમા્ડ, એમપી, નસવનભાઇ શાહ, નીચલી હરોળમાં ડાબેથી ગેરેથ થોમસ, એમપી, સંજય રૂઘાણી અને સંજય જગ્ીયા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom