Garavi Gujarat

દર ્સપ્ાિે પોસ્ટ-કોહવડ દુિ્ટભ રોગથી િોસસ્પટિમાં દાખિ કરાતા બાળકો: મોટાભાગના બાળકો

-

પરીડરીયાટ્રીક મલ્રી મ્સસ્્મ મ્સનડ્ોમ એ્લે કે પોસ્્-કોમવડ દુલ્ટભ રોગ્રી પરીડાતા 100 બાળકોને દર ્સપ્તાહટે હોસસ્પ્લમાં આઇ્સરીયુ વોડ્ટમાં દાખલ કરવા પડે છટે. િેમાંના મો્ાભાગના એ્લે કે 75 ્કા બાળકો શયામ, એમશયન અ્વા વંશરીય લઘુમતરી ્સમુદાયના છટે.

PIMS વાળા મો્ાભાગના બાળકોને PICUનરી ્સુમવધા ધરાવતરી એનએચએ્સ ને્વક્કનરી 23 હોસસ્પ્લોમાં લઈ િવામાં આવે છટે, િેમા લંડનનરી ગ્ે્ ઓરમનડ સ્ટ્રી્ મચલડ્ન્સ હોસસ્પ્લનો ્સમાવશ ્ાય છટે. માનવામાં આવે છટે કે જાનયુઆરરીનરી શરૂઆત્રી દરરોિ 12 ્રી 15 બાળકો બરીમાર પડ્ા છટે. મો્ાભાગના બાળકો લંડન અને ્સાઉ્-ઇસ્્ ઇંગલેનડના છટે, જયાં કોરોનાવાયર્સના નવા કેન્ વેકરએન્ના ચેપનો તરીવ્ર વધારો ્યો છટે.

એનએચએ્સ રટે્સ અને હટેલ્ ઓબઝવષે્રરીના કડરટેક્ર ડૉ. હબરીબ નકવરીએ િણાવયું હતું કે ‘’BAME બાળકોને PIMS ્વાનું જોખમ વધારટે હોવા અંગે તપા્સ ્વરી જોઇએ. અમે આ પ્રારંમભક તારણો અંગે મચંમતત છરીએ અને જાણરીએ છરીએ કે માળખાકરીય આરોગય અ્સમાનતા વંશરીય લઘુમતરી પૃષ્ભૂમમના વયમક્ઓના જીવનને અ્સર કરરી શકે છટે."

જયારટે PIMS રોગચાળાના પ્ર્મ તરંગમાં ઉભરરી આવયો હતો, તયારટે તેના્રી ડોક્રોમાં મૂંઝવણ, એનએચએ્સ વડાઓ વચ્ે મચંતા અને માતામપતામાં ભય ઉભો ્યો હતો. તે વખતે 5,000 બાળકોમાં આ રોગ દટેખાયો હતો િેમને કોમવડના લક્ષણો નહતા. શરૂઆતમાં તે કાવા્સાકરી રોગ હોવાનું માનવામાં આવતું હતું િે મુખયતવે બાળકો અને મશશુઓને અ્સર કરટે છટે.

આ રોગમાં શરરીર પર િોલ્રીઓ ્વરી, 40 ્સેલ્સરીય્સ ્સુધરી તાવ આવે, ખતરનાક રરીતે લો બલડ પ્રેશર ્ાય અને પે્નરી ્સમસ્યાઓ ્ાય છટે. ગંભરીર કકસ્્સાઓમાં તેના ્ોક્ષરીક શોક્સ કે જીવલેણ ્સેસપ્સ્સ હતા. માનવામાં આવે છટે કે બે બાળકો મપર્સ્રી મૃતયુ પારયા છટે.

બાળકોના ચેપરી રોગોના મનષણાત અને લંડનમાં ઇસરપકરયલ કોલેિમાં બાળકોનરી ્સેવાઓ મા્ટેના સલિમનકલ કડરટેક્ર ડૉ. હમા્ટઇનરી મલયાલ દ્ારા એકમત્રત કરાયેલા પુરાવામાં આ રોગ BAME મૂળના બાળકો પર ખૂબ િ અપ્રમાણ્સર અ્સર દશા્ટવે છટે.

તાિેતરમાં એક વેમબનારમાં એક હજાર્રી વધુ બાળ મચકકત્સકોને િણાવયું હતું કે PIMS ના કારણે ICUમાં દાખલ કરાયેલા 78 બાળ દદદીઓમાં 47% આફ્ો-કેરટેમબયન મૂળના અને 28% દદદીઓ એમશયન પૃષ્ભૂમમના હતા. િે તેમનરી યુકેનરી 14% વસ્તરીના પ્રમાણમાં પાંચ્રી છ ગણા હતા. તા. 13 જાનયુઆરરી ્સુધરી PIMSના 107 કે્સમાં 60% શયામ આમફ્કન અ્વા કેરટેમબયન બાળકો હતા. PIMS રોગ મેળવનાર બાળકોનરી ્સરટેરાશ વય 11 છટે, પરંતુ 8 ્રી 14નરી વચ્ેના બાળકોને ્ઇ શકે છટે.

રોયલ કૉલેિ ઑિ પેકડઆમટ્ક્સ એનડ ચાઇલડ હટેલ્ના PIMSના પ્રવક્ા ડૉ. મલઝ સવહટ્ટેકરટે કહ્ં હતું કે “BAMEને િ કેમ વધુ અ્સર ્ાય છટે તે ્સમિવા મા્ટે અમે ્સંશોધન કરરી રહ્ા છરીએ. આનુવંમશકતા એક પકરબળ હોઈ શકે છટે. પરંતુ અમને મચંતા છટે કે ગરરીબરી, તેમનો વયવ્સાય, વધુ પેઢરીઓના લોકો એક િ ઘરમાં રહટેતા હોવાના તેમિ ગરીચ મકાનો િવાબદાર હશે. િેને અમે ચકા્સરી રહ્ા છરીએ."

Newspapers in Gujarati

Newspapers from United Kingdom