Garavi Gujarat

ડોરોથી પર્કીન્સ, વૉલિ્સ અને બર્ટનને માત્ર 25 લમલિયનમાં ખરીદતું બૂહૂ

-

તાજેતિમાં જ ડેબેનહામિ બ્ાનડ હસતગત કયા્વ બાદ બૂહૂએ િિ રફસલપ ગ્ીનના તૂ્ટી ગયેલા આકકેરડયા િામ્ાજયના ડોિોથી પકકીનિ, રૉસલિ અને બ્ટ્વનને માત્ર 25 સમસલયનમાં ખિીદી લીધી છે. બુહુ આ મા્ટેની િકમ પોતાના િોકડ અનામત ભંડોળમાંથી આપશે અને તા. 9ના િોજ િોદો ફાઇનલ થશે.

ઑનલાઇન ફેશન જાયન્ટ બૂહૂએ જણાવયું હતું કે ‘’ આ િોદામાં ત્રણેય બ્ાનડના તમામ ઇ-કસ્ટમિ્વ અને રડસજ્ટલ િંપસત્તઓ તેમ જ તેમની ઇનરેન્ટિી શામેલ હશે. જો કે, તેમાં બ્ાન્ડિના 214 રિ્ટેલ સ્ટોિ્વ, કનિેશનિ અથરા ફ્ેનચાઇઝિીનો િમારેશ થતો નથી. આથી બ્ાન્ડઝિની હજાિો નોકિીઓને જોખમ થશે તેમજ બ્ાન્ડિની હાઇ સટ્રી્ટ પ્સતષ્ાને નુકશાન થશે.

એડસમસનસટ્રે્ટિ ડેલોઇ્ટના િંચાલકોએ જણાવયું હતું કે બ્ાન્ડિના 260 કમ્વચાિીઓ બૂહૂમાં જશે.

બીજી તિફ બૂહૂના હિીફ એિોિે ગયા અઠરારડયે ્ટોપશોપ, ્ટોપમેન, સમિ િેલફ્ીજ અને HIIT બ્ાન્ડિને 265 સમસલયનમાં ખિીદી હતી.

બૂહૂના ચીફ એબકઝિકયુર્ટર જહોન સલટ્ે જણાવયું હતું કે, "સબ્્ટીશ ફેશનમાં જાણીતી બ્ાન્ડિને એડસમસનસટ્રેશનની બહાિ કાઢી તેનો રાિિો ્ટકારી િાખરામાં આરે તેની ખાતિી કિે છે. જયાિે અમાિા િોકાણનો હેતુ તેમને રત્વમાન બ્ાનડના રાતારિણ મા્ટે યોગય એરા બ્ાનડમાં પરિરત્વન લારરાનું છે.’’

માચ્વ મસહનામાં બૂહૂ દ્ાિા ડેબનહામિને ફક્ત ઑનલાઇન ઓપિેશન તિીકે ફિીથી લોંચ કિરામાં આરશે તયાિે લગભગ 10,000 કમ્વચાિી તેમની નોકિી ગુમારશે. 243 રર્વ જુની રડપા્ટ્વમેન્ટ ચેઇનનાં 116 હાઇ સટ્રી્ટ સ્ટોિ્વનો અંત આરશે.

બૂહૂના અધયક્ મહમૂદ કામાણીએ કહ્ં હતું કે "જૂથ મા્ટે આ એક મહાન િંપાદન છે. રધુને રધુ ગ્ાહકો ઓનલાઇન ખિીદી કિતા હોરાથી વૃસદ્ધની તકોનો સરસરધ ક્ેત્રે સરસતાિ કિીશું. અમે રૈસવિક ફેશન ઇ-કોમિ્વમાં અગ્ણી તિીકેની અમાિી બસથસતને મજબૂત બનારતા, બ્ાન્ડિ અને કસ્ટમિ બેઝડ પો્ટ્વફોસલયોમાં સરકાિ કિરાનું ચાલુ િાખીએ છીએ."

Newspapers in Gujarati

Newspapers from United Kingdom