Garavi Gujarat

કોરોના મહામારી સામે સમગ્ર ર્ેશનો જુસસો બુલંર્ કરનારા કેપ્ટન સર ્ટોમ મૂરનું વનધન

-

કોરોના મહામારી સામે લડતા હેલથ સવવશાસ વક્કસશા માટે વમવલ્નસ ઓફ પાઉનડ એકરિ કરીને સમગ્ દેશનો જયસસો બયલંદ બનાવનારા વરિટનના કેપટન સર ટોમ મૂરનયં મંગળવારે તા. 2ના રોજ 100 વષશાની વ્ ે અવસાન થ્ંય હત.યં કેપટન મરૂે તમેના ગાડશાનની ફરતે ચાલીને નેશનલ હેલથ સવવશાસ માટે 38.0 વમવલ્ન પાઉનડ (53 વમવલ્ન ડોલર) એકરિ કરવામાં મદદ કરી હતી.

મૂરે દયવન્ાને સંદેશ આપ્ો હતો કે ફરી સૂ્યોદ્ થશે અને અંધકારના વાદળો વવખેરાઈ જશે. કોવવડ લોકડાઉન દરવમ્ાન આશા અને બવલદાનના સાદા સંદેશ મારફત લાખખો લોકોના હૃદ્ને સપશશી ગ્ેલા કેપટન મૂરને સમગ્ વરિટને ફલાવર અને લાઇટ સાથે શ્રદ્ધાંજલી આપી હતી. સંસદમાં એક વમવનટના મૌન બાદ વડાપ્રધાન બોરરસ જોનસને બયધવારે મૂર અને હેલથ વક્કસશાને સનમાન આપવા લોકોને અનયરોધ ક્યો હતો. લંડનથી 50 માઇલ દૂર માસટશાન મોરેટેઇનમાં આવેલા તેમના વનવાસસથાને બાળકોએ ફૂલો અપશાણ કરીને

શ્રદ્ધાંજલી આપી હતી અને િાવયક સંદેશ લખ્ા હતા.

સેનટ્રલ ઇંગલેનડમાં બેડફોડશા હોકસપટલમાં મંગળવારની સવારે વનધન બાદ તેમની પયરિીઓએ એક વનવેદનમાં જણાવા્યં હતયં કે અવતશ્ દયઃખની લાગણી સાથે અમે અમારા વપ્ર્ ફાધર કેપટન સર ટોમ મૂરના વનધનની જાહેરાત કરીએ છીએ. મૂરના પરરવારે જણાવ્ં ય હતયં કે છેલા ં પાચં વષથશાી સર ટોમ મૂર પ્રોસટેટ અને સકીન કેનસરની સારવાર લઈ રહ્ાં હતા. 22 જાન્યઆરીએ કોવવડ-19 પોવઝરટવ આવ્ા બાદ તેમના હોકસપટલમાં લઈ જવામાં આવ્ા હતા.

વરિટનના વડાપ્રધાન બોરરસ જોનસન અને ક્ીન ઇવલઝાબેથે મૂરને શ્રધધાંજલી આપી હતી. જોનસને જણાવ્યં હતયં કે કેપટન ટોમ મૂર ખરા અથશામાં હીરો હતા. તેઓ મારિ રાષ્ટ્રી્ પ્રેરણા જ બન્ા નહોતા, પરંતય વવશ્વ માટે આશાનયં રકરણ હતા. જોનસને મૂરની પયરિી હન્ાહ સાથે વાત કરી તેઓએ દયઃખ અને શોકની લાગણી વ્ક્ત કરી હતી. મૂરના સનમાનમાં ડાઉવનંગ સટ્રીટ ઓરફસમાં ધવજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્ો હતો.

વડાપ્રધાન જોનસને કેપટન ટોમના માનમાં તેમને તાળીઓથી વધાવી લેવા અહ્ાન કરતાં જણાવ્યં હતયં કે

‘’આ તાળીઓ બધા આરોગ્ કમશાચારીઓ માટે પણ હશે જેમના માટે તેમણે પૈસા એકઠા ક્ાશા હતા. એક ફેસબયક ગૃપે "લિેપ ફોર કેપટન સર ટોમ’’ કા્શાક્રમનયં આ્ોજન કરતાં તા. 4 ફેરિયઆરી 2021ના રોજ સાંજે 7 વાગ્ે 85,000થી વધય લોકોએ તેમાં િાગ લીધો હતો.

બીજી તરફ તેમને સટેટ ફ્યનરલ માટે ઓછામાં ઓછી 10 પીટીશન વેબસાઇટ ચેનજ.ઓગશા પર કરવામાં આવી હતી. આવયં સનમાન તાજેતરના સમ્માં એકમારિ વબન-રો્લ, પૂવશા વડા પ્રધાન સર વવનસટન ચવચશાલને મળ્યં હતયં. અન્ પીટીશનમાં તેમની પ્રવતમા સથાપવા, દેશવ્ાપી એક વમવનટના મૌન, વેસટવમંસટર એબીમાં દફન અને 21 તોપની સલામ અથવા ફલા્પાસટની માંગ કરવામાં આવી હતી. વડાપ્રધાનને એક પરિકારના પ્રશ્નના જવાબમાં કેપટન સર ટોમની પ્રવતમા માટેના કૉલને "ઉત્મ" વવચાર છે. અમે તેમના પરરવાર સાથે મળીને આ માટે કામ કરીશયં."

લેબર નેતા સર કેર સટામશારે પણ કેપટન ટોમને અંજવલ આપી હતી. હાઉસ ઑફ કૉમનસના અધ્ષિ સર વલનડસે હો્લે કેપટન સર ટોમ મૂરને વમવનટની મૌન શ્રદ્ધાંજવલ આપી હતી. તો હાઉસ ઑફ લોરસશામાં પણ મૌન રાખવામાં આવ્યં હતયં. સૌ પોતાની બેઠક પર ઉિા થ્ા બાદ શ્રદ્ધાંજવલ

આપતા અગ્ણી, લોડશા સપીકર લોડશા ફોવલે જણાવ્યં હતયં કે "તેમનો શાંત સંકલપ અને જાહેર સેવાની વનસવાથશા િાવનાને ્્ારે્ િૂલી શકાશે નહીં.

હેલથ સેક્રેટરી મેટ હેનકોકે કહ્ં હતયં કે તમેણ ે "રાષ્ટ્રના હૃદ્ન ે સપશ્ું ય છે અને આપણે તે ્ાદ રાખવયં જોઈએ. કેપટન સર ટોમ અવત મયશકેલ વષશા દરવમ્ાન લોકોની કસથવતસથાપકતાનયં પ્રતીક હતા. હયં ખાતરી કરીશ કે આપણે તેમના ્ોગદાનને ્ોગ્ ષિણે ્ોગ્ અને ્ોગ્ રીતે વચવનિત કરીશયં."

વેમબલી સટેરડ્મે ખાતે પણ કમાન પર રોશની કરવામાં આવી હતી અને ટ્ીટ કરા્યં હતયં કે તે કેપટન સર ટોમ મૂરની "જીવન અને વસવદ્ધઓને ્ાદ કરવામાં અને ઉજવણી કરવામાં" રાષ્ટ્ર સાથે જોડાશે.

લંડનમાં વપકારડલી સક્કસ અને ્લેકપૂલ ટાવર પણ કેપટન સર ટોમને શ્રદ્ધાંજવલ આપવા માટે સામેલ થ્ા હતા. કેપટનની લોકવપ્ર્તા એટલી વધારે હતી કે તેમના 100 મા જનમરદવસે તેમને લોકોએ અઢી લાખ કાડશા દ્ારા શયિેચછાઓ પાઠવી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom