Garavi Gujarat

સૌરાષ્ટ્રમાં રૂ. 91 કરોડનું બોગસ બબલીંગ કૌભાંડ ઝડપા્યું

-

સૌરાષ્ટ્રમાં ખોટા બિલ િનાવીને કરોડોની ટેકસ ક્રેડડટ લેવાનું વધુ એક કોૈંભાડ ઝડપાયુ છે. ગોંડલની એક પેઢીમાં પડરવારનાં સભયોનાં નામે વેચાણનાં િોગસ બિલ િનાવીને આશરેરૂ. ૯૧.૩પ કરોડનું કોેભાડ સેન્ટ્રલ જીએસટીની એન્ટી ઈવેઝન વીંગે પકડી પાડીને મુખય સુત્રધાર ગોંડલનાં એક શખસની ધરપકડ કરી છે.

સૌરાષ્ટ્રમાં છેલ્ા કરેટલાક સમયથી સ્ક્રેપ, કોટન, કરેબમકલ, ઓટો પાટ્ટસ, કોમોડડટીનાં િોગસ બિલીંગનાં કરોડોનાં િોગસ વયવહારો થકી કરોડોની કર ચોરી અને ટેકસ ક્રેડડટનો લાભ લેવાયાનાં ડકસ્સાઓ િહાર આવી રહયા છે. જૂનાગઢ - પોરિંદરમાં બસંગદાણાનુ મોટુ િોગસ િીલીંગ કોૈભાડ િહાર આવયુ હતુ િાદમાં પણ આ બસલબસલો ચાલુ જ રહયો છે. ગોંડલની એક પેઢીનાં નામે પડરવારનાં સભયોનાં િોગસ વયવહારોનાં આશરે ૯૧.૩પ કરોડનાં ખોટા િીલો િનાવવામાં આવયુ હોવાનું િહાર આવયુ હતુ. આ િોગસ બિલના સહારે આશરે ૧૦.૯૦ કરોડની ખોટી ઈનપુટ ટેકસ ક્રેડડટ લેવામાં આવી હતી.

સેન્ટ્રલ જીએસટીનાં સૂત્રોનાં જણાંવય મુજિ ગોંડલની ઓટો પાટ્ટસનાં બિઝનેસ સંકળાયેલી એક એકસપોટ્ટ પેઢીનું િોગસ બિલીંગ કોૈંભાડ િહાર આવયા િાદ તપાસ હાથ ધરવામાં આવતા આ કોૈભાડનાં માસ્ટર માઈન્ડ મનદીપ કટારીયાની ધરપકડ કરી ડરમાન્ડ માટે કોટ્ટમાં રજુ કરવામાં આવી બવશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. સોૈરાષ્ટ્રમાં િોગસ વયવહારોનાં બિલો રજુ કરી ટેકસ ક્રેડડટ મેળવવાનું લાંિા સમયથી એક રેકરેટ ચાલી રહયુ છે આ કોૈંભાડો પરથી ધીરે ધીરે પડદો ઉંચકાઈ રહયો છે.

અમદાવાદના નવરંગપુરામાં ત્રણ દુકાનમાં ભીષણ આગ

અમદાવાદમાં નવરંગપુરા સસ્થત સરદાર પટેલ સ્ટેડડયમ રોડ પર આવેલા એક કોમપલેકસમાં િુધવારની વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જોકરે આ ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હતી. એક દુકાનમાં લાગેલી આગ જોત જોતામાં આસપાસની ત્રણ દુકાનો સુધી પ્રસરી હતી.

આગને પગલે ફાયર બરિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર બરિગેડની ટીમે આગ પર કાિૂ મેળવી લીધો હતો. ફાયર બરિગેડના જણાવયા મુજિ ગ્ાઉન્ડ ફલોર પર દુકાનમાં આગ લાગી હતી જયારે ઉપર રહેણાક ફલેટ સુધી ધુમાડો પહોંચયો હતો. ફલેટમાંથી ચાર મબહલાઓ સબહત આઠનું સુરબષિત િહાર લાવવામાં આવયા હતા. પોલીસના જણાવયા અનુસાર મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગવાનં કારણ જાણી શકાયં નથી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom