Garavi Gujarat

બાઇડેનની ફોન પર મોિી સાથે રાતચીતઃ દવિપક્ી સહયોગનો મહત્રકાંક્ી એજનડા

-

અમલેરરકાના પ્રલેવસડનટ જો બાઇડલેન અનલે ભારતના િડાપ્રધાન નરેનદ્ર મોદીએ સોમિારે ટેવ્ફોન પર િાતચીત કરીનલે કોરોના મિામારીનલે મિાત આપિાની, િૈવશ્વક અથિજાતંત્ના નિસિજાનની અનલે િૈવશ્વક ત્ાસિાદ સામલે સં્યુક્ત ્ડાઈ ્ડિાની પ્રવતબદ્ધતા વ્યક્ત કરી િતી. બંનલે નલેતાઓએ રદ્પક્ી્ય સિ્યોગ નિા સતરે ્ઈ િિાનો મિત્િકાંક્ી એિનડા વનધાજારરત ક્યગો િતો.

બાઇડલેન અમલેરરકાના 46માં પ્રલેવસડનટ બન્યા પછી બંનલે નલેતાઓ િચ્લેની આ પ્રથિમ િાતચીત િતી. િડાપ્રધાન નરેનદ્ર મોદીએ ટ્ીટ કરી કહ્ં િતું કે તલેમણલે અમલેરરકાના પ્રલેવસડનટનલે િુભકામના આપી િતી અનલે બંન્લેએ પ્રાદેવિક મુદ્ાઓ પર ચચાજા કરી િતી.

બાઇડલેન અનલે મોદી િચ્લે િાતવચત પછી વિાઈટ િાઉસ તરફથિી વનિલેદનમાં િણાિિામાં આવ્યું િતું કે બંનલે નલેતાઓ િચ્લે ક્ાઈમલેટ ચલેનિ, કોરોના સામલે સાથિલે મળીનલે ્ડિાનું, અથિજાતંત્, ત્ાસિાદ િલેિા અનલેક મુદ્ાઓ પર ચચાજા થિઈ િતી. બંનલે નલેતાઓ નલેવિગલેિન અનલે ક્લેવત્્ય અખંરડતતાનલે સમથિજાન સવિત મુક્ત અનલે ઓપન ઇનડો-પલેવસરફક સંબંધોનલે પ્રોતસાિન આપિા સિમત થિ્યા િતા.

20 ર્ન્યુઆરીએ પ્રલેવસડનટ તરીકે િપથિ ્ીધા બાદ બાઇડનલે નિ દેિોના નલેતાઓ સાથિલે ફોન પર િાતચીત કરી છે. પરંપરાગત રીતલે અમલેરરકાના નિા પ્રલેવસડનટ સૌ પ્રથિમ પડોિી દેિો કેનલેડા અનલે મલેસકસકોના નલેતાઓનલે ફોનકો્ કરે છે.

આ પછી બાઇડનલે વબ્ટન, ફ્ાનસ, િમજાની, સાઉથિ કોરર્યા અનલે ઓસટ્રલેવ્્યા સવિત અમલેરરકાના સિ્યોગી દેિોના નલેતાઓ સાથિલે િાતચીત કરી િતી. તલેમણલે રવિ્યાના પ્રલેવસડનટ વ્ારદમીર પુવતન સાથિલે પણ ફોન પર િાત કરી િતી.

પડોિી દેિો અનલે નાટોના મિત્િના સાથિી દેિો વસિા્ય કોઇ નલેતા સાથિલે િાતચીત થિઈ િો્ય તલેિા મોદી પ્રથિમ વિદેિી નલેતા છે. આ બાબત દિાજાિલે છે કે બાઇડલેન િવિિટીતંત્ ભારત સાથિલે સંબંધોનલે વિિલેષ મિત્િ આપલે છે.

વિાઇટ િાઉસલે િણાવ્યું િતું કે પ્રલેવસડનટે વિશ્વભરમાં ્ોકિાિી સંસથિાઓ અનલે મૂલ્યોની ર્ળિણી કરિાની બાબત પર તથિા ભારત અનલે અમલેરરકાના સંબંધો માટે સવિ્યારા ્ોકિાિી મૂલ્યો પર ભાર મૂક્યો િતો. બંનલે નલેતાઓએ મ્યાનમારમાં કા્યદાના િાસન અનલે ્ોકિાિી પ્રવક્્યા ર્ળિી રાખિાનો પણ વનશ્ચ્ય ક્યગો િતો.

નલેવિગલેિનની સિતંત્તા, ક્લેવત્્ય અખંરડતતા માટે સમથિજાન સવિત મુક્ત અનલે ખુલ્ા ઇનડો પલેવસરફક સંબંધોનલે પ્રોતસાિન આપિાની િાત આ વિસતારમાં ચીનના આક્મક િ્ણનો સપષ્ટ સંકેત આપલે છે.

અમલેરરકા ખાતલેના ભારતના એમબલેસલેડર તરણવિત વસંઘલે િણાવ્યું િતું કે બંનલે નલેતાઓ િચ્લે ઉષમાપૂણજા િાતાિરણમાં વ્યાપક મુદ્ા અંગલે િાતચીત થિઈ િતી. અમલે સિકારનો મિત્િકાંક્ી એિનડા ધરાિીએ છીએ અનલે આગામી રદિસોમાં સવક્્ય સામલે્ગીરી જોિા મળિલે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom