Garavi Gujarat

ચેન્ાઈમાં બીજી ટેસટમાં પ્રેક્ષકોને પ્રિેશ, સોવશય્ ડ્ડસટનનસંગ અને માસક ફરવજયાત

-

ભારતના પીઢ ફાસટ બો્ર ઇશાંત શમા્નએ ઇંગ્ેન્ સામેની પહે્ી ટેસટના ચોથા ટદિસે ૩૦૦ વિકેટ ્ેિાની વસવધિ મેળિી હતી. તેણે ૯૮મી ટેસટમાં આ વસવધિ મેળિી છે. તેની સાથે તે ૩૦૦ વિકેટ ઝ્પનારો ભારતનો છઠ્ો બો્ર અને ત્ીજો ફાસટ બો્ર બનયો છે. તેના પહે્ા કુંબ્ે, કવપ્ દેિ, હરભજન, અવવિન અને ઝવહરખાન 300 વિકેટ ક્લબના મેમબર બની ચૂકયા છે. ફાસટ બો્સ્નમાં કવપ્દેિે ૩૪૩ અને ઝવહરખાને ૩૧૨ વિકેટ ઝ્પી છે.

ઇશાંતે બીજી ઇવનંગસમાં ઇંગ્ેન્ના ્ેન ્ોરેનસની વિકેટ સાથે આ વસવધિ મેળિી હતી. ભારતીય બો્સ્નમાં રવિચનદ્રન અવવિને સૌથી ઓછી - ૫૪ ટેસટમાં ૩૦૦ વિકેટ ઝ્પી હતી. તેના પછીના ક્રમે કુંબ્ે ૬૬ ટેસટમાં અને હરભજનવસંઘ ૭૨ ટેસટમાં, કવપ્ દેિ ૮૩ ટેસટમાં અને ઝવહરખાન ૮૯ ટેસટમાં 300 વશકારનો આંક્ો હાંસ્ કયયો હતો. ઇશાંતે બાંગ્ાદેશ સામે ૨૦૦૭માં ટેસટ કારટકદદીનો પ્ારંભ કયયો હતો. ઇંશાંતે ઇજાના ્ીધે ઓસટ્ેવ્યા સામેની ચાર ટેસટની શ્ેણી ગુમાિી હતી. હિે તે આ વસરીઝમાં જ ૧૦૦ ટેસટ પૂરી કરનારા ભારતીય

બો્ર બનિાની વસવધિ પણ મેળિી શકે છે.

આગામી 13 ફેબ્ુઆરી, શવનિારથી ચેન્ાઈમાં રમાનારી બીજી ટેસટ મેચ માટે સટેટ્યમમાં પ્ેક્ષકોને પ્િેશની મંજુરી અપાઈ છે, ૫૦ ટકા ક્ષમતા સુધી પ્ેક્ષકોને પ્િેશ આપી શકાશે. પ્ેક્ષકોએ સોવશય્ ટ્સટનનસંગ જાળિિું પ્શે અને માસક પણ પહેરિા પ્શે. તાવમ્ના્ુ વક્રકેટ એસોવસયેશને ૧૫,૦૦૦ પ્ેક્ષકો માટેના પ્ોટોકો્ની જાહેરાત કરી દીધી છે. કોઈપણ પ્ેક્ષકને કોરોનાના ્ક્ષણો જણાશે તો તેને પ્િેશ આપિાનો ઇનકાર કરી શકાય છે.

સત્ાિાળાઓએ આ ઉપરાંત પ્ેક્ષકોને ચેતિણી આપી છે કે તેઓ મેચ દરવમયાન રેવસસટ કે જાવતિાદી િત્નણૂક ન કરે અથિા તો અપશબદોનો ઉપયોગ ન કરે. ભારતીય ટીમના ઓસટ્ેવ્યાના પ્િાસ દરવમયાન ભારતીય ખે્ા્ીઓ પર િંશીય કોમેનટના ્ીધે વિિાદ થયો હતો. બીસીસીઆઇ ઇચછતું નથી કે આિો વિિાદ ઇંગ્ેન્ના પ્િાસ દરવમયાન થાય. આ રીતે, કોવિ્ અને સીકયોટરટી પ્ોટોકો્ના ભંગ કરનારાઓ સામે સત્ાિાળાઓ આકરાં પગ્ાં ્ેશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom