Garavi Gujarat

જેફ બેઝોસ એમેઝોનના CEO પદ પરથી રાજીનામુ આપશેઃ એન્ી જેસી નવા વ્ા બનશે

-

અમેરિકાની બહુિાષ્ટીય કંપની એમેઝોન ઇનકના સ્ાપક જેફ બેઝોએ મંગળવાિે સિપ્ાઇઝ આપતા જણાવયું હતું કે તેઓ આ વર્ષના અંત ભાગ સુધીમાં કંપનીના ચીફ એક્ઝ્યુરિવ ઓરફસિ (સીઇઓ)નો હોદ્ો છોડી દેશે અને એક્ઝ્યુરિવ ચેિમેન તિીકે કામગીિી કિશે. 57 વરષીય જેફ બેઝોએ 1994માં તેમના ગેિેજમાં એમેઝોનની સ્ાપના કિી હતી અને હાલમાં એમેઝોન ઓનલાઇન રિિેલની વવશ્વની રદગગજ કંપની છે.

વવશ્વના સૌ્ી ધવનક વયવતિએ જણાવયું હતું કે એમેઝોનના નવા સીઇઓ તિીકે એનડી જેસી કામગીિી કિશે. એનડી જેસી હાલમાં એમેઝોન વેબ સવવ્ષવસસના વડા છે. બેઝોએ જણાવયું હતું કે માિી પાસે અગાઉ ્યાિેય ન હતી એિલી ઊર્્ષ છે અને આ વનવૃવતિ ન્ી. તેઓ તેમના ડે વન ફંડ અને બેઝો અ્્ષ ફંડ સવહતની સેવાભાવી સંસ્ાઓ પિ ધયાન કેનદ્ીત કિશે.

કંપનીના કમ્ષચાિીઓને લખેલા પત્રમાં જેફ બેઝોસે જણાવયું હતું કે હું એ ર્હેિાત કિતા ઉતસાવહત છું કે હું એમેઝોન એક્ઝ્યુરિવ ચેિમેનની ભૂવમકા વનભાવીશ અને એનડી જેસી કંપનીના નવા CEO હશે. જેસી વત્ષમાનમાં એમેઝોન વેબ સવવ્ષસના પ્મુખ છે. બેઝોસે આ ર્હેિાત એવા સમયે કિી છે જયાિે એમેઝોનના 31 રડસેમબિ 2020એ સમાપ્ત પોતાની ચો્ા વત્રમાવસક માિે નાણાકીય પરિણામ ર્િી કયા્ષ છે. કંપનીએ 2020ના છેલ્ા ત્રણ મવહનામાં 100 વબવલયન ડૉલિનુ વેચાણ કયુ્ષ હતું

જેફ બેઝોસે પોતાના પત્રમાં લખયુ છે કે આ યાત્રા લગભગ 27 વર્ષ પહેલા શરૂ ્ઈ હતી. એમેઝોન માત્ર એક વવચાિ હતો અને આનુ કોઈ નામ નહોતુ. તે દિવમયાન સૌ્ી વધાિે વખત મને એ પ્શ્ન પૂછવામાં આવયો કે ઈનિિનેિ શુ છે? આજે અમે 1.3 વમવલયન પ્વતભાશાળી, સમવપ્ષત લોકોને િોજગાિ આપે છે. સેંકડો લાખો ગ્ાહકો અને વયવસાયોની સેવા કિે છે અને વયાપક િીતે દુવનયામાં સૌ્ી સફળ કંપનીઓના રૂપમાં ઓળખવામાં આવે છે.બેઝોના બીર્ વબઝનેસમાં વત્ષમાનપત્ર વોવશંગિન પોસિ અને પ્ાઇવેસ સપેસ કંપની બલૂ ઓરિવજનનો સમાવેશ ્ાય છે.

ભલારતમલાં ખલાંડનલા ઉતિલાદનમલાં વધલારો :

ભાિતમાં નવી સીઝન દિવમયાન ર્નયુઆિીના અંત સુધીમાં ખાંડના ઉતપાદનમાં 25 િકાનો વધાિો નોંધાયો છે. દેશમાં 31 ર્નયુઆિી 2021 સુધી ખાંડનું કુલ ઉતપાદન 176.83 લાખ િન ્યુ હતું, જે અગાઉની સીઝનના સમાન સમયગાળાના ઉતપાદન 141 લાખ િનની તુલનામાં લગભગ 25 િકા વધાિે છે, એમ ઇકનડયન સુગિ વમલસ એસોવસએશનએ જણાવયું હતું. ઇસમા અહેવાલ મુજબ દેશમાં 491 સુગિ વમલોમાં શેિડીનું વપલાણ ્ઇ િહ્ં છે, જયાિે ગયા વરગે સમાન સમયગાળામાં 447 વમલોમાં વપલાણ ્ઇ િહ્ં હતું. દેશમાં ખાંડની સીઝન ઓ્િોબિ્ી સપિેમબિ ગણાય છે. મહાિાષ્ટમા અતયાિ સુધી ખાંડનું ઉતપાદન 63.8 લાખ િન ્યુ છે, જે ગયા વરગે સમાન સમયગાળામાં 34.64 લાખ િન હતુ. ઉતિિ ભાિતમાં ખાંડનુ ઉતપાદન 54.96 લાખ િનની તુલનામાં 54.43 િન ્યુ છે. મહાિાષ્ટમાં 182 સુગિ વમલોમાં ઉતપાદન ્ઇ િહ્ છે જયાિે ઉતિિ પ્દેશમાં 120 સુગિ વમલો શેિડીનું વપલાણ કિી િહી છે. કણા્ષિકમાં અતયાિ સુધી ખાંડનું ઉતપાદન 34.83 લાખ િન ્યુ છે જે ગયા વરગે સમાન સમયગાળાના ઉતપાદન 27.94 લાખ િન્ી વધાિે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom