Garavi Gujarat

સેબીએ ફ્ષુચર ગ્ુપના સીઈઓ દ્કશોર લબ્ષાની પર એ્ક વર્ટનો પ્લિબંધ મૂક્ષો

-

ભાિતની મૂડીબર્િની વનયમનકાિી સંસ્ા વસ્યોરિિી એનડ એ્સચેનજ બોડ્ષ ઓફ ઈકનડયા (SEBI)એ કંપનીના શેિોમાં શંકાસપદ લેવડ-દેવડ માિે રકશોિ વબયાની અને ફયુચિ રિિેલ વલ. (FRL)ના કેિલાક અનય પ્મોિસ્ષ પિ મૂડીબર્િમાં કામકાજ કિવા પિ બુધવાિે એક વર્ષનો પ્વતબંધ મૂ્યો હતો. રકશોિ વબયાની અને અવનલ વબયાની દ્ાિા માચ્ષ અને એવપ્લ 2017 વચ્ચે કિેલા કવ્ત ઈનસાઈડિ ટ્ેરડંગની તપાસ બાદ સેબીએ આ આદેશ આપયો હતો. ફયુચિ ગ્ૂપના સ્ાપક રકશોિ વબયાનીએ સેબીના આ આદેશને વસ્યોરિિીઝ એપેલેિ વટ્બયુનલ (એસએિી)માં પડકાયયો છે.

સેબીએ રકશોિ વબયાની, અવનલ વબયાની અને ફયુચિ રિસોસષીઝને એકએક કિોડ રૂવપયાનો દંડ પણ કયયો હતો. તે સા્ે જ તેમને ગેિકાયદેસિ િીતે કમાયેલા રૂ.17.78 કિોડનો નફો પાછો આપવા પણ તાકીદ કિી હતી. સેબીના આ આદેશને પગલે ગુરવાિે શેિબર્િમાં ફયુચિ ગ્ૂપની મોિા ભાગની કંપનીઓના શેિોમાં મંદીની સરક્કિ લાગી હતી.

વબયાની ફયુચિ રિિેલના ચેિમેન તેમજ મેનેવજંગ રડિે્િિ છે. વબયાની ઉપિાંત ફયુચિ કોપયોિેિિ રિસોસષીઝ પ્ાઈવેિ વલ. (FCRL), અવનલ વબયાની અને FCRL એમપલોઈઝ વેલફેિ ટ્સિ પિ પ્વતબંધ લગાવયો છે. સેબીએ આ આદેશ

શેિની રકંમતોને લગતી ર્હેિ ન કિાયેલી સંવેદનશીલ માવહતીનો ઉપયોગ કિવા સંબંધી તપાસ બાદ આ વનણ્ષય કયયો હતો.

સેબીએ ફયુચિ કોપયોિેિ રિસોસષીઝ અને FCRL એમપલોઈઝ વેલફેિ ટ્સિને પણ ખોિી િીતે કમાયેલા 2.75 કિોડ રૂવપયાનો નફો પિત કિવા માિે તાકીદ કિી હતી.

સેબીના ઓડ્ષિ મુજબ, વબયાની પિ ફયુયિ રિિેલ ગ્ુપના શેસ્ષ વેચવા કે

ખિીદવા પિ બે વર્ષનો પ્વતબંધ પણ મૂકી દેવાયો છે.

અવનલ વબયાની ફયુચિ કોપયોિેિ રિસોસષીઝ (FCR) અને FCRL એમપલોઈઝ વેલફેિ ટ્સિના પ્મોિિ છે. તે ઉપિાંત રકશોિ અને અવનલ વબયાની ફયુચિ કોપયોિેિ રિસોસષીઝના બોડ્ષમાં રડિે્િિ છે. FCRL એમપલોઈઝ વેલફેિ ટ્સિ એ ફયુચિ કોપયોિેિ રિસોસષીઝ દ્ાિા બનાવેલું ટ્સિ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom