Garavi Gujarat

પેરુમાં કોરમિની ઓનલાઇન કાયમિિાહી િિવમયાન િકીલ સેકસ માણતા પકડાયો

-

પેરુમાં એક વકીલની બેદરકારીને કારણે તેની જિંદગી અને કારકકદદી જોખમમાં મુકાઇ છે. એક કેસની ઓનલાઇન સુનાવણી દરજમયાન તે વેબકેમ પર સેકસ માણવામાં વયસત િણાયો હતો, આ દૃશય જોઇને કેસની સુનાવણી કરી રહેલા નયાયાજિશ પણ ક્ોભિનક સસથિજતમાં મુકાયા હતા. આ ઘટના પછી નયાયાજિશે આ વકીલને કેસથિી અલગ કયાયા હતા અને તેના જવરુદ્ધ બે ફકરયાદ દાખલ કરવાનો હુકમ કયયો હતો.

આ ઘટના પેરુના િુજનન રાજયના જપચાનકી શહેરની હતી. તયાં ઓગગેનાઇઝ્ડ ક્ાઇમ જવરુદ્ધના એક કેસમાં નયાયાજિશ જોન ચાહુઆ ટોરેસની કોટયામાં સુનાવણી થિઇ રહી હતી. તેમાં બચાવ પક્ તરફથિી હેકટર રોબલેસને વકીલ તરીકે પોતાની દલીલ કરવાની હતી. તેમના કમયુટરનો કેમેરા અગાઉથિી િ ચાલુ હતો. આ દરજમયાન તેઓ એક મજહલા સાથિે સેકસ માણવામાં વયસત બની ગયા અને તેમને કેમેરા ચાલુ હોવાનો તેને ખયાલ િ રહ્ો નહોતો. આ દરજમયાન કેસની સુનાવણી શરૂ થિઇ ગઇ હતી. જયારે હેકટર રોબલેસ સેકસ માણવામાં વયસત હતા તયારે કાયયાવાહીની લાઇવ ફી્ડ ચાલુ હતી અને ઘણા લોકો તે રેકો્ડયા કરી રહ્ા હતા. એવું માનવામાં આવે છે કે આ વકીલ તેમની ક્ાયનટ સાથિે વાંિાિનક સસથિજતમાં હતા અને નયાયાજિશ સજહતના તમામ લોકો તેને જોઇ રહ્ા હતા. પછી નયાયાજિશે તરત િ સથિાજનક પોલીસને આદેશ કયયો કે તે લાઇવ ફી્ડ બંિ કરાવે અને ઘટનાની તપાસ કરે.

આ ઘટનામાં નયાયજિશે કોટયાનું અપમાન થિયું હોવાનું િણાવયું હતું અને વકીલ જવરુદ્ધ કેસ નોંિવા હુકમ કયયો હતો. વકીલ જવરુદ્ધ કોટયામાં તો કેસ ચાલશે િ પરંતુ િુજનન બાર એસોજસએશનમાં પણ તેની સામે કાયયાવાહી થિશે.

રોરોનાના સાજા ્યેલા દદદીઓ મા્ટે રસીનો એર જ ડોઝ પૂરતો રહેશે!

સંશોિકોના િણાવયાનુસાર કોરોનાના સાજા થિયેલા દદદીઓ માટે રસીનો એક ્ડોિ િ પૂરતો રહેશે. કોરોનાથિી સાજા થિયેલા દદદીઓમાં વાઇરસ સામે લ્ડવા િરૂરી એનટીબો્ડીિ હાિર હોવાથિી આવા દદદીઓમાં એનટીબો્ડીિ વિીને પયાયાપ્ત કે ઉચ્ચ માત્રાએ પહોંચવાનું સાત િ કદવસમાં શકય બને છે. કોરોના ના થિયો હોય અને રસીનો પહેલો િ ્ડોિ લીિો હોય તેવા લોકોમાં આવું થિતું નથિી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom