Garavi Gujarat

આલિયાની ફિલમનાં ફિલજટિ રાઇટ્સનો મોંઘો ્સોદો

-

સંજય લીલા િણશાળીના ડાયરેકશનમાં ભનભમચાત આભલયા િટ્ટની ફિલમ ‘ગંગૂબાઇ કાફિયાવાડી’ના ફડભજટલ રાઇટસ અંગે મહત્વની બાબત સામે આવી છે. આ ફિલમના ડીભજટલ રાઇટસ ઓટીટી પલેટિોમચા- નેટફિલકસે મોંઘા િાવે ખરીદી લીધા હોવાનું સૂત્રો કહે છે. સૂત્રોના જણાવયા પ્રમાણે નેટફિલકસે રૂ. ૭૦ કરોડમાં આ રાઇટસ ખરીદ્ા છે. આ ફિલમ એસ. હુસૈન ઝૈદીના પુસતક માફિયા કવીનસ ઓિ મુંબઇના એક પ્રકરણ પર બની છે. આ ફિલમ ગયા વર્ડે સપટેમબરમાં પ્રદભશચાત થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે તેની ફરલીઝ અટકી ગઇ હતી. 1 જાનયુઆરીએ િણશાળી પ્રોડકશનસે આ ફિલમ વતચામાન વર્ચામાં ફરલીઝ કરવાનો ઇશારો કયયો હતો. પ્રોડકશન હાઉસે ટભવટર પર એક વીફડયો પોસટ કરીને લખયું હતું. સાહસી અને બેબાક ર૦ર૧માં રાજ કરવા ા તૈયાર તયાર છે. છ. આંખોમાં આખોમા જવાળા લઇને તેનો ખતરનાક અંદાજ છે. આ ફિલમના કલાકારો અને સંજય લીલા િણશાળીની શાળીની ઇમેજના કારણે નેટફિલકસ આટલી રકમ ખચદી રહ્ં છે. ફિલમમાં શાંતનું મહેશ્વરી, સીમા પાહવા હવા અને ભવજયરાજ જેવા કલાકારો ારો જોવા મળશે. બીજી તરિ િ અજય દેવગણ, ઇમરાન હાશમી અને હુમા કુરેશી મહેમાન કલાકારની

િૂભમકામાં દેખાશે.

ફરભતક રોશન તેના નમ્ર સવિાવને કારણે બોલીવૂડમાં જાણીતો છે. પરંતુ તાજેતરમાં સોભશયલ મીફડયા પર વાઇરલ થયેલા તેનો એક વીફડયો જોઇને લોકોને આશ્ચયચા થયું હતું. ઘટના એવી હતી કે, ફરભતક પોતાના બન્ે પુત્રો સાથે એક હોસસપટલમાં જતો હતો. તે જયારે હોસસપટલમાં પ્રવેશવા જતો હતો તયારે દરવાજા પર ભસકયુરીટી ગાડડે તેને અંદર જતા રોકયો હતો અને બંને વચ્ે બોલાચાલી થઇ ગઈ હતી. અંતે ગુસસે િરાયેલા ફરભતકે તે ગાડચાને તમાચો મારી દીધો હતો. આ પછી ફરભતક પોતાના ના પુત્રો પત્રુો સાથે સાથ ે બીજા દરવાજેથી દરવાજથેી હોસસપટલમાં સ પટલમાં ગયો હતો. જોકે, તે હોસસપટલમાં ોસ પટલમાં પુત્રો પત્રુો સાથે શું શં ુ કામ ગયો હતો તે જાણવા મળયું નથી. પરંતુ સરળ અને શાંત સવિાવના ાવના ફરભતકને આટલો ઊગ્ર જોતા તયાં હાજર લોકોને નવાઇ ઇ લાગી હતી. વાયરલ થયેલા લા વીફડયોમાં ફરભતક અને ગાડચા ચચાચા કરતા ા જોવા મ ળ ી રહ્ા

છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom