Garavi Gujarat

વસ્ત્રો અલગ અલગ રરીતે પહેરરી નવરીનતા લાવરો

-

તહેવારો

અને લગ્નસરાની મોસમમાં માનુનીઓને સૌથી વધુ ચિંતા "શું પહેરવું"ની હોય છે. વારંવાર નવા નવા વસ્ત્ો લેવાનો સમય અને નાણાં કયાંથી લાવવા? અને એકાદ - બે વખત પહેરેલા પોશાક કાઢી નાખવાનો જીવ શી રીતે િાલે? પણ આધુચનક ફેશન ડિઝાઇનરો પામેલાઓની આ ચિંતા સાવ સોંઘા ભાવે દૂર કરે છે. કહેવાનો અથ્થ એ છે કે, તેઓ પરંપરાગત પડરધાન કે વોિ્થરોબમાં પિી રહેલા મોંઘાદાટ વસ્ત્ોને જુદી જુદી રીતે પહેરીને તેમાં નવીનતા લાવવાના નુસખા બતાવે છે.

સૌથી પહેલું કામ તો દરેકે પોતાના કબાટમાં એ કપિાં પર નજર ફેરવવાનું કરવું જોઈએ જેને તેઓ આઉટ ઑફ ફેશન અથવા સાવ સાદાં અથવા જૂનાં કહીને બાજુએ મૂકી દેતા હોય છે. આ આખા ચવષયમાં બીજો મહત્વનો મુદ્ો એ છે કે પોતાનાં કપિાંને પહેરવાની રીતમાં નવીનતા લાવવી. ભારતીય પડરધાનોમાં આજકાલ સૌથી વધુ ટ્ેનિમાં સાિી છે અને એમાં નવીનતા લાવવા કોઈ ચસલાઈ કે કંઈ કામ કરવાની જરૂર નથી. કોઈ પણ સ્ત્ી એક વાતનું ધયાન રાખતી હોય છે કે તેઓ જયારે પણ ખરીદી માટે જાય છે તો રંગ, ડિઝાઇન, પૅટન્થ અને ફૅચરિકની ચવચવધતાથી જ પોતાનું કલેકશન બનાવે છે અને આવા સમયે આ ચવચવધતાનો આપણે બખૂબી ઉપયોગ કરીને તેમાંથી કંઈ નવું સર્જી શકીએ છીએ.’

નયૂયોક્કમાં યોજાયેલા એક ફેશન વીકમાં ભારતીય સાિીને વન શોલિર ડ્ેસની જેમ વીંટાળવામાં આવી હતી. રેમપ પર આ પેટન્થમાં સાિી પહેરીને િાલી રહેલી મોિલોને ફેશચનસ્ટોની ભારે પ્રશંસા પ્રાપ્ત થઇ હતી. તેવી જ રીતે મોંઘાદાટ રિોકેિ મટીરીયલમાંથી ફેશન ડિઝાઇનરોએ સાિી પેટન્થમાં બનાવેલું ગાઉન પણ ખૂબ વખણાયું હતું.

હવે પચચિમી ફેશન પાછળ ભાગવાને બદલે આપણે જ આપણા પરંપરાગત પોશાકને નવા રંગરૂપ આપીને કેમ ન પહેરીએ? આપણે તયાં સ્ત્ીઓ ઘરમાં ઊજવાતા પ્રસંગથી લઈને લગ્નપ્રસંગ સુધી માત્ બે જ રીતે સાિી પહેરે છે; ગુજરાતી અને બેનગોલી. આ ચસવાય કોઈ પણ સાિીને ખૂબ જ સરળતાથી મરમેઇિ

સ્ટાઇલમાં પહેરી શકાય છે જેમાં કોઈ પણ ગોલિન બલાઉઝ સાથે જયયૉજજેટ અથવા પાતળા ફૅચરિકની સાિીને ગુજરાતી પદ્ધચતથી પહેરી પલ્ુ ગોઠણથી પણ નીિે સુધી લાંબો લેવો અને વચ્ે બયૉકસ પાટલી લેવી. છેલ્ે પલ્ુનો એક છેિો ગુજરાતી સ્ટાઇલમાં લઈએ તેમ જ, પણ પલ્ુના િાબા છેિાને કમરની િાબી બાજુએથી જમણી તરફ આગળ સુધી લાવવો અને કમર ન દેખાય તેમ ટાઇટ ખોસી સેફટી ચપન મારી લેવી. આની પર કોઈ પણ ગોલિન બેલટ પણ પહેરી શકાય છે. આવી સાિી વાઇન ગલાસના આકારનું ડફગર ધરાવનારા પર સરસ દેખાય છે. બીજી રીત એવી છે કે જેમાં તમે કોઈ પણ ઘેરા રંગના દુપટ્ાને આછા રંગની સાિી સાથે અથવા પલેન, ચપ્રનટેિ સાિી- દુપટ્ામાં જે રીતે બેનગોલી પદ્ધચતથી સાિી પહેરે એમ પહેરીને િાબી બાજુના ખભા પર દુપટ્ાને િાર ઘિીમાં સાિીની પાટલી વાળે તેમ બેસાિી ખભે સેફટી ચપન મારી લેવી. પછી પાછળ દુપટ્ાનો પાછળનો લટકતો પલ્ુ જમણી તરફથી આગળ પાટલી સુધી લાવવો. ડદવાળી જેવા પ્રસંગમાં ઘેરા રંગનું અથવા ગોલિન બલાઉઝ સાિીની અને દાગીનાની શ ોભ ા મ ાં અચભવૃચદ્ધ કરે છે. આવામાં રાણી અને કેસરી રંગ, ગુ લ ા બ ી અને ગ્ે, લ ા લ અ ને લીલો આ બધા રંગ પણ ખૂબ સુંદર અને એક તાજો દેખાવ આપે છે. દુપટ્ા સાથે સાિી પહેરવાથી એવું લાગશે જાણે કોઈ નવી જ સાિી પહેરી હોય.’

અનારકલી ડ્ેસ પહેરીને કંટાળી ગયા હો તો તેમાં નવીનતા આણો. રેગયુલર અનારકલીના ઉપરના ફ્ોકને જેકેટ પેટન્થ આપી દો. અંદર રિા પેટન્થનું બલાઉઝ પહેરો. તમારા ઘરમાં એવું કોઇ મડટડરયલ પડું હોય જેમાં ઝાઝું વક્ક કરેલું ન હોય અને તેને જેકેટ પેટન્થમાં અનારકલી સ્ટાઇલમાં સીવિાવી શકાય તો તેનો ઉપયોગ કરી લો.

આકષ્થક િુિીદાર અથવા મેટાચલક લેચગંગ પર સાિી પહેરવાની કલપના તમે કયારેય નહીં કરી હોય. પણ િચણયાના સ્થાને િુિીદાર પહેરો. તેમાં તમે વધુ પાતળા પણ દેખાશો. આજની તારીખમાં અચભનેત્ીઓમાં અને સોશયલાઇટસમાં આવી સાિીની ફેશન પૂરબહારમાં ખીલી છે. કોલકત્ાની એક ડિઝાઇનરે તો નેટ લેચગંગ સાથે બાડટકની પપલટેિ સાિી ડિઝાઇન કરી છે. આ ઉપરાંત તમે િચણયાને સ્થાને ટ્ાઉઝર પર પણ સાિી પહેરી શકો છો. અલબત્, આ સાિીને તમે પેડટકોટ પર પહેરતા હો એના કરતાં થોિી જુદી રીતે પહેરવી પિે. િૂિીદાર કે ટ્ાઉઝર પર ઘૂંટીથી થોિી ઉપર સુધી આવે એ રીતે સાિી પહેરો. નહીં તો આ પેટન્થની મઝા જ મારી જશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom