Garavi Gujarat

ચોટીલારાં વસષે છે રણચંડી ચારુંડા

-

સૌરાષ્ટ્રની

કંકુવરણી ભોમકા, પાંચાળ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. આ પાંચાળની ધરતી પર રાજકોટ જતા રસતા પર ચોટીલા ધામ આવેલું છે. ચોટીલાના ડુંગરની ટોચે મા ચામુંડાનાં બેસણાં છે. આ સ્ાન માતાજીના પૌરાણણક સ્ાનક તરીકે પ્રખયાત છે.

ચોટીલાનું પ્રાચીન નામ છોટગઢ કે ચોટટગઢ હતું. તો બીજા મત મુજબ અહીં ચારે તરફ ટીલા (ટેકરા) હોવા્ી ચોટીલા નામ પડું. તો વળી કાઠી દરબારોએ ચાર ટીલા (ભાગ) પાડા, તે્ી ચોટીલા નામ પડું, એમ મનાય છે.

જયારે બીજી માનયતા મુજબ ચંડમુંડ રાક્ષસને હણનાર મહાશણતિ રણચંડી ચામુંડા કહેવાયાં, એમના નામ પર્ી આ ડુંગર ચંડીનો ડુંગર કહેવાતો, તેના પર્ી ચંડીલો-ચંટીલો એમ ્તાં ચોટીલો ્યું હોવાનું મનાય છે.

ચોટીલામાં બીરાજમાન ચંડી ચામુંડાનું પૌરાણણક નામ તો ચંદ્રઘંટાદેવી છે. એ મૂળ આદ્યશણતિનું સવરૂપ છે. એ મા દુગાગાનું એક રૂપ છે. ચંડ-મૂંડ રાક્ષસને હણવા મા કાળીએ એ રાક્ષસનાં મા્ાં વાઢી નાખી મા અંબાના ચરણે ધયાાં. તયાર્ી એ સવરૂપ ચામુંડા તરીકે ઓળખાયાં. જેને મણહષાસૂર મરદગાની, રણચંડી, પણ કહાં છે. તેમનાં બે સવરૂપ અહીં બીરાજે છે. પણ બંને એક ણસંહ પર સવારી કરે છે. લોકજીવનમાં આ માતાને ચાવંડ, ચાવણમા, ચામુંડી, રાતરડયા, રણની દેવી ણવગેરે નામ્ી ઓળખે છે. "સપ્તસતી નવચંડી"માં દેવી ચામુંડાનું અગ્રસ્ાન ગણાવયું છે. અહીં આ મહાદેવીની સ્ાપના રાજપૂતોના હા્ે ્ઇ હોવાની દંતક્ાઓ છે.

પુરાણ ક્ા અનુસાર એસુરોના રાજા મણહષાસુરે મદ્ી છકી જઇને સવગગાલોક પર આક્રમણ કયુાં, તયારે ઇનદ્ર અને બીજા

દેવો સવગગા છોડી ભાગી છૂટ્ા હતા, તેઓ બ્રહ્ાજી પાસે ગયા અને બ્રહ્ાને લઇ ણવષણુ અને શંકર પાસે દેવો ગયા. મણહષાસુરના ત્ાસની વાત કરી. જે સાંભળી ણશવજી કોપાયમાન ્ઇ ગયા, એમના મુખમાં્ી મહા તેજ પ્રગટ ્યું, અનય દેવોમાં્ી પણ તેજ પ્રગટ્ું, જે બધું એકાકાર ્ઇ જતાં જ્ાલા પવગાત ્ઇ ગયો. તેમાં્ી એક પરાશણતિ નારીસવરૂપ

પ્રગટ ્યં.ુ બધા દેવોએ પોતાનાં શસત્ો આ પરાશણતિને આપયાં. આ્ી દેવી ખુશ ્ઇ અટ્ટહાસય કયુાં, જે્ી પૃથવી ડોલવા લાગી. ણહમવાને દેવીને ણસંહનું વાહન આપયું. કુબેરે સુરાપાત્ આપયું. આ દેવી ણસંહવાણહની કહેવાયાં.

એ મા એ રૌદ્ર સવરૂપ ધારણ કરી મણહષાસૂર સા્ે યુદ્ધ કયુાં, એને રણમાં રોળયો. એટલે રાતરડયા રણની મા કહેવાઇ. ચોટીલાની ચામુંડા બે સવરૂપના કારણે વીસ હસતની હોઇ "વીસ ભૂજાળી" પણ કહેવાય છે. એ રાજપૂતોની કુળદેવી છે. અનય જ્ાણતની પણ કુળદેવી ગણાય છે. ચામુંડા મા કાળીયાભીલની કુળદેવી ગણાતી, કાળીયો ભીલ ખૂંખાર લૂંટારો હતો, જેની ભણતિ્ી મા પ્રસન્ન ્યાં હતાં, અને તેની રક્ષા કરતાં હતાં, કાણળયો ભીલ માતાના આદેશ્ી સુધરી ગયેલો. એવી પણ લોકક્ા પ્રચણલત છે.

ચામુંડા અનેક લોકોની આસ્ા છે. એ ભતિોનું રક્ષણ કરનારી વાંઝણીનું મેણું ભાંગનારી, રોગગ્રસતને રોગમાં્ી મુણતિ અપાવનારી અને સુખ-શાંણતની દાતા ગણાય છે. અહીં નવરાણત્ પ્રસંગે ભારે માનવ મહેરામણ ઉમટે છે. કાળી ચૌદશે ઉપાસકો તાંણત્કો માની સાધના કરે છે.

મા ચામુંડાના અનેક પરચાની વાતો લોકમુખે ચચાગાય છે. મેવાડનાં રાજમાતા કમાગાવતીદેવી મા ચામુંડાનાં ભતિ હતાં. મેવાડ પર કુતબુદ્ીને ચઢાઇ કરી, તયારે કમાગાવતી દેવી મૂંઝાયાં હતાં, કારણ કે મેવાડનો વારસદાર તેમનો પુત્ કણગાણસંહ સગીર વયનો હતો. કમાગાવતી દેવીએ માતાજીને પ્રા્ગાના કરી, માતાજીએ ત્ીજા રદવસે યુદ્ધ કરવની આજ્ા કરી. અને મોગલો અને રાજપૂતો વચ્ે યુદ્ધ ખેલાયું, જેમાં કુતબુદ્ીન ઘાયલ ્યો, અને નાસી છૂટ્ો, રાજપૂતોનો ણવજય ્તાં મા ચામુંડાનો જયજયકાર કયયો.

ચામુંડાને મહણષગા માક્કણડેય મુણનએ મહાનદેવી તરીકે વણગાવયાં છે. ચોટીલાના પવગાત પર 1250 ફૂટ ઊંચાઇ પર મા બીરાજમાન છે. તળેટીમાં ચોટીલા ગામ વસયું છે. જયાં માતાજીના ટ્રસટ તરફ્ી રહેવાની વયવસ્ા પણ છે. ચામુંડા માતાને ભજવા્ી અસાધય કાયયોમાં પણ સફળતા મળે છે, એમ કહેવાય છે. એવી મા ચામુંડાની કૃપા સવગા જનો પર હો એવી પ્રા્ગાના.

ચોટીલા નજીક 13 રકલોમીટર દૂર ્ાન રોડ પર જરીયા (ઝરરયા) મહાદેવનું પૌરાણણક સ્ાન આવેલું છે. પ્રાકૃણતક વાતાવરણ વચ્ે આવેલા આ સ્ળ પર

શ્ાવણમાસમાં ભતિો દશગાના્થે ઉમટે છે. એક ણવશાળ શીલાવાળી ભેખડ નીચે મહાદેવજી ણબરાજમાન છે. જે ણશવણલંગ ઉપર કુદરતી જલધારા ભેખડમાં્ી વહેતી રહે છે. માંડવ નામના જંગલ ણવસતારમાં અહીં અત્ી ઋણષએ તપ કયુાં હતું. તેમણે આ ણશવણલંગની સ્ાપના કરી હતી, તેમને ણશવજીની પૂજા માટે જળની જરૂર પડતાં માતા અનસૂયાએ આ પથ્રમાં્ી જળ પ્રગટ કરી આપતાં

ઋણષએ પૂજા કરી હતી. એ જળ તયાર્ી અહીં ણનરંતર ણશવણલંગ ઉપર ટપકે છે. જે્ી આ મહાદેવ ઝરરયા મહાદેવ તરીકે ઓળખાયા.

આ ્ાનગઢ ણસરાણમક ઉદ્યોગનું મોટું કેનદ્ર છે. જયાં ણચનાઇ માટીની બરણીઓ, કપ-રકાબી ત્ા અનય ચીજવસતુઓ બનાવવામાં આવે છે. ્ાનગઢ નજીક તરણેતર છે, જયાં સૌ્ી મોટો મેળો ભરાય છે જેની ણવગત હવે પછીના પ્રકરણમાં છે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom