Garavi Gujarat

આ દુનિયારાં જળકરળવત્ રહેવું

-

તો

આ ગૃહસ્ાશ્મમાં રહા હોઇએ તો આ અનેક પ્રકારની વયહારની ણવટંબણા આવી પડે. તો મહારાજ કહે કે, જનક રાજા પોતે રાજ કરતા હતા. આપણે એક વાર વાત કરી હતી કે, ભીનું લૂગડું પહેયુાં હતું, મા્ે પાઘ સોનેરી પહેરી હતી, કેટલાંક તો ઓ હો કરે બીજા કહે હે રાજન્! આ તમે શું કયુાં છે? કહે કે મારો છોકરો પરણે એટલે રાજી ્ાઉં છું ને મારો જમાઇ દેહ મૂકીને ગયો છે એટલે રડું છું. ઈ ભીનું કપડું પહેયુાં છે તે મારા જમાઇ મરા ગયા છે એટલે નહાઇ આવયો છું અને મા્ે આ પાઘ બાંધી છે સોનેરી, તે મારો છોકરો પરણે છે એટલે રાજી ્ાઉં છું. એટલે બધા કહે આ તો નાટક જ કહેવાય ને? તયારે જનક રાજા કહે કે, આ દુણનયા તો નાટક જ છે ને! એટલે કહેવાનો હેતુ એટલો જ કે, જનકરાજા પોતે રાજ કરતા હતા છતાં પણ ણવદેહી કહેવાઇ ગયા. આપણા સંપ્રદાયમાં, ગોરધનભાઇ, પવગાતભાઇ, મયરામ ભટ્ટ, દાદા ખાચર, આરદક ઘણા ભતિજનો હતા તે વયાવહારરક કાયગા તો કરતા જ હતા જે વયાવહારરક કાયગા કરવાની ગૃહસ્ને ભગવાને કાંઇ ના પાડી ન્ી. ‘સંસારમાં સરસો રહે, મન મારે પાસ, સંસાર જેને લોપે નહીં તેને જાણું મારો દાસ.’ સંસારમાં રહેલા હોય તો વયાવહારરક કાયગા બરોબર કરે પણ સંસાર જેને લોપે નહીં, સંસારમાં પોતે બંધાઇ ન જાય, જળ કમળવત્, જળમાં જેમ કમળ રહે છે તે જળમાં બૂડતું ન્ી એમ જળકમળવત્ રહેવું.વળી એક ઠેકાણે મહાતમાએ લખયું કે, મહેતાજી તરીકે આ દુણનયામાં વયાવહારરક કાયગા કરવું, મહેતાજીની જેમ જાણે કે આ પેઢી ભગવાનની છે. આ સત્ી, પુત્, ધન,

દોલત, માલ, ણમલકત એ બધું ભગવાનનું છે. મને ભગવાને આ કામ સોંપયું છે એટલે આ કામ કરવાની મારી ફરજ છે પણ વસતુગતે આ મારૂં કાંઇ છે નહીં અને દેખાય પણ છે કે, 50, 60, 80 કે 100 વષગા પછી આપણું આ ગામ કાંઇ રહેશે નહીં. આપણે હમણાં એમ માનીએ છીએ કે આ ગાંધીનગર, અનદાવાદ કે ભુક કે મુંબઇ આ મારૂં ગામ છે, આ મારૂં ગામ છે. હું આ જ્ાણતનો છું એમ આપણે માનીએ છીએ. પણ સો વષગા પહેલાં આપણું આ ગામ નહીં અને સો વષગા પછી આપણું આ ગામ પણ હશ નહીં.

આપણે સવથે ચોયાગાસી લાખ જનમના ફેરા ફરી આવયા છીએ પણ કયાંય સતસંગનો યોગ આપણને ્યો નહીં હોય અને કદાચ ્યો હશ તો આપણે બરોબર કયયો નહીં હોય. પણ હવે એ વખત ચાલયો ગયો. ભૂતકાળ કે ભણવષયકાળનો ણવચાર ન કરતા મહારાજ કહે કે, વતગામાનકાળ સુધારી લેવો. આજે ભગવાનની દયા્ી રદવય સતસંગનો યોગ આપણને મળયો છે.

ગુણાતીતાનંદ સવામીએ લખયું કે, પહેલાં તો બધું જ કઠણ હતું. એ તો અમારી વારીમાં હતું કે, પહાં તો સંતોને કેટલી તકલીફ હતી કેટલાં દુઃખ, ભૂખ, તરસ, ટાઢ, તડકાં વેઠવા પડતા. ગૃહસ્ોને પણ કેટલા પ્રકારની ઉપાણધ હતી. માંડ માંડ પોતાના વયાવહારરક કાયગા ચલાવે એટલી જ શણતિ હતી. આજ તો સવાણમનારાયણ ભગવાનની દયા્ી આ સંતોને સતયુગ કરતા પણ દેશકાળ ઘણા સારા છે અને ગૃહસ્ોને માટે પણ મહારાજે પોતે રામાનંદ સવામી પાસે માગી લીધું કે ભગવાનના ભતિના પ્રારબધમાં રામપાત્ લખયું હોય તો એ રામપાત્ અમને મળજો પણ તમારા જે ભતિ હોય તે અન્ન, વસત્ ને આબરૂએ કરીને દુઃખી ્ાય નહીં. તે આપણને આજે સતસંગમાં દેખાય છે. જે સાચે ભાવે કરીને ભજન, ભણતિ, સતસંગ કરે તો એને કયાંય પણ વહેવારમાં તકલીફ પડતી ન્ી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom