Garavi Gujarat

કુસંગનરો સ્્ીકમાર નહીં પરંિુ કમાં િરો એનરો બતહષકમાર કરરો, અથ્મા િષેનમા િરફ ઉદમાસીન બની જા્

-

એક

ભાઈએ પૂછરું છે ગુજરાતીમાં, બાપુ, મારા ભાઈની શાદી થઈ અને એ ખરાબ સોબતમાં ચાલી ગરો છે, એ સુધરતો નથી, તો આપણે શું કરીએ? એક જ વાત, કથામા ં લઈ આવો. બીજંુ શું કરો? થોડો બેસશે, કંઈ સાંભળશે, તો થઈ શકે છે કે સુધારો થાર. િરક પડશે જ, એવું નથી કહી શકતો, પણ કંઈક માત્ામાં િેર પડશે. કંઈક સ્નાન થઈ જશે. એના કલેજામાં કોઈ વાત પહોંચી જશે તો િારદો થઈ જશે. કથાથી બહુ કામ થાર છે, એ હું કહું છું એટલે વખાણ નથી કરતો, બહુ કામ થાર છે.

મને એમ પણ કહેતા હતા કે બાપુ, કાલે તમે સંગ પર બોલતા હતા, ખૂબ સારં લાગરું. એવું લાગે છે કે જાણે અમારે માટે જ કથા ચાલી રહી છે. પણ એ સંગ છૂટે કેવી રીતે ? બે શબદો છે આપણા ગ્રંથોમાં, બદ્હષકાર અને પફરષકાર. એક છે બદ્હષકાર, બીજો છે પફરષકાર. તમારી ભોજનની થાળીમાં તમને જો પસંદ નથી, એવી કોઈ ચીજ પીરસે તો તમે હટાવી દો છો. રા તો સામાવાળાની રદ્ચ રાખવા માટે રહેવા દો છો, જરા ચાખી લરો છો, એનાથી દૂર રહો છો. એવી રીતે કુસંગનો પૂરો બદ્હષકાર કરો. કારણ દ્વરોધ કરવાથી, જેનો દ્વરોધ કરો છો, એને બળ મળી જાર છે, કારણ તમે એનું દ્ચંતન કરો છો. આ એક મોટી મનોવૈજ્ાદ્નક બાજુ છે. જે વ્તુનો તમે દ્વરોધ કરો છો, એને બળ

મળી જાર છે.

આપનો દુશમન દ્બલકુલ દૂબળો પાતળો, કમજોર છે, પણ તમે વારેવારે દ્વરોધ કરો તો એને બળ મળી જાર છે, એ મનોવૈજ્ાદ્નક પક્ષ છે. જે સૂત્નો તમે દ્વરોધ કરશો, એ સૂત્ મનોવૈજ્ાદ્નક મત પ્રમાણે બળવાન થઈ જાર છે. અને જે સૂત્નો તમે પફર્કાર કરશો, ્વીકાર કરી લેશો, તાજા તરોજા હલકાં િૂલકા, સરલ, તરલ, આતમસાત થઈ જાર છે,

• પૂ. રરોરમારરબમાપુ

આ દ્નરમ છે. એક પુરાણી કથા નથી, કે એક મહાતમાની પાસે એક ભાઈ ગરા, તો એમણે કહ્ં કે મારે ધરાન કરવું છે. મન બહુ દ્વરોધ કરે છે. મહાતમાએ કહ્ં કે એક કામ કરજે, ઊંટને રાદ ન કરતો. અને જેવી માળા હાથમાં લીધી કે ઊંટ બોતડું આવરું. કારણ જેનો તમે દ્વરોધ કરો છો, એ બળવતિર થઈ જ જાર છે. તમે ચાહો કે આપણે જઈએ, તરારે દ્સગ્નલ, લાલ લાઈટ ન મળે તો લગભગ લાલ જ મળશે. જેનો તમે દ્વરોધ કરો, તમે ઈચછો કે ટ્ેઈન મોડી ન થાર તો લગભગ, લગભગ લેઈટ હશે જ. એ પૂરં મનોવૈજ્ાદ્નક છે. તમે તમારા જીવનમાં પણ અનુભવ કરીને જોજો. જરારે એ જપ કરે, ધરાન કરે છે તો ઊંટ આવીને સામે ખડું થઈ જાર છે. દુસંગ, કુસંગનો દ્વરોધ ન કરો, બદ્હષકાર કરો. ‘રામચફરતમાનસ’માં તો

આ શા્ત્ીર શબદ, બદ્હષકારથી પણ ઊંચો શબદ લગાવરો છે. આનાથી પણ બહુ સારો શબદ છે, બદ્હષકારમાં જરા આક્મકતા છે. તરાગો, છોડો, િેંકો, ધક્ો મારો, એ પણ તુલસીને રાશ નથી આવતો શબદ. એથી તુલસીજી બહુ સુંદર શબદનો પ્રરોગ કરે છે,

ઉદાસીન થઈ જવું, ન દો્તી, ન દુશમની. આપણે બજારમાં જતા હોઈએ, જેના માટે આપણી કોઈ રદ્ચ નહીં એને આપણે કંઈ દેખતા જ નથી. કોઈ જગરાએ જાદુગર ખેલ કરે છે, કરાંક કંઈ થઈ રહ્ં છે, આપણે જોતા નથી, કારણ આપણે આપણી ધૂનમાં ચાલી જઈએ છીએ. આપણે એને બદ્હષકૃત કરી દઈએ છીએ, અનદેખા કરી દઈએ છીએ, અનસૂના કરીએ છીએ. હવે તમે એ કહેશો કે કુઃસંગ આપણે છોડી નથી શકતા, તો એનો એ મતલબ છે કે ભીતર કરાંર ન કરાંર તમારી એમાં રદ્ચ છે. જો ભીતર તમારી જરાપણ રદ્ચ નથી, તમારી કુસંગમાં જવાની જરાએ ઈચછા નથી, પણ સોબત એવી છે, સોસારટી એવી છે, કંપની એવી છે, ધંધો એવો છે કે એમાં આ બધું આવે છે, છતાં ભીતરથી એકદમ દ્બલકુલ ઉદાસીન વૃદ્તિ હશે તો એ ભીતર આપણને પ્રભાદ્વત નહીં કરી શકે. દ્વરોધ નદ્હ, બદ્હષકાર. બદ્હષકાર નહીં, ઉદાસીનતા.

આપ કુસંગ કરો છો, દુઃસંગ કરો છો, પછી કથા સાંભળો છો.તેમાં તમને સારં લાગે છે, તો એક વાત સાચી થઈ ગઈ કે એનાથી આ મામલો સારો છે, એ તો પાક્ું થઈ ગરું. અને જરારે પાકું થઈ જાર છે, તો બુદ્ધિમાની એમાં છે કે ઉદાસીન રહીએ, બદ્હષકાર કરીએ, દ્વરોધ ન કરીએ. દ્વરોધમાં મજબૂતી આવી જાર છે, વધુ પકડ આવી જાર છે. પાણીનું ખાબોદ્ચરું જે સમુદ્ર બનવા માટે ાટ પેદા પદા થરું થરુ હતું. હત.ુ દ્હમાલરના ઉતિંગ તિંગ દ્શખર પર વાદળાં ટકરારા, કરારા, વિા્ય થઈ અને એક ખાડામાં પાણી ણી ભરાઈ ગરું, ર,ુ એનો જન્મજાત ત અદ્ધકાર છે કે એ સમુદ્ર બને, પણ પ ોત ાન ી સંફકણ્યતાને ક ા ર ણે ગં દ ક ીથ ી તરબતર થઈ ગરું. મચછર ઊડી રહ્યા છ, છે, માખીઓ બણબણે ણબણે છે, એક ગંદુ ખાબોદ્ચરું બની ગરો. એવી રીતે આપણે ઈશ્વર બનવા વા માટે, પોતાનું

ભગવાનપણું

પ્રાપ્ત કરવા આ સંસારમાં આવરા છીએ, પણ થઈ ગરા નાનાં ખાબોદ્ચરા. અને એમા ં સૌથી મોટ ું કામ કરું ુ છે દઃુસગં,ે કુસંગે.

સંકલિ : જરદેવ માંકડ (માિસ ભરત ચરરત્ર,૧૯૯૮)

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom