Garavi Gujarat

જ્રોતિષશમાસ્ત્રનમા ગ્રહ રહસ્્

- M 0 E

સૂર્ય: શૌર્યમથેંદુરુચ્ચ પદવીં સંમંગલમ મંગલ: સદબુદ્ધિમ ચ બુધો, ગુરુશ્ચ ગુરુતામ શુક્ર:

સુખં શં શદ્િ:

રાહુબા્યહુબલમ કરોતુ દ્વપુલમ કેતુ: કુલસરોન્નદ્તમ દ્િતરં પ્રીદ્તકરા: ભવનતુ ભાવનતામ

સવવે પ્સન્ના ગ્રહા:

સૂર્ય તમને શૌર્ય આપે, ચંદ્ર ઉચ્ચ પદવી આપે, મંગળ તમારં મંગલ કરે, બુધ સદબુદ્ધિ આપે, ગુર મોટાઈ, શદ્ન (શં)સુખ આપે, રાહુ બાહુબળ આપે, કેતુ કુળની ઉન્નદ્ત કરે - આ સઘળા પ્રસન્ન થરેલા ગ્રહો તમને પ્રીદ્તકર બનો.

બ્રહાંડમાં જેમ નવ ગ્રહોનું અસ્તતવ અને સામ્ાજર છે તે પ્રમાણે માનવ શરીરમાં નવ ગ્રહોનો પ્રભાવ છે.તમને કદાચ ખરાલ પણ નદ્હ હોર કે નવે નવ ગ્રહ તમારા શરીરના જુદા જુદા અંગો, ૩ પ્રકૃદ્ત અને શરીરના પંચ મહાભૂત તતવો પર પોતાનું આદ્ધપતર ધરાવે છે. ગ્રહોનો સીધો સંબંધ આતમા અને મન સાથે છે. માનવ શરીરમાં આતમા એટલે હૃદર અને મન એટલે મગજ. આ બંને દ્વના શરીરનું સંચાલન અશકર છે. હૃદર અને મગજ ની ગેરહાજરી એટલે માનવ દેહનું મૃતરુ.આતમાનો આધાર સૂર્ય છે આથી આપણા ઋદ્િમુનીઓએ સૂર્યને હ્રદરમાં ્થાન આપરું છે. ચંદ્રનું ્થાન અને રેહઠાણ બ્રહ રન્ધ્રની બરાબર એક આંગળી નીચે છે. શા્ત્ોમાં ચંદ્રને મનની ભાવુકતા અને ચંચળતા સાથે જોડે છે. માનવીની કલપના શદ્તિ સાથે પણ ચંદ્રનો અદ્દભુત તાલમેલ છે. હૃદર દ્ારા શરીરનું બલડ સકરુ્યલેસન મગજ સુધી પહોંચે છે અને તરાર પછી જ મગજ શરીરનું સંતુલન સાચવવા શદ્તિમાન બને છે. તે પ્રમાણે બ્રહાંડમાં પણ સૂર્યનું તેજ ચંદ્ર પર પડે તરારે જ ચંદ્રની આગવી ઓળખ ઉભી થાર છે. ચંદ્રનું અસ્તતવ અને પ્રકાશ સૂર્યને આભારી છે. બીજી દ્રસટિએ દ્વચારીએ તો મગજ(ચંદ્ર)ની સંચાલન શદ્તિનો આધાર હૃદર (સૂર્ય)પર છે.

ગરડ પુરાણ અનુસાર મંગળનું ્થાન માનવ નેત્માં છે.મંગળ સેનાપદ્ત અને શદ્તિનું શ્ેષ્ઠ પ્રતીક

છે. મંગળ વરદ્તિની પ્રદ્તભા, શૌર્ય, સાહસ અને લોહી સાથે સંબંધ ધરાવે છે. ભગવાન દ્શવના ત્ીજા નેત્માં મંગળનો વાસ અને રેહવાસ છે.આથી જ મનુષરની આંખો ક્ોધ, સાહસ અને ગુ્સાનું પ્રતીકને પ્રદ્તદ્બંબ છે. જરારે મનુષર ક્ોદ્ધત થાર તરારે તેના નેત્માં મંગળનો ક્ોધ અને ગુ્સો આપોઆપ ટપકવા લાગે છે. અરબી જરોદ્તિ અને જરોદ્તિ કલપતર અનુસાર બુધનું ્થાન મનુષરની જીભ અને નવ્ય દ્સ્ટમ પર છે. આથી જ બુધ બુદ્ધિ, વાણી અને બૌદ્ધિકતાનો કારક અને પ્રતીક છે. જરારે કોઈ વરદ્તિની વાણી, પ્રવચન શદ્તિ, કાર્ય વરવહાર અને

લેખન અદ્દભુત હોર તરારે તેનો બુધ બળવાન હોર તે વાત દ્નદ્ચિત છે. બૃહ્પદ્ત વેદ પુરાણોના જ્ાતા છે. જગત પરના તમામ શા્ત્ો સાર અને અથાગ જ્ાનનો ભંડાર-આધાર ગુર નામનો ગ્રહ છે. ગુરનું ્થાન નાભીમાં છે. તમે ધરાનથી દ્નરીક્ષણ કરજો ભગવાન દ્વષણુના નાભી ્થાનમાં કમળ ખીલેલું છે. આ નાભીને બ્રહનું ઉત્પદ્તિ ્થાન માનવામાં આવે છે. કમળ ખીલે એટલે દ્વ્તૃત થાર છે અને ગુર પણ જરોદ્તિશા્ત્માં દ્વ્તૃતીકરણનો કારક છે. આથી જ ગુરનું ્થાન માનવ શરીરમાં નાભીમાં આવેલું છે. કેહવાર છે કે અટિાવક્ એ નાભી દ્ારા ગુર જ્ાન પ્રાપ્ત કરી જગતને એક નવી જ ફિલોસોિી અટિાવક્ ગીતા દ્ારા ચીંધેલી. જરોદ્તિ બાળ બોધ સમુચ્ચાર પુ્તકમાં દ્વફદત છે કે શદ્ન તમને વાંકા અંગ આપે પણ ગુર જો તમને જ્ાન આપે તો તમારં વક્ વરદ્તિતવ પણ ઉચ્ચ ્થાને દ્બરાજમાન થાર. શા્ત્ોમાં કહ્ં છે કે શુક્ના વીર્ય દ્બંદુના દ્વકાસ માટે નાભી એટલે કે ગુરના રેહવાસ સાથે જોડારેલી નાડી સાથે નવ માસ જોડાવવું જ પડે તો જ જગત પર જન્મ લઇ શકે.

શુક્ ગ્રહનું ્થાન માનવીના વીર્યમાં છે. શુક્ દૈતરોનો ગુર છે આથી જ મોટા ભાગના જાતીર કૌભાંડ વીર્ય અને જાતીરતાના કારણે થાર છે. માનવ શ્ુસટિનો વંશ અને ગદ્ત શુક્ને આભારી છે. કામ, વાસના અને ઇચછાશદ્તિનો ગ્રહ શુક્ છે. શદ્નનું ્થાન નાભીના ગોલકમાં છે. નાભીનો ગોલક ભાગ મનુષરની દ્ચંતા, દ્ચંતન, જ્ાન અને દ્વચારશદ્તિનો

આધાર અને કેન્દ્ર ્થાન છે. રમલ શા્ત્ અનુસાર જાતકના દ્ચંતનની ઊંડાઈ જણાવી હોર તો કુંડળીના શદ્નને સમજવો પડે. દ્ચંતનની ચરમ સીમા જ્ાન અને સંશોધન છે. કુંડળીમાં જરારે શદ્ન અને ગુર એક સાથે દ્બરાજે તરારે મનુષર આધરાસતમક, ધાદ્મ્યક, ગુઢ જ્ાની, તતવ દ્ચંતક, સંશોધક વેદ પુરાણોનો જ્ાતા અને શા્ત્ી હોર છે. રાહુનું ્થાન જાતકના ઉદર અને પાચનદ્ક્રા સાથેના અંગોમાં છે. આથી જ અન્ન તેવા ઓડકાર કેહવત મુજબ જ કુંડળીમાં પણ રાહુ જે જે ગ્રહો સાથે બેસે તેના જેવો બની જાર છે. જેમ કે શદ્ન સાથે બેસે તો શાપીતરોગ શુક્ સાથે બેસે તો જાતીર કૌભાંડ અને લગ્નજીવનને ભગ્ન કરે છે. મંગળ સાથે બેસે તો વરસન-ડ્રગ એડીકસ્ન. ગુર સાથે રાહુ બેસે તો ચંડાળ રોગનું સજ્યન કરી જાતકને ધનવાન પણ બનાવે છે. બુધ સાથે દ્બરાજે તો બુદ્ધિબળને ગેરમાગગે દોરે છે.

કેતુ ગ્રહનો સંબંધ હૃદરથી કંઠ સુધીનો છે. કેતુ રહ્રો અને ગુપ્ત બાબતોનો કારક ગ્રહ છે. શરીરમાં કોિ અને લોહીના બગાડ કરી કરારેક જાતકને કેન્સર નામના ભરાનક દદ્ય આપવાનું કામ કેતુ કરે છે. કુંડળીમાં કેતુનો હેતુ માત્ અને માત્ મોક્ષ તરિી હોર છે. કેતુ વત્યમાન જન્મમાં અસાધર અસહ્ય પીડા આપી ગત જન્મના કમમોનો દ્હસાબ સરભર કરી જાતકને મોક્ષ પ્રદાન કરે છે. જરોદ્તિ પંચ મહાભૂત તતવ+ ૩ પ્રકૃદ્ત અને નવ ગ્રહોનો સાર છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom