Garavi Gujarat

અજનબી હમસફર

-

'આજે નવા કસ્ટમરે ખૂબ મોડું કરી નાખ્ું' શાહીન વવચારતી રહી. નહીં તો સાડા અવિ્ારની બોરીવલી આરામથી મળી િઈ હોત. બારને દસ થઈ િઈ. હવે ટ્ેનમાં વિરદી ન નડે તો સારં. આજે તો પાછો કોઈ સથવારો પણ નથી. ચચ્ચિે્ટનાં ઓછા જાણીતા એક અંધારર્ા બારમાં કામ કરતી શાહીન આમ તો રોજ રાત્ે વહેલી નીકળી જતી કારણ કે ઘરે એની વૃધધ મા જ્ાં સુધી શાહીન ન આવે ત્ાં સુધી ખા્ટલા પર બેસી સતત ખાંસતી બેસી રહેતી. દીકરી વબ્રબારમાં કામ કરે છે તે ઘણાં રૂવપ્ા કમા્ છે, જેમાંના મો્ટાભાિનાં તો દવા- દારૂમાં વેડફાઈ જા્ છે. એમ મા કહેતી હતી. ક્ારેક કસ્ટમર સાથે હો્ તો શાહીન આખી રાત કે મોડી રાત સુધી બહાર રહે છે, એ પણ એની મા જાણતી.

છતાં ક્ારે્ કાંઈ બોેલતી નહીં. ' પૈસો ભલભલાના મોઢાં બંધ કરી દે છે.' શાહીને વવચા્ું. નહીં તો શાહીન બાર તેર વર્ચની હતી ત્ારે કોઈ છોકરો એની મશકરી પણ કરતો તો શાવહનની મા જઈને મારતી, ઝઘડતી અને થોડાં વરસ પૂવવે તેના વપતાનું ટ્ક નીચે કચડાઈને મરણ થતાં શાહીન પાસે બીજો કોઈ ઉપા્ નહોતો. એણે કમાવું પડ્ું. આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દીધા બાદ તો શાહીન પાસે નોકરી કરવાની પણ કોઈ લા્કાત નહોતી.

એમાં્ માની બીમારીએ એને ઝફરની ઓફર કબૂલ કરવા મજબૂર કરી. ઝફર એમની ખોલીની બાજુમાં જ રહેતો અને એક વબ્ર બારમાં ડ્રમ વિાડતો હતો. એણે માને મનાવી લીધી અને શાહીન એ કાદવમાં ઊંડી ખૂપતી િઈ. છેલાં ચાર વર્ચથી એ આ કામ કરી રહી હતી. આજે એ મોડી થઈ િઈ હતી. ઈરોસ પાસેથી ઝડપથી રોડ ક્ોસ કરી એ ફૂ્ટપાથ પરની રેવલંિ પાસે આવી. જરા મોં ઊંચુ કરતાં જ એ રંિબેરંિી દુવન્ા દેખાઈ. કે્ટલીક ધંધાવાળીઓ ઊભી રહીને ભાવતાલ કરી રહી હતી તો કે્ટલીક ગ્ાહક શોધતી ફરી રહી હતી.

'આજે તો ચારસોની ્ટીપ મળી છે. એ્ટલે ગ્ાહક શોધવો પડે એમ નથી.' મનમાં વવચારી શાહીન ખુશ થતી રહી. બાકી એને બારસો પિાર હતો. માત્ દોઢસો રૂવપ્ા રોજ અને મવહનાને અંતે ્ટીપ મળતી, અઢીથી ત્ણ હજાર રૂવપ્ા. ક્ારેક મવહનાની કમાણી ઓછી લાિે તો શાહીન માલદાર બકરો પકડતી. મોજની મોજ થતી અને પૈસા પણ મળી જતાં.

શાહીનને ક્ારેક આ બધંુ ખૂબ કં્ટાળાજનક લાિતું. ક્ારેક એને પોેતાની જાત પ્રત્ે ધૃણા થતી. કે્ટલી્ે રાતો એને એક જ સપનું વારંવાર આવતું. એ પોતે એક િ્ટરમાં ઊંધા મોંએ પડી છે એની આસપાસ અને આખા શરીરે િંદકી ચોં્ટી છે એમાંથી એ બહાર નીકળવા આમતેમ ફાંફાં મારી રહી છે, પણ બહાર નીકળી શકતી નથી. એને ઉલ્ટી કરવી છે પણ િળામાં માંસના લોચા અ્ટકી િ્ા છે.

અડધી રાત્ે ઝબકી જતી શાહીન પરસેવે રેબઝેબ થઈ જતી અને પછી આખી રાત સૂઈ ન શકતી. એને પુનજ્ચનમમાં ખૂબ વવશ્ાસ હતો. શાહીન માનતી કે કદાચ કોઈ જનમમાં એ િ્ટરનો કીડો હશે. એ્ટલે જ એ ્ાદો એનાં માનસપ્ટલ પર હજી્ે ઉભરી આવે છે.' અત્ારે હું જે રીતની વજંદિી જીવું છું એ જોતાં આવતા ભવે ખબર નહીં....' અને અચાનક પહેલાં પલે્ટફોમ્ચ પર ઊભેલી બોેરીવલી તરફ જોતાં તે ટ્ેનમાં ચડી િઈ. સૌંદ્્ચનાં પ્રદશ્ચનનો પણ એક નશો હો્ છે. લોકો તમને જુએ એનો મતલબ તમારી હજી માંિ છે, િણના છે. શાહીનને િણના પાત્ બનવંુ િમતું હતું.

એકવાર તો આ રીતે એને એક સારો કસ્ટમર પણ મળી િ્ો હતો. આજે એ નસીબનું પુનરાવત્ચન થા્ એમ છે કે? મનને પ્રશ્નનો ઉત્તર વાળવા તેણે ેડબબામાં ચોમેર ફરવા માંડ્ું. ધીમે ધીમે ચાલુ થઈ રહેલી ટ્ેન સાથે તાલ વમલાવતાં શાહીને અંદર જઈ બેસવાને બદલે દરવાજા પાસે જ ઊભા રહેવાનું નક્ી ક્ું. મરીનલાઈનસ સ્ટેશન આવ્ું અને ડબબામાં ધડધડ કરતાં આઠ- દસ માણસો ચઢી િ્ાં. શાહીન થોડી ખસીને અને સંકોચાઈને ઊભી રહી. અ્ટકચાળો કરનારા માણસોથી એને ખૂબ ડર લાિતો. આજે એનોે ' મૂડ' નહોતો અને ઝઘડવું પણ નહોતું.

ક્ારેક એની આસપાસ ઉભેલા અને એને તાકી રહેલાં પુરરો પર નજર ફેરવતી અને ક્ારેક એ બારણા બહાર પસાર થતું અંધારં જોતી રહી. એ્ટલામાં મુંબઈ સેનટ્લ પણ આવી િ્ું. અહીંથી ઘણા માણસો ચઢ્ા. ટ્ેન ચાલુ થઈ તે વખતે જ એક માણસે દોડીને ટ્ેન પકડી અને શાહીનની બરાબર સામેનાં ભાિમાં જઈ ઊભો રહ્ો. શાહીન એને જોતી રહી. હાથમાં બ્ીફકેસ, સરસ કાપેલા વાળ, િળામાં નેક ્ટાઈ, ' કદાચ મો્ટી કંપનીમાં કામ કરતો હશે.' શાહીને વવચા્ું. એ માણસે પિની પાછળ બ્ીફકેસ દબાવી અને થોડો ્ટેકો લઈ આંખો બંધ કરી સૂવા માંડ્ો.

શાહીનની નજર ફરીને ત્ાં િઈ. એની ્ટાઈ ઢીલી હતી. અને િળાના ઉપલા બે બ્ટન ખુલા હતા. એમાંથી એની છાતી પરનાં વાળ દેખાતાં હતાં. એ જોઈ શાહીનને અચાનક રોમાંચ થ્ો. એની નાવભમાંથી એક ઊંડી ઝણઝણા્ટી ઉઠી અને એનાં આખા શરીરનાં રૂંવાડાં ઉભા થઈ િ્ાં. એ િોરો અને દેખાવડો પણ હતો. ' જાણે...' શાહીને કલપના કરી જોઈ કે આવતી કાલ કોણે જોઈ છે? આ માણસને ઊભા ઊભાં જ સારી રીતે ઊંઘ કાઢી લેતાં આવડે છે.' એણે વવચા્ું. અચાનક ધક્ા સાથે ટ્ેન ઊભી રહી.

થોડા માણસો નીચે ઉત્ાું. વચ્ેનો િેંિ વે ખાલી થ્ો. શાહીનને શું સૂઝ્ું, ખબર નહીં, એ ધીમેથી સરકીને સામેના ભાિમાં િઈ અને એ માણસની બરાબર આિળ જઈને ઊભી રહી. બહારથી ઘણાં બધાં માણસો એક સાથે ચઢ્ા. બધા જ કારખાનાની રાતપાળીનાં મજૂરો લાિતાં હતાં. શાહીને ચાલતી િાડીમાંથી સ્ટેશન જોવાની કોવશશ કરી. એનું અનુમાન સાચું હતું. લોઅર પરેલ સ્ટેશન જઈ રહ્ં હતું.

એ આંખના ખૂણેથી પેલા માણસને તાકી રહી હતી. એને એમ કે ઊંઘી રહ્ો છે એ્ટલે એને ખબર નહીં પડે. અચાનક એ માણસે આંખો ખોલી અને ' મને જુએ છે?' કહી શાહીનને આશ્ચ્્ચ ચરકત કરી નાખી. એ શબદોમાં િુસસો નહીં પણ જાણે આમંત્ણનો રણકો હતો. શાહીન પહેલાં તોે સડક થઈ િઈ પણ પછી એની આંખોમાં તોફાની મસતી ઉભરાઈ આવી. એનાં હોઠ સસમત કરતાં વંકા્ા. એ માણસ પણ જરા અમથા હોઠ ફેલાવી રહ્ો.

શાહીન ડબબાની બહાર જોતી હતી. પણ એ માણસની નજર એનાં શરીર પર ફરી રહી છે, એ એને સતત મહેસૂસ થતું રહ્ં. એ માણસ ધીમેથી શાહીનનાં ખભા તરફ ઝૂક્ો. હવે શાહીન િળા પર એનો શ્ાસોચછવાસ અનુભવી રહી હતી. શાહીનને દુવન્ા વહાલી લાિવા માંડી. એણે કોઈ વવરોધ ન ક્યો. એ માણસનો હાથ ધીમેથી શાહીનના ખભા પર આવ્ો. શાહીન એનાં સપશ્ચને માણતી રહી. ધીમે ધીમે એ સપશ્ચ જમીન પર સરકતાં સાપોવલ્ાંની જેમ એની કમર તરફ આવ્ો. શાહીને એનો પણ વવરોધ ન ક્યો.

'એનો સપશ્ચ મારા આખા શરીર પર ફરી વળ્ો હતો. એ માણસે શાહીનને એક હાથે કમર અને બીજા હાથે ખભો પકડી ્ટેકો આપ્ો. શાહીન પોેતાની પસ્ચ છાતી સરસી દબાવી અદબ ભીડી ઊભી રહી. આિલું સ્ટેશન આવ્ું અને વિરદી હજી પણ વધી. એ માણસ શાહીનની વધુ નજીક સ્યો. એનો જમણો હાથ ધીમેથી કમર પરથી ઉપરનાં ભાિ તરફ સ્યો.

પસ્ચ પકડી હોવાથી અને એ તરફ ડબબાની દીવાલ હોવાથી કોઈ જોઈ શકે એમ નહોતંુ. બંધ આંખે એ સવપ્ન માણતી રહી. એક ખુલા આકાશ નીચે એ ઊભી છે. ઉપરથી બરફનાં કરાંનો વરસાદ થઈ રહ્ો છે. એ કરાં એનાં શરીરને સપશવે છે અને એનાં શરીરની િરમીથી ઓિળી તરત જ પાણી બનીને સરવા માંડે છે. એ પાણીનો રેલો અત્ારે એનાં સતનને સપશશી રહ્ો છે. ધીમે ધીમે એ પે્ટ

પરથી થતો થતો નાવભ સુધી પહોંચે છે.

ત્ાં પહોંચીને એ ઝીણાં ઝીણા સાપોવલ્ામાં બદલાઈ જા્ છે. એ સપયોની બે મોઢાળી જીભને કોઈ સીમા નથી એ જીભો એનાં કોેમળ હોઠનો દંશ મારતી રહે છે અને એનાં હોઠોમાંથી અમૃત ઝરતું રહે છે. શાહીન મદોનમત બની િઈ હતી. એની આસપાસ કોઈ જ દુવન્ા નહોતી. સનિગધતાભ્ા્ચ ્ટાપુ, પર એ એકલી હતી અને ધીમે ધીમે હવામાં ઉડી રહી હતી. બરફ ધાર બનીને ઓિળી રહ્ો હતો. એનાં કાન પર અનંતતામાંથી આવતાં હો્ એવાં શબદો સંભળા્ા 'આઈ લવ ્ુ, રી્ટા!' અચાનક ટ્ેન આંચકા સાથે ઉભી રહી.

એ માણસે પોેતાનો હાથ શાહીનનાં શરીરમાંથી બહાર કાઢ્ો અને રૂમાલ કાઢી ભીના હાથ લૂછવા લાગ્ો. શાહીન શૂન્મનસક બની એની વક્્ાઓ વનહાળતી રહી. અચાનક એણે પૂછ્ું, ' રી્ટા કોેણ છે?' 'એ મારી પત્ી છે. મને ખૂબ િમે છે.' એ માણસ બોલ્ો. શાહીનનું મોં કડવાશથી ભરાઈ િ્ું. એણે બહાર નજર કરી. પાલા્ચ સ્ટેશન જઈ રહ્ં હતું. આ્ટલા બધાં સ્ટેશન પસાર થ્ાં પણ શાહીનને એની સુધ રહી જ નહોતી. ભીડ પણ એ્ટલી જ હતી.

હવે કદાચ અંધેરી જશે એ્ટલે ભીડ ઓછી થશે. આ ટ્ેનમાં શાહીન ક્ારે્ આવતી નહોતી. આ ટ્ેનમાં આ્ટલી ભીડ હશે એ પણ એને ખબર નહોતી. એ માણસે ખીસામાં હાથ નાખી પોતાનું કાડ્ચ કાઢી શાહીનના હાથમાં મુક્ું. ' પલીઝ, મને ફોન કરજે.' ' એણે બ્ીફકેસ ઉપાડી અને શાહીનની આંખોમાં તાકી રહ્ો. શાહીનને લાગ્ું કે એ આંખોના ઊંડાણમાં પોતે ડૂબી જશે. એણે તો ફક્ત લંપ્ટ આંખો જ જોઈ હતી. આ્ટલી પારદશ્ચક અને પ્રેમાળ આંખો એ પહેલીવાર જોઈ રહી હતી. અંધેરી સ્ટેશન આવ્ું.

ભીડની સાથે સાથે એ માણસ સ્ટેશન પર કૂદી પડ્ો અને પાછું પણ જો્ા વિર સ્ટેશનની બહાર ચાલવા લાગ્ો. શાહીનને લાગ્ું, ટ્ેનની વિરદી અચાનક ઓછી થઈ િઈ હતી. આિલા સ્ટેશન પર તો શાહીનને ઉતરવાનું હતું. જોિેશ્રી આવતાં જએ ઝડપથી નીચે ઉતરી. સ્ટેશન બહાર જઈ એણે રીક્ા પકડી અને દસ વમવન્ટમાં એ એના ઘરે હતી. રોેજની જેમ ખાંસતી માએ દરવાજો ખોલ્ો અને ચારપાઈ પર બેસી, પાણી પીને પાછી સૂઈ િઈ.

શાહીન ચંપલ કાઢી તરત જ બાથરૂમમાં િઈ. એણે ફ્ટાફ્ટ કપડાં ઉતા્ાું અને વળિણી પર રહેલો િાઉન હાથમાં લીધો. એની નજર બાથરૂમમાં ્ટીંિા્ેલા આ્નામાં િઈ. એણે પોતાનો ચહેરો ધ્ાનથી જોવા માંડ્ો.

એ માણસનાં સપશ્ચની ્ાદ આવતાં જ એનો હાથ એના સપશ્ચને શોધવા શરીર પર ફરવા લાગ્ો. બાથરૂમમાં જ સાથે લઈ આવેલી પસ્ચ પર એનું ધ્ાન િ્ું. એને એ માણસનંુ વવવઝ્ટીંિ કાડ્ચ ્ાદ આવ્ું. િાઉન બાજુ પર મુકી એ વવઝી્ટીંિ કાડ્ચ શોધવા માંડી કાડ્ચનો સપશ્ચ થતાં જ એને લાગ્ું કે ફરી પાછી એ કલપનાની દુવન્ામાં ખોવાઈ જશે.

અચાનક એના કાન પર 'આઈ લવ ્ુ રી્ટા' શબદો અથડા્ા. એ માણસને જો્ો ત્ારે સોહામણા પવતની કલપના ્ાદ આવી. ' પલીઝ, મને ફોેન કરજે.' આ માણસની આંખો આ્નામાં કરિરી રહી હતી. શાહીનને લાગ્ું કે એનાં મોઢામાં ફરીથી માંસના લોચા ઉભરાઈ રહ્ાં છે. એણે પેલી પારદશ્ચક, સફર્ટક જેવી આંખોની કે વવઝી્ટીંિ કાડ્ચ પરનું નામ વાંચવાની પણ પરવા ક્ા્ચ વિર એનાં ઝીણાં ઝીણાં ્ટુકડા ક્ાું અને ્ટોઈલે્ટમાં ફેંકી દીધાં. પછી ધીમે ધીમે એણે િાઉન પહેરવાનું શરૂ ક્ું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom