Garavi Gujarat

સર્રભેિ: ર્ારંર્ાર અર્ાજ બેસી જાય છે?

-

‘લગ્નની શસઝનમાં પ્રોગ્ામમાં ગાવાનું મળે છે,

િયારે વધુ તયારે િ ગળું બગડી જાય છે. અવાિ બેસી જાય છે. ગયા ઊન ાળ ે પણ અવાિ બેસી િવાને ક ા ર ણે અઠવારડયા સુ ધ ી ગાવાનું બંધ થઇ ગયેલું. પલીઝ ગળું િલ્દી ઠીક થઇ, અવાિ ઊઘડી જાય તેવી ટ્ીટમેનટ કરો. આવું િ રહેિે તો મારી તો કરરયર ખતમ થઇ િિે’ શચંતાતુર ભાવ સાથે ઘોઘરા અવાિે આનલ બોલતી હતી.

આનલ ગાશયકા છે. લગ્ન, િનમરદવસ, લગ્નશતશથ િેવા સામાશિક અને ભિન સંધયાના પ્રોગ્ામમાં તેના સૂરીલા સુગમ સંગીત માટે નામાંરકત છે. આનલનો અવાિ બેસી ગયેલો. આ માટે ફરરયાદ કરતી હતી.

‘આનલ લગ્નની શસઝનમાં વારંવાર તારું ગળું ખરાબ થઇ, અવાિ ઘોઘરો થઇ જાય છે. તે રોગને આયુવવેદમાં ‘સ્વરભેદ’ કહે છે. સ્વરભેદ એ સ્વરયંત્રનો રોગ છે. દવા તો હું તને બતાઉ છું, પરંતુ સ્વરભેદ થવાના કારણો વીિે સમજી અને હવે પછી આ બાબતની તકેદારી રાખીિ તો ફરીથી ગળું ખરાબ થતું અટકાવી િકીિ.’ મેં િણાવયું.

‘મેડમ હું પણ આવું વારંવાર ન થાય તેમ ઈચછું છું તમે મને િલ્દીથી મટે તેવું કરો. હું બધી િ કેર કરવા તૈયાર છું’ ; આનલે અશધરાઈથી કહ્ં.

‘સ્વરભેદ નું કારણ સ્વરયંત્રના કાય્ચમાં બાધા છે.

બહુ વધારે લાંબા સમય સુધી, મોટા અવાિે બોલવા કે ગાવાથી

બૂમો પાડવાથી

ધૂળ-ધૂમાડાના સંક્રમણથી

રાત્રે ઉજાગરા કરવાથી

ગરમી લાગવાથી વધારે પડતા ઠંડા પીણા

ખાંડવાળા-ખાટા પીણા પીવાથી આમાંના એક કે અનેક કારણોથી સ્વરયંત્રમાં શિશથલતા અને સોજો આવે છે.

આથી સ્વરયંત્રમાં અવાિ પેદા કરવાની મૂખય ભૂશમકામાં સહાયક એવો ઉદાનવાયુ

શવકૃત થાય છે. અવાિમાં લહેકો, રણકાર અને બળ િળવાતા નથી. સ્વરયંત્ર પર વધુ શ્રમ કરવાને કારણે આડ અસર થાય છે. િે અટકાવવા માટે આ બધા િ કારણોથી વાકેફ થઇ, તેનાથી દૂર રહેવાથી ગળું બગડતું અટકાવવું િકય છે. તે સાથે િે દવાઓ અને હોમરેમેડી સુચવું છું તે ચાલુ કર., િલ્દીથી ફરક પડી િિે. પરંતુ બે રદવસ બને તેટલું મૌન પાળી બોલવાગાવાનું ટાળી િકિે, તો આરામ મળવાથી સ્વરયંત્રનું કાય્ચ િલ્દી સુધરી િિે.’ આ મૂિબ આનલને સમજાવી, નીચે મુિબના ઉપાયો સૂચવીને તેનો ‘સ્વરભેદ’ ઠીક કયયો.

ઊપચાર

સવારે બ્રિ કયા્ચ બાદ, નવિેકા પાણીમાં ગાયનું ઘી, મધ, હળદર અને શસંધવ નાખીને કોગળા કરવા.

સવારના નાસ્તા સાથે ગાયના દુધને ગરમ કરી તેમાં સાકર અને મરીનો ભૂક્ો નાખીને પીવું.

િમતા પહેલા ઘીમાં મરીનું ચૂણ્ચ ભેળવી ચાટી િવું.

શત્રફળા ચૂણ્ચ, શત્રકટુ ચૂણ્ચ અને યવક્ાર સરખાભાગે ભેળવી ૧ નાની ચમચી િમયાબાદ સવાર-સાંિ ચાટી િવું. િેઠીમધ અને આંબળાના અધકચરા ભૂક્ામાં ચારગણું પાણી નાંખી અડધું બળે તેટલું ઉકાળી, ગાળી લેવું. આ ઉકાળામાં સાકર ભેળવી ૨ ચમચા /૨ વાર પીવું.

કોઇપણ ખોરાક-પીણું ખાધા બાદ સાદું પાણી પીને ગળું સાફ કરવું.

િયારે વધારે ગાવાની પ્રવૃશતિ ચાલતી હોય તયારે બને તેટલું અવકાિના સમયે મૌન સેવવું.

ઊજાગરા, ઠંડાપીણા, બઝારૂ તીખાતળેલા ફરસાણ બંધ કરવા.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom