Garavi Gujarat

ઝિયાળામાં રોજ ખાર્ાલાયક િેકેલા ચણા

-

શિયાળામાં લોકો િેકેલી મગફળી અને મકાઈ ખાવાની મજા લે છે. પરંતુ િું તમે જાણો છો કે આ શસવાય િેકેલા ચણા સ્વાસ્્થય માટે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાશબટીસના દદદીઓને સુગર શનયંત્રણવાળા ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ઓછી ચરબી હોવા ઉપરાંત, તેનું સેવન ઉજા્ચ સ્તરમાં વધારો કરી િકે છે.તે વિન શનયંત્રણમાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ િેકેલા ચણા ખાવાના ફાયદાઓ શવિે તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ છે અને કેલરી ઓછી છે. આ સસ્થશતમાં િેકેલા ચણા િરીરમાં ગલુકોઝની માત્રાને િોષીને ડાયાશબટીસને શનયંત્રણમાં રાખવામાં ફાયદાકારક છે. તેથી, ડાયાશબટીસના દદદીઓએ તેને તેમના દૈશનક આહારમાં િામેલ કરવો જોઈએ.

બલડ પ્રેિરને શનયંશત્રત કરવામાં પણ મદદ કરે છે. તે િરીરમાં લોહીનું પરરભ્રમણ સુધારવામાં મદદ કરે છે. આવી સસ્થશતમાં બલડ પ્રેિર કંટ્ોલમાં રહેવુંઆ સાથે,

હૃ દ ય ને

લગતી સમસ્યાઓથી આરામ આપે છે. િેકેલા ચણામાં પ્રોટીન, કેસલ્િયમ, આયરન, કેસલ્િયમ, શવટાશમન, ફાઇબર વગેરે પોષક તતવો છે. આવી સસ્થશતમાં દરરોિ 2 મુઠ્ી િેકેલી ચૂણ્ચ ખાવાથી સુસ્તી દૂર થાય છે. એનજા્ચમાં વધારો થાય છે. થાક અને નબળાઇથી છૂટકારો મેળવવાની સાથે, વયશતિ રદવસભર એનર્જી સભર રહે છે. તેમિ તે િરીરમાં ગરમી આપે છે.

તેમાં આયન્ચ હોવાથી લોહીનું પ્રમાણ વધારવામાં મદદ મળે છે. આવા રકસ્સાઓમાં, એશનશમયાવાળા દદદીઓએ તેને તેમના આહારમાં િામેલ કરવો જોઈએ. િેકેલા ચણામાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. તેને ખાવાથી િરીરને ફતિ 46-50 કેલરી મળે છે. આ સાથે, તેના સેવનને કારણે પેટ લાંબા સમય સુધી ભરાઈ જાય છે. વધારે ખાવાની સમસ્યાથી રાહત મળે છે. તમે તેને નાસ્તાની િેમ ખાઈ િકો છો.

અતયારે લોકો ખોટી ખાવા પીવાની પદ્ધશતને કારણે કબશિયાતની સમસ્યાનો સામનો કરી રહ્ા છે. િેકેલા ચણાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. આ દ્ારા કબશિયાત ઓછી થતાં પાચન તંત્ર સુધરે છે. પેટ સંબંશધત અનય સમસ્યાઓથી રાહત મળે છે. િેકેલા ચણા ખાવાથી પીઠના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે. પીઠનો દુખાવો દૂર કરવા સાથે તેમાં યોગય માત્રામાં પ્રોટીન વાળો ખોરાક લેવાની ભલામણ કરવામાં આવે છે. તે નબળાઇને દૂર કરવામાં મદદ

કરે

છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom