Garavi Gujarat

ઇમોશનલ બલલેકમલેલનલે કેવી રીતલે હેન્ડલ કરી શકાય ?

-

આપણને

ક્યારેક ને ક્યારેક કેટલયાક સંબંધોમયાં ઇમોશનલ બલેકમેલ નો સયામનો કરવો જ પડે છે. મોટયા ભયાગે આપણને ખ્યાલ આવી જા્ છે, પણ ઘણી વયાર સયામેવયાળયા ની ચયાલયાકી ને લીધે તેનો અહેસયાસ પણ નથી થતો. ગમે તે કયારણ હો્, જ્યારે તે સમજાઈ જા્ છે ત્યારે બહુ જ દુ:ખ થયા્ છે. ઇમોશનલ બલેકમેલ નો ભોગ બનવું કોઈ ને નથી ગમતું. ચયાલો, જોઈ્ે કે આ જાતની સ્થતતને

કેવી રીતે હેનડલ કરી શકયા્.

ઇમોશનલ બલલેકમલેલ શું છે ?

ઇમોશનલ બલેકમેલ એક જાતનો મનોવૈજ્યાતનક પ્રપંચ કે મેતનપ્ુલેશન છે જેનો ઉપ્ોગ અમુક વ્તતિઓ ઘતનષ્ઠ સંબંધો મયાં બીજા દ્યારયા પોતયાનું ધયા્ું, જ્યારે ઇચછે ત્યારે, કરયાવવયા મયાટે કરે છે, જેનયા મયાટે તેઓ સયામેવયાળી વ્તતિમયાં કૃતરિમ રીતે ભ્, તચંતયા, ગુ્સો કે અપરયાધ ભયાવનયા ઉતપન્ન કરવયા મયાટે ભયાવનયાતમક ચયાલયાકીનો ઉપ્ોગ કરે છે. ઇમોશનલ બલેકમેલ તેનો ઉપ્ોગ કરનયાર ની ક્ષમતયા, કૌશલ્ અને નૈતતકતયા અનુસયાર ખૂબ જ સૂક્મ ્વરૂપે હો્ છે. ઉદયાહરણ તરીકે, અપેતક્ષત પ્રેમ કે લયાગણી ની અતભવ્તતિ અટકયાવવી, તીવ્ર આઘયાત કે તનરયાશયા દશયાશાવવી, વયાતચીત દરમ્યાન

આરોહ-અવરોહ મયાં નયાટકી્ ફેરફયાર કરવો કે જેથી સયામેની વ્તતિમયાં ધયારી અસર ઉભી થઈ શકે જેને લીધે તે પોતયાની ઇચછયા, અનુકુળતયા કે નૈતતકતયાને બયાજુમયાં રયાખીને બલેકમેઈલર નયા કહ્યા મુજબ જ બધું કરી આપે. ગમે તે ્વરૂપે હો્, બલેકમેલનું સૌથી સયામયાન્ લક્ષણ એ હો્ છે કે તેનો ઉપ્ોગ કરનયારની ઇચછયાનું પયાલન ન થયા્ તો સયામેવયાળી વ્તતિ એ બહુ જ ભયારે કકંમત ચૂકવવી પડશે તેવો સીધો કે આડકતરો તનદદેશ એકદમ ્પષ્ટ આપી દેવયામયાં આવે છે. આનયા મયાટે તે સયામેવયાળયાની નબળયાઇ, ભયાવનયાતમક તવવશતયા,ભ્ કે અંગત રહ્્ો ની જાણકયારી નો દૂરૂપ્ોગ તેની તવરૂધધ કરીને પોતયાનો ્વયાથશા સયાધે છે.

ઇમોશનલ બલલેકમલેલ નલે હેન્ડલ કરવા માટેની ટીપ્સ

ઇમોશનલી બલેકમેલ કરયાઈ રહ્યા હોવયાનો અહેસયાસ થયા્ ત્યારે તમે અમુક પગલયાં લઈ શકો. સત્ નો સયામનો કરો અને પોતયાની સલયામતત બધી રીતે સુતનતચિત કરીને તે વ્તતિનો મુકયાબલો કરવયા મયાટે સજ્જ થઈ જાઓ.

બલેકમેલ ની વયા્તતવકતયા ને બરયાબર સમજો. આનયા મયાટે સૌથી પહેલયાં તમયારયા અને તેનયા સંબંધ નયા ડયા્નેતમકસ અથયાશાત્ બંને વચ્ેની આંતરતરિ્યા કે પર્પર વ્વહયાર ની બયારીકીઓને સમજો, જેથી તમયારયા પોતયાનયા મનમયાં ્પષ્ટતયા થઈ જા્ કે તમયારો સયામનો ક્યા પ્રકયારની વ્તતિ સયામે છે અને પકરસ્થતતની હકીકત શું છે. ્યાદ રયાખો કે બલેકમેલ ત્યારે જ ગણયા્ જ્યારે તેમયાં દબયાણ, તન્ંરિણ અને ધમકીઓ શયામેલ હો્. જો તેમ ન હો્ તો સમ્્યા જેનુઆઇન પણ હોઈ શકે છે.

તમને કઈ બયાબત ઇમોશનલ બલેકમેલ નું પયાલન કરવયા મયાટે તવવશ કરે છે તેનો તટ્થતયાથી અભ્યાસ કરો. અમુક ચોક્કસ બયાબતો તમયારયા મયાટે તરિગર નું કયામ કરે છે જેનયા લીધે તમે ભયાવનયાતમક રૂપે ઢીલયા પડી જાઓ છો અને બલેકમેલ ને વશ થઈ જાઓ છો. ધ્યાન થી જોશો તો તમને પોતયાનયા

મયાટે દબયાણ કરશે. ભયાવુક થવયાને બદલે તવચયારવયા મયાટે વધુ સમ્ મયાંગો અને તેને દબયાણ ન કરવયા મયાટે સમજાવો. તે દબયાણ ચયાલુ રયાખે તો તેને રયાહ જોવયાની દ્રઢતયાપૂવશાક તવનંતત કરવયાનું ચયાલુ રયાખો.

ઇમોશનલ કન્ફ્ુઝન ખૂબ વધી જા્ તો કોઇ તનષણયાત સયા્કોથેરતપ્ટ નું કયાઉનસેલીનગ મેળવો અને સમજવયાની કોતશશ કરો કે બલેકમેલ ની સ્થતતમયાં પણ તમે તે વ્તતિ સયાથે શયા મયાટે તનભયાવી રહ્યા છો અથવયા બધું જાણવયા છતયાં તમે તેની સયાથે જોડયા્ેલયા રહેવયા મયાટે કેમ તવવશ બની જાઓ છો. આનયાથી પોતયાની જાતને અને તવવશતયા ભ્યાશા વ્યવવહયારને બદલીને તમે ઇમોશનલ બલેકમેલ ની સ્થતતમયાં થી બહયાર આવી શકશો. વ્વહયાર મયાં તરિ્યા-પ્રતતતરિ્યાની એક ખયાસ ઘતનષ્ઠ ચચયાશા દરમ્યાન બધું ્પષ્ટ પેટનશા ્યા તરયાહ જોવયા મળશે જેને ઓળખ્યા થ્યા પછીતેને સુધરવયાની અને સમયાધયાન બયાદ જ તમે જાતે જ તેને રોકી શકશો. કરવયાની તક આપી .શકો. અરિે ્યાદ જરૂર જણયા્ તો એક ડયા્રીમયાં નોંધો કે રયાખવું જરૂરી છે કે બલેકમેલ ની સ્થતત તણેે તમન ે શું કહ્ ં કે તમયારી સયાથ ે શું ક્ુંુ બદલવયાની શરૂઆત તમયારે જ કરવી જેનયા કયારણે તમે તમયારી ઇચછયા કે સંકલપ પડશે. તમે નતહ બદલો તો કંઇ જ નતહ ની તવરૂધધ નું કરી બેઠયા. થોડી નોંધો બયાદ બદલે. આનયા મયાટે તમયારે તેને ્પષ્ટ કરવું તમે અભ્યાસ કરશો તો તમયારી તવવશતયા નું પડશે કે ઇમોશનલ બલેકમેલ નયા ભોગ સયાચું કયારણ તમને સમજાશે. બનવયાને લીધે તમયારયા પર શું વીતે છે

અનુપયાલન કરતયાં પહેલયાં તવચયારવયા જેનયા પૂનરયાવતશાન ને અટકયાવવયા મયાટે મયાટે પૂરતો સમ્ મેળવવયા નો પ્ર્ત્ન તમયારયા સંબંધોની મ્યાશાદયા અને વ્યાખ્યા કરો. ઇમોશનલ મેતનપ્ુલેશન કે પ્રપંચ ફરીથી ્થયાતપત કરવી પડશે. આ તસવયા્ દ્યારયા તમને કંરિોલ કરવયા મયાગતી વ્તતિ સંબંધ નતહ રહી શકે તે ભયારપૂવશાક ્પષ્ટ તયાતકયાતલક જવયાબ અથવયા પગલયાં લેવયા કરવું અત્યાવશ્ક છે.

આપને માનસિક આરોગ્ય િંબંસિત કોઈ પ્રશ્ન હો્ય તો ઇસત શુકલાને

પર પૂછી શકો છો.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom