Garavi Gujarat

“રે્પ”ના આરો્પથી બચાવિી “એ્પ”! ડેનમાક્કમાં પ્ેમીઓની સલામિીનો અનોખો તવકલ્પ

-

્ુરોપ્પ્ન દેશ ડેનમાકકે તાજેતરમાં પોતાના “રેપ” (બળાતકાર) અંગેના કા્દા વધુ કડક બનાવ્ા પછી રિેમી પાત્ોને રેપના આરોપથી બચાવવા માટે એક મોબાઈલ એપ રજૂ કરાઈ છે! આ એપમાં બે રિેમીઓ સેકસ માટે એકબીજાની સંમપ્ત માંગી અને આપી શકે છે. પ્ન્મ એવો છે કે, આ સંમપ્ત ફક્ત 24 કલાક માટે, અને તે પણ એકવાર સેકસ માટે માન્ રહેશે. અને છતાં કોઈપણ એક રિેમી એ સંમપ્ત ગમે ત્ારે પાછી ખેંચી શકે કે રદ કરી શકે એવો પણ તેમને અપ્ધકાર રહેશે. ‘ આઈ કનસેનટ’ (હું સંમપ્ત આપું છું) નામક આ એપનો ડેટા એનક્ીપટેડ રહેશે અને તે ગમે ત્ારે રીટ્ીવ કરી શકાશે. કોઈ સંજોગોમાં બે રિેમીઓમાંથી કોઈપણ એકનું ભપ્વષ્માં મન બદલા્ અને તે બીજા સામે રેપનો આરોપ મુકે ત્ારે આ એપ થકી સંમપ્ત લેવાઈ હો્ તો તેનાથી સામેના પાત્નો બચાવ થઈ શકે છે. જો કે, અખબારો, પ્નષણાતો અને જાણકારોએ આ એપની ઉપ્ોપ્ગતા કે વ્વહારૂપણા સામે આશંકા વ્ક્ત કરી છે.

આ એપ પ્વકસાવાઈ, તેની પાછળ ડેનમાક્કની સંસદમાં ડીસેમબર મપ્હનામાં રેપ પ્વષે એક નવા કા્દાને બહાલી અપાઈ તેની પૃષ્ઠભૂપ્મકા છે. એ કા્દા મુજબ રેપની વ્ાખ્ામાં સાવ સપષ્ટ સંમપ્ત પ્વના બે રિેમીઓ વચ્ેના કોઈપણ સેકસ સંબંધને રેપ ગણાવાશે. અગાઉના કા્દામાં નસથપ્ત એવી હતી કે રેપનો ભોગ બનેલી વ્પ્ક્ત સામેના પાત્ના આક્મક હુમલાનો રિપ્તકાર કરી શકવાની નસથપ્ત ના હો્ કે બળાતકારીએ પ્હંસાખોરી આચરી હો્ તેવા પુરાવા કે રજૂઆતોનો સહારો લેવો પડતો હતો. પણ કા્દામાં સુધારો કરા્ો એ પછી રેપની નવી વ્ાખ્ા બહુ સપષ્ટ હોવાનું ડેનમાક્કના જસટીસ પ્મપ્નસટર (ન્ા્ ખાતાના રિધાન) પ્નક હેકરપે જણાવતાં કહ્ં હતું કે, હવે સેકસમાં બન્ને પાત્ોની સંમપ્ત ના હો્ તો એ રેપ છે.

પડોશના દેશ સવીડનમાં પણ 2018માં આ રીતે નવો કા્દો રજૂ કરા્ો હતો અને એ પછી રેપના દકસસાઓમાં આરોપીઓને અપરાધી સાપ્બત કરવાના રિમાણમાં 75 ટકાનો વધારો નોંધા્ો હતો.

ડેનમાક્કમાં આ એપ જાન્ુઆરી મપ્હનામાં રજૂ કરાઈ હતી અને એપના ડેવલપસ્સના કહેવા મુજબ એ એપ બે રિેમીઓને એવી તક આપે છે કે, તેઓ પરસપર સેકસ (ઈનટરકોસ્સ - સંભોગ) માણવા સંમત હો્ તો બન્ને એ સંમપ્ત એપ ઉપર વ્ક્ત કરીને તેને ડોક્ુમેનટ કરી શકે. જો કે, એપ પ્વકસાવનારાઓ પણ એ વાત તો કબૂલે જ છે કે, આ એપ મારફતે આપેલી કે મેળવેલી સંમપ્ત એકલી તો ક્ારે્ પુરતી નથી જ રહેવાની. બન્ને રિેમીઓએ એપ ઉપરની સંમપ્ત ઉપરાંત પણ સેકસ માણતા પહેલા, એ માણવા દરપ્મ્ાન અને એ માણ્ા પછી પણ પોતાની ઈચછા અને અનુમતીની ખાતરી આપવી આવશ્ક રહેશે.

(ડેનમાક્ક જેવા સેકસના મામલે અત્ંત ખુલ્ાપણું ધરાવતા દેશ અને સમાજમાં પણ જસટીસ પ્મપ્નસટ્ીના આંકડા એવું દશા્સવે છે કે, ત્ાં દર વષષે 11,400 મપ્હલાઓ રેપ અથવા તો રેપના રિ્ાસનો ભોગ બને છે)

અને ચોંકાવનારી વાત તો એ છે કે, ગૂગલ પલે સટોરમાં આ એપના કરા્ેલા રીવ્ુ (સમીક્ા) માં લોકોએ એવી દહેશત વ્ક્ત કરી હતી કે, આ એપમાં સંમપ્ત દશા્સવવા પણ એક પાત્ ઉપર જબરજસતી થવાનું જોખમ રહે છે અને એવા સંજોગોમાં તો એપ પ્નરથ્સક બની રહે છે. અખબારો અને જાણકારોએ એપને વખોડી કાઢી છે, તો એક રિોફેસરે તો એવું કહ્ં છે કે એપમાં પ્વશ્ાસ મુકીને તો આપણે “ટેકનોલોજીમાં ભોળપણ્ુક્ત ભરોસો” દશા્સવીએ છીએ.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom