Garavi Gujarat

યુવનવસ્નલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટસને સાચા અથ્નમાં વૈવવિક બનાવનારાં હંસા મહેતા

-

તમે

યુડીએચઆર વાંચો તયારે મને બ્વશ્ાસ છે કે તેનો અથ્ન પણ તમે બરાબર સમજો છો - ધી યુબ્નવસ્નલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટસ (યુડીએચઆર). એ બ્વરે ઘણા લોકો જાણે છે, પણ તેમાં સૌથી મહતવના શાગ્િક ફેરફાર માટે એક સુધારાવાિી ભારતીય મબ્હલા - હંસા મહેતા જવાબિાર છે તે કિાચ બહુ ઓછા લોકો જાણે છે. હંસા મહેતાએ યુડીએચઆરનો આટટીકલ 1 સુધારીને "તમામ માણસો શ્િના સથાને તમામ માનવો જનમની સાથે જ સવતંત્ અને સમાન" છે તેવો ફેરફાર કરાવયો હતો. હંસા મહેતાનું આવું સુધારાવાિી

શાગ્િક યોગિાન ના હોત તો યુએનનો આ િસતાવેજ "યુબ્નવબ્સ્નલ ડેકલેરેશન ઓફ ધી રાઇટસ ઓફ મેન" તરીકે ઓળખાતો હોત.

ગુજરાતમાં લેખકો અને બ્વદ્ાનોના પદરવારમાં 1897માં જનમેલા હંસા મહેતાએ બ્શક્ષણના ક્ષેત્માં પોતાના રસના પગલે લંડન સકકૂલ ઓફ ઇકોનોબ્મકસમાં અભયાસ કયયો હતો. સુધારાવાિી, સામાબ્જક કાય્નકતા્ન, બ્શક્ષણબ્વદ્, લેબ્ખકા અને ભારતની આઝાિીની ચળવળમાં સહયોગી રહેલાં હંસા મહેતા ઉપર સરોજીની નાયડુનાં રાષ્ટ્રવાિી કાયયોની પ્રબળ અસર હતી.

સરોજીની નાયડુની અસર હેઠળ હંસા મહેતા ભારતમાં સવિેશી અને અસહકાર આંિોલન ઉપરાંત બ્રિદટશ રાજના બબ્હષકાર (કાપડથી કરવેરા સુધી)ની ચળવળમાં પણ જોડાયા હતા. આવા શાસનબ્વરોધી િેખાવોમાં જોડાવાના કારણે તેમને 3 માસની કેિની સજા પણ થઇ હતી પરંતુ ગાંધીઇબ્વ્નન સમજૂબ્ત હેઠળ તમામ રાજકીય કેિીઓને છોડી મૂકાતાં તેમનો કારાવાસ ટૂંકાયો હતો.

હંસા મહેતા શાસન બ્વરોધી િેખાવોમાં સબ્રિય ના હોય તેવા સમયમાં બાળકો માટેના કેટલાક પુસતકો ગુજરાતી ભારામાં લખતા હતા તેમજ "ગુલીવસ્ન ટ્ાવેલ" સબ્હત ઘણી બધી અંગ્ેજી વાતા્નઓના અનુવાિ પણ તેમણે કયા્ન હતા. હંસા મહેતા બોમબે લેજીસલેટીવ કાઉગનસલમાં બે વખત ચૂંટાયા હતા. તેમણે ભારતમાં બાળલગ્ન નાબૂિી, બ્શક્ષણ પદ્ધબ્ત તથા મબ્હલા અબ્ધકારોના બ્હમાયતી હતા. 1946માં ભારતીય મબ્હલાઓના અબ્ધકારો અને ફરજો અંગેના ચાટ્નરનો મુસદ્ો તૈયાર કરવામાં મહામૂલી મિિ કરી હતી.

જવાહરલાલ નેહરૂની ભલામણથી હંસા મહેતા યુએનમાં ભારતના પ્રબ્તબ્નબ્ધ તરીકે નીમાયા અને તે સાથે તેમની બહુમુખી પ્રબ્તભા બ્વશ્ભરમાં જાણીતી બની. યુડીએચઆરમાં "તમામ માણસો"ના સથાને "તમામ માનવો"નો યથાથ્ન શાગ્િક ફેરફાર કરાવનારા હંસા મહેતાએ 1950માં યુએન હ્યુમન રાઇટસ કબ્મશનનું અધયક્ષપિ પણ સંભાળયું હતું. (આ પિ અધયક્ષપિ જ હતું) તે પછીની તેમની કામગીરી જાબ્તય સમાનતા, મબ્હલાઓને આબ્રિત નહીં પરંતુ સવતંત્ વયબ્તિ ગણવાની બ્હમાયત તથા અનય મોરચે ઝળહળતી રહી હતી.

ધી યુબ્નવસ્નલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટસને સાચા અથ્નમાં વૈબ્શ્ક બનાવવામાં હંસા મહેતાના યોગિાનને યુએનના મહામંત્ી બાન કી મૂને 2015માં બ્બરિાવતાં કહ્યું હતું કે, "યુડીએચઆર"માં યથાથ્ન શાગ્િક ફેરફાર માટે સમગ્ બ્વશ્એ ભારતની આ પુત્ીનો આભાર માનવો જોઇએ

એક ગુજરાતી મબ્હલા તરીકે હંસા મહેતાએ આધુબ્નક ઇબ્તહાસના નોંધપાત્ બ્હસસા ઉપર છોડેલી અમીટ છાપ, ઇબ્તહાસ અને સમાનતાના મોરચે આપેલું સબ્રિય યોગિાન તથા ભારતના આઝાિી પૂવવેના કાળમાં પણ લંડન સકકૂલ ઓફ ઇકોનોબ્મકસમાંથી મેળવેલા બ્શક્ષણ તથા અનય બ્સબ્દ્ધઓને ધયાનમાં લઇએ તો તેઓ ધરબાયેલા ઇબ્તહાસનું ઝળહળતું જ્વલંત દૃષાંત હતા.

 ??  ?? હંસા મહેતા અને જીવરાજ મહેતા
હંસા મહેતા અને જીવરાજ મહેતા
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom