Garavi Gujarat

નવા કોવવડ વેરિયન્ટ્સ ્સામે યુકેને ્સુિવષિત િાખવા ્સિહદ પિ આકિા પ્રવતબંધો લદાયા

-

કોરોનાવાયરસ

સામે ઑકસફર્ડ યુનનવનસ્ડટી અને એસ્ટ્ાઝેનેકા દ્ારા બનાવવામાં આવેલી

સામે રક્ષણ આપતી રસી પૂરતી અસરકારક નથી તેવા અભયાસના પરરણામો અને સાઉથ આનરિકન વેરરયનટના વધતા જતા વયાપને લક્ષમાં રાખીને યુકેને સુરનક્ષત રાખવા સરહદ પર આકરા પ્રનતબંધો લાદવાનો સરકારે નનણ્ડય કયયો છે. સરકારે ચેતવણી આપી છે કે નવનવધ પ્રકારોનો વેરરયેન્ટસનો સામનો કરી શકે તેવી નવી રસી પાનખરના અંત સુધીમાં આવી જાય તયાં સુધી યુકેમાં બોર્ડર પર પ્રનતબંધોની જરૂર પરી શકે છે.

હેલથ સેક્ેટરી મેટ હેનકોક દ્ારા મંગળવારે બપોરે હાઉસ ઓફ કોમનસમાં નવી નસસ્ટમની નવગતોની જાહેરાત કરતાં જણવયું હતું કે ‘’સરકાર મયુટનટ કોનવર હોટસ્પો્ટસ એટલે કે સરકારના 'રેર નલસ્ટ' પરના કોઈ પણ દેશની મુલાકાત લીધા બાદ તેને અનધકારીઓથી છુપાવનાર લોકો પર કામ લેવા નવો કાયદો બનાવવાની તૈયારીમાં છે અને તેવા મુસાફરોને દસ વર્ડની જેલ કરાશે. આ ઉપરાંત ટેસ્ટીંગ અને ક્ોરેનટાઇન ગુનાનો ભંગ કરનાર લોકોને હજારો પાઉનર દંર ફટકારવામાં આવી શકે છે.’’

હેનકોકે જણાવયું હતું કે ‘’સરકાર દ્ારા 16 હોટલના 4,600 રૂમ સુરનક્ષત કરવામાં આવયા છે જેથી સોમવારે યોજના મુજબ 'ક્ોરેનટાઇન હોટલ' નસસ્ટમ શરૂ થઇ શકે. આ હોટેલોમાં 10 રદવસ રહેવાનો ખચયો વયનતિ રદઠ 1,750 છે. જેમાં હોટલ, ટ્ાનસપોટ્ડ, ત્રણ વખત જમવાના અને ટેસ્ટીંગ ખચ્ડ શામેલ છે. હોટેલના ક્ોરેનટાઇનનો ભંગ કરનારને 10,000 સુધીના દંરની સજા કરવામાં આવશે. આ નનયમોનો ભંગ કરનારા લોકો આપણા બધાને જોખમમાં મૂકી રહ્ા છે. મુસાફરોએ મુસાફરી કરતા પહેલા આ નવી વયવસ્થા માટે સાઇન અપ નનહં કયું હોય તો દંર કરવામાં આવશે. ફરનજયાત ટેસ્ટમાં નનષફળતા બદલ કોઈપણ આંતરરાષ્ટીય મુસાફરને 1,000નો દંર કરાશે. બીજા ફરજીયાત ટેસ્ટમાં નનષફળતા માટે 2,000 નો દંર કરાશે અને તેનો આઇસોલેશન નપરીયર આપમેળે 14 રદવસ સુધી લંબાવાશે. જો કોઇ નનયુતિ હોટલમાં ક્ોરેનટાઇન કરવામાં નનષફળ જશે તો તેવા મુસાફરને 5,000ની રફકસ્ર પેનલટી નોરટસ આપવામાં આવશે જે 10,000 સુધી વધી શકશે.'’

હેન્કો્ે ઉમેર્યું હત્યં ્ે ‘'્કોઈપણ ્ે પેસેન્જર તેના લકો્ેટર ફકોમ્મમાં ્જે તે દેશના પ્રવાસની વવગતકો છ્યપાવવાનકો પ્રરાસ ્રશે ્ે તે ર્ય્ે આવરાના 10 દદવસ પહેલાં રેડ વલસટેડ દેશમાં રહ્કો હતકો તે છ્યપાવશે તેને 10 વર્મ સ્યધીની ્જેલની સજા ભકોગવવી પડશે. આ પગલાં આ અઠવાદડરે ્ારદા માટે મૂ્વામાં આવશે. ર્ય્ે આવતા મ્યસાફરકોએ મ્યસાફરી ્રતા પહેલા આ ટેસટ સર્ારના ઑનલાઇન બ્યદ્ંગ પકોટ્મલ દ્ારા બ્ય્ ્રાવવા પડશે. જો ર્ય્ે આવરા પછી ટેસટ પકોઝીટીવ આવશે તકો ટેસટની તારીખથી વધ્ય 10 દદવસ માટે ક્કોરેનટાઇન ્રવ્યં પડશે.’’

હેન્કો્ે ્ૉમનસને ્હ્ં હત્યં ્ે ‘'્કોરકોનાવારરસ એ ફલૂ અને અનર તમામ વારરસની ્જેમ, સમર ્જતાં પદરવવત્મત થાર છે અને તેથી ્જ નવા સટ્ેઇનનકો ઉદભવ થતાં ્જ તેને ્જવાબ આપવકો મ્યશ્ેલ બને છે. સર્ારે ચાર-ભાગની વરૂહરચના બનાવી છે. ્ેસની સંખરા ્જેટલી ઓછી હશે તેટલા આપણને નવા ઓછા સટ્ેઇનસ મળશે. તેથી સથાવન્ સતરે ્ેસની સંખરા ઘટાડવાન્યં ્ામ વનણા્મર્ છે. બી્જ્યં, ્કોનટેકટ ટ્ેસીંગ, ટેસટીંગમાં વૃવધિ અને વ્જનકોવમ્ વસક્નસીંગને વધારવામાં આવશે. ત્ી્જ્યં વેદરરનટનકો સામનકો ્રે તેવી રસીઓ પર ્ામ થશે. અને ચકોથ્યં, સીમા પર સ્યરક્ા ્રી વવદેશથી આવતા લકો્કો નવા વેદરરેન્ટસ સાથે ન આવે તે જોવાન્યં રહેશે.’'

ડેપર્યટી ચીફ મેદડ્લ ઑદફસર, પ્રકોફેસર જોનાથન વેન-ટેમે ્જણાવર્યં હત્યં ્ે ‘’હ્યં માન્ય છ્યં ્ે એસટ્ાઝેને્ા અને અનર રસીઓ દવક્ણ આવરિ્ાના અને વવવવધ પ્ર્ારના સટ્ેઇન સામે 'નોંધપાત્' રક્ણ આપશે. શકર છે ્ે લકો્કોને વાવર્મ્ અથવા દદ્વાવર્મ્ બૂસટર ્જેબસની ્જરૂર પડે, ્ારણ ્ે નવા સટ્ેઇન સામે રસીને અપડેટ ્રવી ્જરૂરી હશે. સાઉથ આવરિ્ન વેદરરનટનકો ફેલાવકો ઓછામાં ઓછકો છે, ્જેમાં અતરાર સ્યધીમાં માત્ 157 ્ેસ ્જ મળી આવરા છે. રસીએ ર્ય્ેમાં સૌથી વધ્ય વરાપ્ વેદરરનટ સામે અને ગંભીર બીમારી સામે નોંધપાત્ રક્ણ આપર્યં હત્યં. વૈજ્ાવન્કોએ ્જણાવર્યં હત્યં ્ે દવક્ણ આવરિ્ાનકો વેદરરનટ સામે રસીથી રક્ણ મળશે. ર્ય્ેમાં 70 ્રતા વધ્ય વરના 90 ટ્ા લકો્કોને પ્રથમ ડકોઝ મળી ગરકો છે.

અગ્રણી એપીડેમીરકોલકોજીસટ પ્રકોફેસર ડેવવડ હેમેને આ્જે ચેતવણી આપી હત્ય ્ે સરહદકો 'ચેપી રકોગકોને રકો્ી શ્તી નથી. પછી ભલે તમારા વનરંત્ણ ્ેટલા ્ઠકોર હકોર. મકોટાભાગના દેશકો માને છે ્ે દેશમાં ચેપનકો સામનકો ્રવા માટે શ્ેષ્ઠ વરૂહરચના છે. આપણે પકોતાના દેશકોમાં શ્ેષ્ઠ સંરક્ણ આપવ્યં પડશે.'

હાલમાં 'રેડ વલસટ' દેશકોમાંથી ર્ય્ે આવતા વરિટીશ નાગદર્કો વસવારના લકો્કોના આગમન પર ્ેટલા્ અનર અપવાદકો વસવાર દરે્ માટે પહેલેથી ્જ પ્રવતબંધ છે. હકોટેલ માટેની બ્યદ્ંગ વસસટમ ગ્યરૂવારે શરૂ થશે અને સર્ાર સંપૂણ્મ વવગતવાર માગ્મદવશ્મ્ા પ્ર્ાવશત ્રશે. લકો્કોએ તેમના રૂમમાં ્જ રહેવ્યં પડશે અને અનર અવતવથઓ સાથે મળવાની મં્જૂરી આપવામાં આવશે નહીં. આ માટે સ્યરક્ા ગાડ્મ અને પકોલીસ પણ હશે.

ર્ય્ે આવતા બધા મ્યસાફરકોએ ત્ણ પ્ર્ારના ્કોવવડ ટેસટનકો સામનકો ્રવકો પડશે. વમવનસટસ્મ દ્ારા ્જણાવાર્યં છે ્ે ્જે દેશકો 'રેડ લીસટ’માં છે તે દેશકોમાંથી આવતા મ્યસાફરકો માટેની 'ક્કોરેનટાઇન હકોટલકો' સકોમવાર સ્યધીમાં તૈરાર થઈ ્જશે. આ માટે તેમણે પકોતાના દેશમાંથી બ્યદ્ંગ ્રાવવ્યં પડશે. સર્ાર દ્ારા ર્ય્ેમાં આગમન માટે ્કોરકોનાવારરસ ટેસટીંગના નવા પણ સખત વનરમકો ર્જૂ ્રા્મ છે. હવેથી ડીપાચ્મર પહેલાં નેગેટીવ ટેસટને ્જરૂરી બનાવારકો છે અને લકો્કોન્યં આઇસકોલેશન દરવમરાન બે વખત સક્ીનીંગ ્રવામાં આવશે.

મ્યસાફરકોના ટેસટ 'ગકોલડ સટાનડડ્મ' પીસીઆર હશે ્ે વક્્ર લેટરલ ફલકો હશે. બૂ્ટસના પીસીઆર ટેસટની ફી 120 છે, જો ્ે રેપીડ ્ીટ ઘણી સસતી છે.

એનવારન્મમેનટ સેક્ેટરી જરકો્જ્મ ર્યસટાઇસે ભારપૂવ્મ્ ્જણાવર્યં હત્યં ્ે ‘’સકોમવારથી રકો્જના મ્ય્જબ 'ક્કોરેનટાઇન હકોટલ' વસસટમ અમલમાં રહેશે, જો ્ે સર્ારે સવી્ાર્યું છે ્ે હ્જ્ય હકોટેલસ સાથે ્કોઈ ્રાર ્રા્મ નથી. તેમણે સં્ેત આપરકો છે ્ે જરાં સ્યધી વવવવધ પ્ર્ારના સટ્ેઇન સામેની ્ારગત રસી ન આવે તરાં સ્યધી સખત સરહદ વનરંત્ણકોની ્જરૂર રહેશે. વૈજ્ાવન્કો આ માટે ઘણાં મવહના લાગી શ્ે તેમ છે એમ ્જણાવે છે. તેમણે સવી્ાર્યું હત્યં ્ે તા. 9ની સવારે પકો્ટસ્મ અને વવમાની મથ્ નજી્ની હકોટલકો સાથે ચચા્મઓ પૂણ્મ થઈ નથી. આરકોગર વવભાગના અવધ્ારીઓ તે માટે વવવવધ ઓપરેટરકોની શ્ેણી સાથે વાટાઘાટકો ્રી રહ્ા છે.

ટ્ાવેલ એકસપટટે આ્જે જાહેર ્રારેલી ટેસટીંગ રકો્જનાઓને આવ્ારી હતી પરંત્ય ્હ્ં હત્યં ્ે હકોટલ ્કોવકોરેનટાઇનમાં બદલાવ લાવવકો જોઇએ. NHS પર ખૂબ ઓછ્યં દબાણ હશે અને ચેપ / મૃતર્યદર ઓછકો હશે તરારે સર્ાર એવપ્રલથી સરહદ પ્રવતબંધકોને છૂટા ્રવા વવચારી રહી છે એવા સં્ેત આપવાની સર્ારને ્જરૂર છે.

લકઝરી ટ્ાવેલ ્ંપની ્ુઓનીના ચીફ એકકઝકર્યદટવ ડેરે્ જોનસે આવી રહેલા મ્યસાફરકોની ચ્ાસણી ્રવાની રકો્જનાને આવ્ારી હતી પરંત્ય ફરવ્જરાત સેલફ ઇસકોલેશનની આવશર્તાઓમાં સરળતા સાથે સ્યસંગત રહેવા હા્લ ્રી હતી.

બીજી તરફ એવવએશન ક્ેત્ હ્જૂ સંપૂણ્મપણે અંધારામાં છીએ. સર્ાર તેમને બકોદડુંગ નામં્જૂર ્રવા દેશે ્ે નહીં તેની હજી સ્યધી તેમને ખબર નથી. એરલાઇને મ્યસાફરકોના લકો્ેટર ફકોરસ્મ ચ્ાસવા પડશે અને મ્યસાફરે 72 ્લા્ની અંદર નેગેટીવ ટેસટ ્રાવરકો છે તેની ચ્ાસણી ્રવી પડશે. આ માટે ્ારદામાં પદરવત્મનની ્જરૂર પડશે અને તે સરળ નથી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom