Garavi Gujarat

યુકેમાં મમમિયન િોકોને કોમિડ- રસીનો પ્રથમ ડોઝ અપાયો

-

બ્રિટનના ઇબ્િહાસના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ માટેના મહત્વના લકરાાંક િરીકે NHS દ્ારા ગિ િા. 8 ડિસેમ્બરથી િા. 2 ફેરિરુઆરી દરબ્મરાન કુલ 10,021,471 લોકોને રસીનો પ્રથમ િોઝ અને 505,993 લોકોને રસીનો ્બીજો િોઝ આપ્વામાાં આ્વી ચૂકરો છે. જેમાાં ઇંગલેનિના 75 અને િેથી ્વધરુ ્વરના 10 લોકોમાાંથી ન્વનો સમા્વેશ થાર છે. રરુકેમાાં ્વસિા પરુખિ ્વરના દર 5 લોકોમાાંથી 1 પરુખિ ્વરની વરબ્તિ રસી મેળ્વી ચૂકી છે. હાલમાાં ઇંગલેનિ અને ્વેલસના કેર હોમના િમામ રહે્વાસીઓ અને કમ્યચારીઓને રસી આપ્વામાાં આ્વી રહી છે.

માત્ર આઠ અઠ્વાડિરામાાં 111 ્વેમ્બલી સટેડિરમ પ્રેક્ષકોથી ભરાઇ જાર િેટલા લોકોને રસી આપ્વામાાં આ્વી છે. ફેરિરુઆરીના મધર સરુધીમાાં ્વિા પ્રધાન જે ટોચના ચાર અગ્રિા જૂથોના લોકોને રસી

આપ્વાનરુાં લકરાાંક ધરા્વે છે િેઓ કોબ્્વિ મૃતરરુનો 88% બ્હસસો ધરા્વે છે.

હેલથ સેક્રેટરી મેટ હેનકોકએ કહ્ાં હિરુાં કે “આ જ્બરદસિ બ્સબ્ધિ NHS કાર્યકરો, ્વોલાંટીરર અને સશસત્ર દળોના લોકો રરુકેના દરેક ખૂણામાાં અથાક મહેનિ કરી રહ્ા છે િેમને આભારી છે. હરુાં િેમાાં ભાગ ભજ્વનાર દરેકનો આભાર માનરુાં છરુાં. રસી એ રોગચાળામાાંથી ્બહાર નીકળ્વાનો માગ્ય છે. સરકારે રરુકેના ્બધા લોકોને રસીનો િોઝ સરુરબ્ક્ષિ રીિે પહોંચાિ્વા માટે ઝિપથી કામ કરરુું છે.’’

લેનસેટમાાં પ્રકાબ્શિ થરેલ અભરાસ મરુજ્બ ઑકસફિ્ય રરુબ્ન્વબ્સ્યટી / એસટ્ાઝેનેકા બ્નમમીિ રસી પ્રથમ અને ્બીજા િોઝ ્વચ્ે જો 12 અઠ્વાડિરાનો બ્્વરામ રાખ્વામાાં આ્વે િો 76 ટકા સરુરક્ષા આપે છે. ્વળી આ રસી મેળ્વનાર વરબ્તિ અનરને ચેપ લગા્વી શકિી નથી. રરુકેમાાં ઉપરોગમાાં લે્વાિી િમામ રસીઓ મજ્બૂિ ક્લિબ્નકલ ટ્ારલમાાંથી પસાર થઈ છે અને MHRAનાાં સલામિી, અસરકારકિા અને ગરુણ્વત્ાના કિક ધોરણોમાાં પાસ થઇ છે. રસીકરણ કાર્યક્રમનો સિિ બ્્વસિર થઇ રહ્ો છે અને હજારો રસીકરણ કેનદ્ો ખરુલ્ા મૂકારા છે.

્વેકસીનેશન િીપલોરમેનટ બ્મનીસટર નબ્ધમ ઝહા્વીએ કહ્ાં હિરુાં કે “રરુકેનો રસીકરણ પ્રોગ્રામ જોરશોરથી ચાલી રહ્ો છે અને NHS સૌથી ્વધરુ સાં્વેદનશીલ લોકોને ્બચા્વ્વા માટે શકર ્બધરુાં કરી રહ્ાં છે. શકર િેટલા લોકોના જી્વ ્બચા્વ્વા માટે આ્વિા અઠ્વાડિરામાાં જાહેર જનિા રસી લે િે મહત્વપૂણ્ય છે.

સરકારના ્વેક્કસનસ ટાસકફોસ્ય દ્ારા, રરુકેની જનિાને રસી મળી શકે િે માટે રસી ્બના્વિી સાિ કંપનીઓ પાસે કુલ 407 બ્મબ્લરન િોઝનરુાં ્બરુડકંગ કરાવરરુાં છે અને કુલ 300 બ્મબ્લરનનરુાં રોકાણ કરરુું

છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom