Garavi Gujarat

ડાર્ર્સીસી વાવાઝોડાથતીતી યુકુકેમેમાં કાત્લ ઠંડંડતીતી, ઠેરેરઠેરેર સ્સ્ોના થર

-

યુકેના વિવિધ વિસ્ારોમાં ભારે વિમિરાષાને કારણે જનજીિન ગંભીર રી્ે ખોરિાયું િ્ું. મંગળિારે જુદાજુદા પ્રદેશોમાં િધુ છ ઇંચ વિમિરાષાની આગાિી કરિામાં આિી િ્ી. આ સસથિવ્માં રસી કેન્દ્ો અને અનેક શાળાઓ ફરીથિી બંધ કરિામાં આિ્ા પોલીસે લોકોને મુસાફરી ન કરિા ચે્િણી આપી િ્ી. એબોયન, એબરડીનશાયરમાં સોમિારે સૌથિી નીચું ્ાપમાન -8 ડડગ્ી સેલસીયસ નોંધાયું િ્ું. પૂિષા ઇંગલેન્ડ, સકોટલેન્ડ અને નોધષાન આયલલેન્ડના કેટલાક સથિળોએ િિામાનની યલો િોવનિંગ આપિામાં આિી િ્ી. લંડનમાં પણ બરફ પડ્ો િ્ો અને ્ાપમાનમાં ઘટાડો થિયો િ્ો. સકોટલેન્ડના કેટલાક વિસ્ારોમાં મંગળિારે સિારે ્ાપમાન -16.7 ડડગ્ી સેલસીયસ નોંધા્ા જનજીિન ખોરિાયું િ્ું. ગલાસગોમાં રસ્ા પર ભારે બરફિરાષાને કારણે િાિનવયિિારને અસર થિઇ િ્ી. ગલાસગોમાં રસ્ા પર બરફને કારણે વનયંત્રણ ગુમાિ્ા કાર િચ્ે અકસમા્ સર્ષાયા િ્ા. લેસટરમાં ર્ણે બરફની સફેદ ચાદર છિાઇ ગઇ િોય ્ેિું દૃશય

ઊભું થિયું િ્ું. કોનષાિોલમાં પણ ભારે પિન ફૂંકા્ા -10 ડડગ્ી સેલસીયસ જેિા ્ાપમાનનો અનુભિ થિયો િ્ો.

્ાર્ અિેિાલો મુજબ યુરોપથિી ફૂંકા્ા કાવ્લ ઠંડા પિનોના કારણે યુકેના અનેક વિસ્ારોમાં શુક્રિાર સુધી િિામાન િધારે પડ્ું ઠંડું રિેિાની શકય્ા છે, એિી િિામાન ખા્ાએ આગાિી કરી િ્ી. આ ઉપરાં્ એડડનબગષા, ડુન્ડી, પથિષા, સટવલિંગ અને સકોટલેન્ડની આજુબાજુના વિસ્ારોમાં ભારે બરફ પડિાની આગાિી કરિામાં આિી િ્ી.

એડડનબગષાથિી ગલાસગો સવિ્નો રેલ માગષા પણ ગંભીર રી્ે ખોરિાયો િ્ો. પોલીસે આ પડરસસથિવ્માં માત્ર અવનિાયષા િોય ્ો જ લોકોને મુસાફરી કરિા અરજ કરી િ્ી. મેટ ઓડફસે જણાવયું િ્ું કે, ્ોફાની પિનને કારણે િા્ાિરણ ખૂબ જ ઠંડુ બની ગયું િ્ું. પ્રિક્ા વનકોલા મેકસીએ જણાવયું િ્ું કે, બુધિારે રાત્રે િધુ ્ાપમાન નીંચુ જશે, પરં્ુ િીકએન્ડમાં સમગ્ યુકેમાં સસથિવ્ થિોડી થિાળે પડશે. યલો િોવનિંગ મુજબ મુસાફરીને અસર થિિાની, િીજળી પુરિઠો

ખોરિાઈ જિાની ઓછી સંભાિના અથિિા સામુદાવયક સપક્ક કપાિિાની સંભાિના િોય છે. ઇંગલેન્ડભરમાં 19 પૂરની ચે્િણીઓ પણ આપિામાં આિી િ્ી. નેશનલ રેલિેએ મુસાફરોને ્ેમની યાત્રાની શરૂઆ્ કર્ા પિેલા સસથિવ્ ્પાસિા માટે પણ સલાિ આપી િ્ી. બરફને કારણે નોવિષાચ અને લંડન સવિ્નું સમગ્ ગ્ેટર એન્ગલીઆ રેલ નેટિક્ક ખોરિાયું િ્ું, જયારે સાઉથિ ઇસટનલે ઇંગલેન્ડની કેટલીક લાઇન્સ બંધ કરી િ્ી. એસેકસના થિોપષા બેમાં કેટલાક લોકોએ બરફમાં આળોટિાની મર્ પણ માણી િ્ી.

એએ દ્ારા જણાિામાં આવયું િ્ું કે, સોમિારે કેટલીક સમજી ન શકાય ્ેિી ડ્ાઇવિંગની સસથિવ્ ને કારણે અનેક અકસમા્ સર્ષાયા િ્ા, નોફફોક, વલંકનશાયર, કસબ્રિયા, ડબબીશાયર અને િટષાફોડષાશાયરમાં પણ કેટલાક રસ્ા બંધ થિઇ ગયા િ્ા. પોલીસે નોફફોકમાં બરફના અિરોધને કારણે ઘણા રસ્ા બંધ થિિાની ચે્િણી આપી િ્ી. સફોક પોલીસે લોકોને જરૂર િોય ્ો જ બિાર નીકળિાની અને ધીમી ગવ્ િાિન ચલાિિા અરજ કરી િ્ી. આ સસથિવ્માં નોફફોકમાં 380થિી િધુ સકૂલસ અને સફોકમાં 200 સકૂલસ ્મામ વિદ્ાથિબીઓ માટે બંધ રાખિામાં આિી િ્ી. સકોટલેન્ડમાં પણ મોટી સંખયામાં અને એબરડીનશાયર વિસ્ારમાં 40થિી િધુ સકૂલસ બંધ રિી િ્ી. જોકે, નોધષાન આયલલેન્ડમાં મંગળિારે કોઇ સકૂલ બંધ રિી નિો્ી. ઇપસવિચમાં ગેઇન્સબરો સપોટષાસ એન્ડ કબ્યુવનટી સેન્ટર ખા્ે કોરોના િાઇરસ રસી માટે બીર્ ડદિસે પણ એપોઇન્ટમેન્ટ રદ કરિામાં આિી િ્ી. પસ્લક િેલથિ ઇંગલેન્ડે બુધિારે સમગ્ દેશમાં ઠંડા ્ાપમાનની આગાિી કરી િ્ી.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom