Garavi Gujarat

્ુકેની એક િજાર પયઉન્ડની ચયઇલ્ડ શ્સટિઝનશ્િપ ફી અપીલ કોિટે ગેરકય્દે ઠેરવી

-

અપિીલ િોટટે એિ ઐપ્તહાપ્સિ ચૂિાદો ય્થાવત રાખીને બાળિોને પ્રિકટશ નાગકરિો તરીિે નોંધણી િરવા માટે હોમ ઓકિસે નક્કી િરેલી એિ હજાર પિાઉનડની િી ગેરિાયદે ગણાવી છે.

બાળિો અ્થવા તેમના માતાપ્પિતાએ પ્રિકટશ નાગકરિતવ સયુરપ્ક્ષત રાખવા માટે અપિેપ્ક્ષત વધયુ િી ચૂિવવાનો મયુદ્ો ઘણા વર્ષો્થી પ્વવાદા્પિદ રહ્ો છે. જે બાળિોને પ્રિકટશ નાગકરિો તરીિે નોંધણી િરવાનો અપ્ધિાર છે પિરંતયુ વધયુ ખચ્ડ અ્થવા િાયદાિીય માગ્ડદશ્ડનના અભાવે પ્વપ્વધ હક્ક અને િાયદા ગયુમાવવાનયું જોખમ હોવાને િારણે તે અટિાવી શિાય છે.

ગયુરુવાર આપિેલા ચૂિાદામાં િોટટે જણાવયયું હતયું િે રિધાનો બાળિો અને તેમના હક્ક પિર આ િીની અસરનયું મૂર્યાંિન િરવામાં અને પ્વચારણા િરવામાં પ્નષિળ ગયા હતા, િોટટે જણાવયયું હતયું િે, િેટલાિ પિકરવારો માટે િી િેવી રીતે ભરવી તે સમ્યા હતી.

હોમ ઓકિસ બાળિના નાગકરિતવ

માટે નોંધણી િરાવવાના 1,012 પિાઉનડ િી વસૂલે છે. જોિે, આ રિપ્ક્રયાનો ખચ્ડ તેના લગભગ ત્રીજા ભાગ જેટલો 372 પિાઉનડ ્થાય છે. આ અંગે હોમ ઓકિસ જણાવયયું હતયું િે, આ નિાનો ઉપિયોગ તેના અનય ક્ષેત્રોમાં ભંડોળ તરીિે ્થાય છે.

કડસેમબર 2019માં, હાઈિોટ્ડના નયાયમૂપ્ત્ડએ એવો ચૂિાદો આપયો હતો િે િી ગેરિાયદે હોવાને િારણે ઘણા બાળિો નાગકરિતવ માટે નોંધણી િરાવી શિતા ન્થી. આ્થી તેઓ ‘યયુિેની સં્િકૃપ્ત અને સામાપ્જિ બાબતોમાં ભળી શિતા ન્થી.’ હોમ ઓકિસે હાઇિોટ્ડના ચૂિાદા સામે અપિીલ િરી હતી. અપિીલ િોટટે હોમ ઓકિસની આ અપિીલ િગાવી હતી અને કડપિાટ્ડમેનટે તેના િરી્થી પ્વચારણા િરવી જોઇએ અને તે બાબત સયુપ્નપ્ચિત િરવી જોઇએ િે બાળિોના શ્ેષ્ઠ પ્હતોની િાય્ડવાહીમાં સંપિૂણ્ડ ધયાન રાખવામાં આવે છે.

આ િેસ દાખલ િરનાર રિોજેકટ િોર ધ રપ્જ્ટ્ેશન ઓિ પ્ચર્ડ્રન એઝ પ્રિકટશ

પ્સકટઝનસનાં ચેરપિસ્ડન િેરોલ બોમરે આ ચૂિાદા અંગે રિપ્તભાવ આપિતા જણાવયયું હતયું િે, તેઓ ખયુશ છે િે, િોર્સસે િરી્થી જણાવયયું છે િે, ટીિાને પિાત્ર આ ઉંચી િી ગેરિાયદે હતી.

તેમણે વધયુમાં જણાવયયું હતયું િે, ‘અમે અમારૂં પ્મશન જાળવી રાખીશં યુ જે્થી ભપ્વષયમાં િોઈને યયુિેમાં મોટા ્થવામાં તિલીિ ન પિડે અને અતયારે જે યયુવાનો એિલતા અનયુભવે છે તેનો ભોગ ન બને.

બોમરની સા્થે આ રિોજેકટના ્્થાપિિ, સોલેનજ વાર્ડેઝ સાયમન્ડસ બાળિોની નાગકરિતા માટેની િીમાં સયુધારા માટે આઠ વર્્ડ્થી િેમપિેઇન ચલાવી રહ્ા છે.

હોમ ઓકિસના રિવક્ાએ જણાવયયું હતયું િે, ‘યયુિેના ટેકસ પિેયસ્ડ પિરનયું ભારણ ઓછયું િરવા માટે નક્કી િરાયેલી િી દૃસટિિોણના ભાગ તરીિે નાગકરિતવ નોંધણી િી વસૂલવામાં આવે છે. હોમ ઓકિસ િોટ્ડનો આ ચૂિાદો ્વીિારે છે અને બાળિ નોંધણી િીની સમીક્ષા િરાશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom