Garavi Gujarat

પ્રિન્સ ચાર્્સસે લંડનની હોસ્પિટલમાં દાખલ પ્પિતા પ્રિન્સ ફિપ્લપિની મુલાકાત લીધી

-

લંડનની કિંગ એડવડ્ડ સેવન્થ હોસ્પિટલમાં ગયા સપ્ાહે મંગળવારે "સાવચેતી"ના િારણોસર દાખલ િરવામાં આવેલા પ્રિનસ કિપ્લપિ, ડ્યુિ ઑિ એકડનબરાની તેમના પિયુત્ર પ્રિનસ ચાર્સસે શપ્નવાર તા. 20ના રોજ મયુલાિાત લીધી હતી અને તેમના બેડસાઇડ પિર અડધો િલાિ પ્વતાવયો હતો. પ્રિનસ કિપ્લપિને હોસ્પિટલમાં દાખલ િરવા પિાછળનયું ચોક્કસ િારણ જાહેર િરવામાં આવયયું ન્થી પિરંતયુ તે િોરોનાવાયરસ સંબંપ્ધત ન્થી.

મહારાણી એપ્લઝાબે્થના 99 વર્ષીય પિપ્ત આવતા અઠવાકડયા સયુધી હોસ્પિટલમાં રહે તેવી સંભાવનાઓ છે. 71 વર્્ડના ચાર્સ્ડ િેસમા્િ પિહેરીને હોસ્પિટલમાં દાખલ ્થતાં જોવા મળયા હતા. ક્ેરેનસ હાઉસ ઑકિસે જણાવયયું હતયું િે તે પિછી પ્રિનસ ઑિ વેર્સ ગલો્ટરશાયર ખાતે આવેલા હાઈગ્ોવ સ્્થત પ્નવાસ્્થાન પિર પિરત ્થયા હતા.

ગયા મપ્હને ડ્યુિ અને રાણીને િોપ્વડ19 સામે રક્ષણ આપિતી રસીનો રિ્થમ ડોઝ અપિાયો હતો. ઇંગલેનડના હાલના િોરોનાવાયરસ લૉિડાઉન પ્નયમો હેઠળ, હોસ્પિટલમાં િોઈની મયુલાિાત લેવા માટે ઘર છોડવાના િારણને વયાજબી માનવામાં આવે છે. જો િે મોટાભાગની હોસ્પિટલો દ્ારા િેસના આધારે દદષીની મયુલાિાતની મંજૂરી આપિવામાં આવે છે.

ડૉકટરની સલાહ બાદ ડ્યુિ પ્નરીક્ષણ અને આરામ માટે આવતા અઠવાકડયા સયુધી હોસ્પિટલમાં રહે તેવી સંભાવના છે. તેમની તપ્બયત સારી છે પિણ ડૉકટર ખૂબ સાવધાની રાખી રહ્ા છે. ટૂંિા ગાળા માટે ડ્યુિ કિપ્લપિને અ્વ્્થ હોવાનયું લાગતા

િાર દ્ારા હોસ્પિટલમાં લઈ જવામાં આવયા હતા. એપ્રિલ 2018માં તેમણે પ્હપિ કરપલેસમેનટ િરાવયયું હતયું. તા. 10 જૂનના રોજ 100 વર્્ડના ્થનાર ડ્યુિને કડસેમબર 2019માં પિણ દાખલ િરવામાં આવયા હતા.

94 વર્્ડના મહારાણી પ્વનડસર િાસલ ખાતે રહે છે અને તા. 18ને ગયુરૂવારે તેમણે રિ્થમ રિતયક્ષ ખાનગી િાય્ડક્રમમાં બિ્કશાયર સ્્થત પ્નવાસે સોશયલ કડ્ટનસીંગ જાળવીને રોયલ એઇડને સનમાપ્નત િયા્ડ હતા. આ અગાઉ, વડા રિધાન બોરીસ જોનસને ડ્યુિને શયુભેચછાઓ પિાઠવી હતી. નવેમબર 2020 માં, મહારાણી અને પ્રિનસ કિપ્લપિે તેમની 73 મી લગ્ન જયંતી ઉજવી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom