Garavi Gujarat

પોલીસે બળતામાં ઘી હોમ્યં

-

લોકોએ સેરાને ન્ા્ અપાવવા અને દેશમાં મધહલાઓ માટે સલામત વાતાવરણની માગણી કરી હતી. સોશ્લ મીટડ્ા પર મધહલાઓએ પોતે પુરૂરની ધહંસાનો ભોગ બન્ા હોવાના અનુભવો શૅર કરવાનું શરૂ કરતા વાતાવરણ ગરમ થઇ ગ્ું હતું. સેરાની હત્ામાં પોલીસ અધધકારીની સંડોવણીને પગલે લોકોમાં ભારે હોબાળો મર્ી ગ્ો હતો અને ધવશાળ જનમેદની શધનવારે ક્ેપમ કોમનમાં તેને શ્રદ્ધાંજલી આપવા ઉમટી પડી હતી. પોલીસ સેરાને શ્રદ્ધાંજલી આપવા ્ોજા્ેલી કેનડલ લાઇટ ધવજીલ સુધી ર્ૂપ રહી હતી, પરંતુ ત્ાર બાદ પોલીસે કોરોનાવા્રસ પ્રધતબંધોને પગલે દેખાવો કરતા લોકોને ઘરે જવા માટે ધનદદેશ આપતા તનાવ પેદા થ્ો હતો અને પોલીસ અને દેખાવકારો વચ્ે સંઘર્ષ થ્ો હતો. પોલીસે આ અંગે ર્ાર લોકોની ધરપકડ પણ કરી હતી.

સેરાની હત્ામાં પોલીસની સંડોવણી બાદ પોલીસે મધહલા દેખાવકારોને ઢસડીને અને મધહલાઓને જમીન પર નાંખી હાથકડીઓ પહેરાવી ધરપકડ કરતી હોવાની તસવીરો સોધશ્લ મીટડ્ા અને ટીવી ર્ેનલો પર દશા્ષવવામાં આવતા લોકોમાં આક્ોશ ફેલા્ો હતો. લોકોએ પોલીસના આ કામગીરી બદલ પોલીસ કધમશ્નર ક્ેસીડા ડીકના રાજીનામાની માંગણી કરી હતી.

પોલીસ કધમશ્નર ક્ેધસડા ટડક રાજકી્ તોફાનના કેનદ્રમાં સપડા્ા છે ત્ારે બોરીસ જોનસન અને હોમ સેક્ેટરી પ્રીધત પટેલે તેમને ટેકો આપી તેમના ઉપર પૂરો ધવશ્ાસ છે તેમ જણાવ્ું હતું. જોનસને જણાવ્ું હતું કે ‘’હા, હું તેમનામાં ધવશ્ાસ કરું છું. પોલીસ પાસે ખૂબ જ મુશકેલ કામ હો્ છે. જે દ્રશ્ો આપણે જો્ા તે ખૂબ જ દુ:ખદા્ક હતા અને તેથી તે ્ોગ્ છે કે કોનસ્ટેબ્ુલરીના ઇનસપ્ટર ટોમ ધવનસરએ તેમનો સંપૂણ્ષ અહેવાલ આપવો જોઈએ.'’

મેટ પોલીસના મદદનીશ કધમશ્નર હેલને બોલે જણાવ્ું કે, ‘’પોલીસે લોકોની સલામતી માટે કા્્ષ કરવાની ફરજ છે અને કોરોનાવા્રસ રોગર્ાળાને પગલે લોકોના મેળાવડા હજી સલામત નથી ત્ારે અમે વારંવાર ગાઇડલાઇનનું પાલન કરવા લોકોને ર્ાલ્ા જવા પ્રોતસાધહત ક્ા્ષ હતા. પરંતુ એક નાના જુથના લોકોએ પોલીસ અધધકારીઓને ધક્ો મારવાનું શરૂ કરી ર્ીજવસ્તુઓ ફેંકવા લાગ્ા હતા. કસ્થતીને બગડતી જોઇ મોટી સંખ્ામાં લોકો ર્ાલ્ા ગ્ા હતા. પરંતુ જાહેર હુકમના ભંગ બદલ ર્ાર જણાની ધરપકડ કરવામાં આવી છે.’’ મેટ પોલીસે કહ્ં હતું કે આ ઘટનામાંથી લેસન ધશખવા તેની સમીક્ષા કરવામાં આવશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom