Garavi Gujarat

ઇસ્ટ લાંડનનય ન્યૂિયમનુાં અપ્ટટોન સેન્ટર બાંધ કરયતય સેંકડટો શ્િનદુ પરરવયરટો મુશકકેલીમયાં

-

ઇસ્ટ લંડનના ન્યુહામ વિસ્ારમાં િસ્ા સેંકડો વહન્યુ પરરિારો અને ખાસ કરીના િ્સક લોકો અપ્ટોન કોમ્યુવન્ટી સેન્ટરને કાઉનનસલ દ્ારા બંધ કરી ્ેનયું ડીમોલીશન કરી ્ેિા્ા બા્ સાંસકકૃવ્ક અને ધાવમમિક પ્રવૃત્ીઓના અભાિે મયુશકકેલીમાં મયુકા્ા છે. સ્ાવનક વિસ્ારના વહન્યુઓમાં એક મ્ એિો પ્રિ્તી રહ્ો છે કકે ્ેઓ લઘયુમ્ીમાં હોિા્ી અને ્ોફાન મચાિીને પણ પો્ાની માંગ મંજૂર કરાિ્ા ન હોિા્ી ્ેમની સા્ે અન્ા્ ્ઇ રહ્ો છે અને ્ેમની ધાવમમિક અને સાસકકૃવ્ક પ્રવૃત્ીઓ્ી ્ેમને વિમયુખ કરિામાં આિી રહ્ા છે. ન્યુહામ વિસ્ારના લઘયુમ્ી વહન્યુઓની હાલ્ એિી ્ઇ છે કકે ્ેમનો અિાજ સાંભળિા કોઇ ્ૈ્ાર ન્ી.

અપ્ટોન કોમ્યુવન્ટી એસોવસએશના પ્રમયુખ શ્ી પ્રકાશભાઇ કોઠારીએ ગરિી ગજયુરા્ન ે જણાવ્યું હ્ંયુ કકે ‘’સ્ાવનક વિસ્ારના વહન્યુ સમયુ્ા્ અને વિશ્વ વહન્યુ પરરષ્ની રજૂઆ્ સાંભળીને 1982માં કાઉનનસલ અને વશક્ષણ વિભાગ દ્ારા એક શાળાનયું મકાન અપ્ટોન કોમ્યુવન્ટી એસોવસએશનને આપિામાં આવ્યું હ્યું. 10 જે્ટલા ક્ાસરૂમ, કોનફરનસ હોલ અને એસેમબલી હોલ ધરાિ્ા આ વબલડીંગનો જયુ્ી જયુ્ી જ્ાવ્ અને સમાજની બનેલી આશરે 22 જે્ટલી સંસ્ાઓ દ્ારા વિવિધ ધાવમમિક અને સાસકકૃવ્ક કા્મિક્રમોના આ્ોજન મા્ટે ઉપ્ોગ ્્ો હ્ો. આ સેન્ટરમાં ્ર િષષે ્ીિાળી, હોળી, નિરાત્ી ્યુગામિપૂજા અને અન્ કા્મિક્રમોનયું ધામધૂમપૂિમિક આ્ોજન ્્યું હ્યું. સેન્ટર સમયુ્ા્ના વિવિધ િગમિના લોકો મા્ટે જાણે કકે બીજયુ એક ઘર બની ગ્યું હ્યું. ્ોગા ક્ાસ, ગયુજરા્ી શાળાના િગગો, ધાવમમિક અને સાસકકૃવ્ક પ્રવૃત્ીઓ, ડે કકેર સેન્ટર અને લા્બ્ેરીના પ્રોજેક્ટ હા્ ધરિામાં આવ્ા હ્ા.’’

‘’1995 સધયુી બધયુ બરોબર ચાલ્યું હ્ંયુ પરં્યુ આવ્મિક ્કલીફો શરૂ ્્ા કાઉનનસલે સેન્ટર િાપર્ા વિવિધ સમાજના લોકો પાસ્ેી રાહ્ ્રે ચાજમિ લિેાનયું શરૂ ક્ું યુ હ્યું. કાઉનનસલ દ્ારા કકેર ્ટેકર અને અન્ સ્ટાફના પગાર કરિામાં િાંધાઓ લેિાનયું શરૂ કરી કાઉનનસલે અપ્ટોન કોમ્યુવન્ટી એસોવસએશનના અગ્રણીઓને સેન્ટરને ્ટેકઓિર કરિા મા્ટે જણાવ્યું હ્.ંયુ સેન્ટરના ને્ાઓએ લાગલગા્ટ 3 િષમિ સયુધી સેન્ટરના મકાનના લીઝ અને અન્ બાબ્ે િા્ટાઘા્ટો કરી હ્ી. પરં્યુ ્ે પછી કાઉનનસલ પો્ાના વનણમિ્માં્ી ફરી ગઇ હ્ી અન ે મઇેન્ટનેનસ આપિાનયું બધં ક્ું યુ હ્યું. ડીસેમબર 2014માં સેન્ટરની હી્ટીંગ સીસ્ટમ (બોઇલર) બગડી જ્ા ્ે રીપેર ્ા્ ્ેમ ન્ી ્ેમ કહીને કાઉનનસલે સેન્ટર બંધ કરી ્ીધયું હ્યું.’’

એસોવસએશનના નરેનદ્રભાઇ રાિે ્ાિો ક્ગો હ્ો કકે ‘’અમારૂ માનિયું છે કકે લો ઇનકમ લોકોના હાઉવસંગ ફલે્ટ બનાિિા મા્ટે કાઉનનસલે સેન્ટરને રન ડાઉન કરી ્ીધયું હ્.ંયુ કાઉનનસલ આ અંગે ચચામિ પણ કરિા માંગ્ી ન હ્ી અને 2016માં સેન્ટરનયું રડમોલીશન પણ કરી ્ીધયું હ્યું. 2019માં કાઉનનસલે એક પલાન મંજૂર ક્ગો હ્ો જેમાં નીચે કોમ્યુવન્ટી સેન્ટર, નસમિરી અને ઉપરના ભાગે ફલે્ટ બાંધિાનયું આ્ોજન હ્યું. પરં્યુ ્ે પણ પડી ભાગં્યું હ્.ંયુ 2020માં ્ોગ્ કનસલ્ટેશન ક્ામિ િગર એ પલાન અભરાઇ પર ચઢાિી ્ેિા્ો હ્ો અને હિે કાઉનનસલે કોઇ જ કોમ્યુવન્ટી સેન્ટર િગર પાંચ માળનો એપા્ટમિમેન્ટ બલોક બનાિિાન યું નક્ી ક્ું યુ છે.’’

‘’સેન્ટરના રડમોલીશન પછી 6-7 ગૃપને નાની એિી જગ્ાઓ ્ેમની પ્રવૃવત્ કરિા ફાળિી છે પરં્યુ પહેલા જે રી્ે વિશાળ પા્ે પરરિારની જેમ વિવિધ ધાવમમિક અને સાસકકૃવ્ક પ્રવૃવત્ઓ ્્ી હ્ી ્ે હિે શક્ બને ્ેમ ન્ી. ન્યુહામ વિસ્ારના આશરે 8,000 જે્ટલા વહન્યુઓની ્મામ પ્રવૃવત્ િેરવિખર ્ઇ ગઇ છે. લોકો આઇસોલે્ટ ્ઇ ગ્ા છે અને મો્ટાભાગના લોકો હિે પ્રવૃવત્ના અભાિે નાના સેન્ટરો પર આિ્ા બંધ ્્ા છે.’ શ્ી રાિે જણાવ્યું હ્યું કકે ‘’વહન્યુઓની ્મામ ધાવમમિક અને સાસકકૃવ્ક પ્રવૃવત્ઓમાં માંસાહાર અને આલકોહોલને કોઇ સ્ાન ન હોિા્ી વહન્યુઓએ કોઇ કોમશતી્લ સ્ળે આિી પ્રવૃવત્ઓ કરિી હો્ ત્ારે મયુશકકેલી ્ા્ છે. આ ઉપરાં્ ઉંચા ભાડા ભરિાની સમસ્ા પણ છે. વહન્યુ ફકેઇ્ મા્ટે હિે ન્યુહામ વિસ્ારમાં કોઇ એિી જગ્ા રહી ન્ી. કાઉનનસલનયું ્ંત્ સેન્ટર અને વહન્યુ સમયુ્ા્ મા્ટે એ્ટલયું બધયુ ઉ્ાસીન હ્યું કકે રડમોલીશન િખ્ે કાઉનનસલે અનએવ્કલ મયુિ ્રીકકે સંસ્ાની લા્બ્ેરીના 8,000ના મયુલ્ના ધાવમમિક, સાંસકકૃવ્ક અને બાળકોને ઉપ્ોગી એિા પયુસ્કોને જો ્ાતકાવલક ખસેડિામં નવહં આિે ્ો ્ેને રીસા્કલમાં ફેંકી ્ેિામાં આિશે ્ેિી ધમકી આપી હ્ી. જે્ી આ પયુસ્કોને ્ાકી્ે VHP ઇલફડમિ મંર્ર નજીકના હોલમાં ખસેડિા પડ્ા હ્ા.’’

અપ્ટોન સેન્ટરના અગ્રણીઓએ સ્ાવનક મે્ર સમક્ષ રજૂઆ્ કરિા મા્ટે સમ્ની માંગણી કરી છે અને ્ેમને આશા છે કકે ્ટૂંક સમ્માં ્ેમની રજૂઆ્ સાંભળિા મા્ટે સમ્ની ફાળિણી કરિામાં આિશે.

ન્યુહામ કાઉનનસલના પ્રિક્ાએ ગરિી ગયુજરા્ને જણાવ્યું હ્યું કકે “ન્યુહામને નિા પરિડે ્ેિા ઘરોની, ખાસ કરીને પરરિારો મા્ટે ્ોગ્ ઘરોની જબરજસ્ જરૂર છે. બાળકો મા્ટે નસમિરીની પણ આ વિસ્ારમાં જરૂર છે. આ પ્રોજેક્ટના ્મામ 65 નિા ઘરો લંડન એફોડષેબલ રેન્ટ પર આપિામાં આિશે. નિી નસમિરી પલાસ્ટો નો્મિમાં નસમિરી સ્ાનોની અછ્ને ્ૂર કરશે, જેમાં બરોની સરેરાશ જોગિાઈના અડધા્ી ઓછી જગ્ાઓ છે. કાઉનનસલે પ્રોજેક્ટ મા્ટે આ વિસ્ારના રહેિાસીઓ અને સમયુ્ા્ના જૂ્ો સા્ે નોંધપાત્ પરામશમિ હા્ ધ્ગો છે, અને 2014માં અપ્ટોન સેન્ટર બંધ ્્ા પછી ્ેનો ઉપ્ોગ કરનારા મો્ટાભાગનાં જૂ્ો મા્ટે િૈકનલપક વ્િસ્ા કરિામાં સવક્ર્ છે.

ન્યુહામ કાઉનનસલના હાઉવસંગ વિભાગના રડરેક્ટર ડેરેન લેિીએ જણાવ્યું હ્યું કકે “આ પ્રોજેક્ટ 65 એફોડષેબલ હોમ અને િધયુ જરૂરી નસમિરીની જગ્ાઓ આપશે. જે બ્ાિે છે કકે કાઉનનસલ લોકોની પ્રા્વમક્ાઓ મા્ટે કામ કરે છે. અમને વિશ્વાસ છે કકે પલાસ્ટો સ્ટેશનની બાજયુમાં આિેલી અને જૂના અપ્ટોન સેન્ટર્ી માત્ 13 વમવન્ટ િૉકના અં્રે િેલી િેલેટ્ા ગ્રોિ ખા્ે નિી જગ્ા સમયુ્ા્ દ્ારા આિકારિામાં આિશે અને ્ેનો ઉપ્ોગ કરિામાં આિશે. કાઉનનસલ ્મામ સમયુ્ા્ના જૂ્ોને ્ેમની જરૂરર્ા્ો વિશે સાંભળિાની અને ્ેમની સા્ે સંલગ્ન રહેિાનયું ચાલયુ રાખશે, અને ખા્રી કરશે કકે કરિામાં આિેલી જોગિાઈ બધાના ફા્્ા મા્ટે ઘડિામાં આિી હો્.’’

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom