Garavi Gujarat

અમેરરકયમયાં રેશ્સઝમ, શ્વદેશીઓ પ્રત્ે અણગમટો િટોવયનુાં બયઇડેને સસવકય્ું

-

અમેરરકાના

પ્રેવસડેનટ બાઇડેને વવશ્વક વંશરીય દ્ેરભાવ નાબૂદરી રદને અતયંિ આકરા શ દોમાં જણાવયું હિું કે, અમેરરકામાં પણ રેવસ મ, વવદેશરીઓ પ્રતયે અણગમા અને રાષ્ટવાદનરી ભાવના પ્રવિ રહરી છે, દેશ સામેના એ પડકારો છે.

દ્ેરભાવ નાબૂદરી માટે કાયદા બદલવાનરી પ્રવિબ િા સાથે બાઇડેને કબૂરયું હિું કે, વંશવાદનરી વાસ્િવવકિા અમેરરકામાં હંમેશથરી ચાલરી આવિરી રહરી છે અને હાલમાં પણ એ છે. વધક્ારને અમેરરકામાં કે વવશ્વમાં અનય કયાંય પણ સલામિ આશરો ના હોઇ શકે. આપણે સૌએ સાથે મળરીને િેનો અંિ લાવવો જ ર ો.

એટલાનટામાં એવશયન - અમેરરકનો ઉપર આડેધડ ગોળરીબારનરી ઘટનાથરી જનમેલા વયાપક વવરોધના વાિાવરણમાં

પ્રેવસડેનટે જણાવયું હિું કે, િેમનું વહરીવટરીિંત્ વવશ્વભરમાં કયાંય પણ

પ્રવિ્ષિા વંશરીય દ્ેરભાવ સામે અવાજ ઉઠાવશે.

1960માં સાઉથ આવ કામાં થયેલા નરસંહારનરી સ્મૃવિમાં સંયુતિ રાષ્ટો દ્ારા મનાવાઈ રહેલા આ રદવસે બાઈડેને અમેરરકામાં પ્રવિ રહેલા પ વિસરના, સંસ્થારકય રેવસ મ િથા વહાઈટ સુપ્રરીમસરી ગોરાઓનરી શ્રે િાનરી લાગણરી નરી ેરરી મનો વ સામે વનશાન સાધિાં પ્રેવસડેનટે રવવવારે આ વનવેદન આપયું હિું.

શુ વારે વાઈસ પ્રેવસડેનટ કમલા હેરરસે આટલાનટામાં પણ એવશયન અમેરરકનસ સામેના ભેદભાવપૂણ્ષ વયવહારના ઈવિહાસનરી વવગિવાર વાિ કરિાં આવરી જ લાગણરી વયતિ કરરી હિરી અને રવવવારે બાઈડેને િેનો પડઘો

પા ો હિો.

અમેરરકાના પ્રથમ એવશયનઅમેરરકન, પ્રથમ લેક િથા પ્રથમ મવહલા વાઈસ પ્રેવસડેનટે ક ં હિું કે, અમેરરકામાં વાસ્િવમાં રેવસ મ પ્રવિલે છે, વવદેશરીઓ પ્રતયેનો અણગમો કે દ્ેરભાવ અને સે કસ મ પણ પ્રવિલે છે.

બાઈડેને પોિાના વનવેદનમાં ક ં હિું કે, આપણને સૌને અમેરરકનસ િરરીકે એકસૂત્માં બાંધરી રાખિા હાદ્ષ પ મૂરયો, માનયિાઓમાં હેઈટ દ્ેરભાવ અને રેવસ મ વંશવાદ ના મુકાબલાનો સમાવેશ થવો જોઈએ. આપણે આ ભેદભાવ સંભવ બનાવિા કાયદા પણ બદલવા જોઈએ અને આપણા દયનરી ભાવના, લાગણરીઓ પણ બદલવરી જોઈએ.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom