Garavi Gujarat

નકલો મોકલશો એ પત્નરી?

-

દરેર વ્યક્તિમાં આધ્યાત્મર વૃક્તિ હો્ય છે. પરંતુ બુક્ધિપૂવકાર એ વૃક્તિ ક્વષે ક્વચારનારાઓ એ વૃક્તિને ભક્તિમાં ફેરવે છે. તો બીજા એનું અંધશ્રધિામાં રૂપાંતર રરે છે. અંધશ્રધિા અને ્સાચી ભક્તિમાં ઘણો મોટો તફાવત છે. અંધશ્રધિાને ભક્તિ માની બે્સનારા ઘણી મોટી ભૂલ રરે છે. તેમને એ તા્રાક્લર ્સમજાતી નથી. ભગવાનની ્સાચી ભક્તિ રરનારને રોઇ બાબતનો ડર નથી હોતો. એને પોતાનામાં પ્રબળ આ્મક્વશ્ા્સ હો્ય છે. પોતાની ભક્તિમાં અડગ શ્રધિા હો્ય છે. એને જ્યારે ટપાલમાં એર પત્ર મળે છે. તેમાં અમુર દેવના નામે 20 પત્રો લખવાનું એમાં જણાવા્ય છે. પત્રોની નરલો રરીને બીજા 20 જણાને નહીં મોરલે તો એના પર ક્વપક્તિના વાદળ ઘેરાશે. અને પત્રમાં એવું નહીં રરનાર પર આવેલી ક્વપક્તિની ક્વગતો લખી હો્ય છે. ્સાથે નરલો રરીને પત્ર મોરલનારને લાભ થા્ય તેની ક્વગતો પણ હો્ય છે. અંધશ્રધિાળુ ગભરાઇ જા્ય છે. પત્રોની નરલો રરે છે અને પોતાના જ ્સગાં રે ક્મત્રોને એવા 20 પત્રો મોરલે છે. બીજા ્સરનામા લાવવા પણ ક્યાંથી? આમ એની અંધશ્રધિા એ પત્ર મળતાં જ એને ભારે ગભરામણમાં નાખે છે. જ્યાં ્સુધી એ પત્રોની નરલો રરીને પત્રો બીજાને મોરલાતા નથી ્્યાં ્સુધી એને ચેન પડતું નથી. ફોટોરોપીવાળાઓનું અને પોસટ ઓફફ્સનું ન્સીબ જોરદાર હો્ય છે. આવી રહેવાતી "્સદન્સીબ ્સાંરળ" "Chain of good luck" ચાલુ જ રહે છે.

્સાચી ભક્તિમાં માનનાર, ભગવાનમાં શ્રધિા રાખનાર આવા પત્રોથી રદી મૂંઝાતો નથી. એ એવા પત્રોને "ચેઇન ઓફ ગુડલર" નહીં પણ ક્વષ-્સાંરળ - "ચેઇન ઓફ પોઇઝન" ગણે છે, એવા પત્રોનું સથાન જ્યાં હોવું જોઇએ તેમાં રચરાની ટોપલીને એ એવા પત્રો "સવાધીન" રરે છે. અને એવી ્સાંરળ વધતી અટરાવે છે. એની આધ્યાત્મર શ્રધિા એને એમ રરવા પ્રેરે છે.

માનવજીવનમાં એવા ઘણાં પ્રશ્ો આવે છે રે ફતિ બુક્ધિથી ઉરેલાતા નથી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom