Garavi Gujarat

યુરોપમાં વધતા કોવવડ-19 કેસોથી યુકેમાં નવા મોજાની ચેતવણી

-

યુરોપમાં કોરોનાવાયરસના કેસમાં વધારો થવાથી બ્રિટનમાં રોગચાળાના નવા તરંગનો ખતરો છે અને જો દેશના લોકોને ઉનાળામાં બ્વદેશમાં રજાઓ ગાળવા દેવામાં આવશે તો વધુ મુશકેલી ઉભી થાય તેવી શકયતાઓ છે. છેલ્ા મબ્િનામાં કેસની બમણી સંખયા પછી મોટાભાગનું ઇટલી લોકડાઉનમાં છે. તો સપેન કેટલાક ભાગોમાં િોસસપટાબ્લટી ક્ેત્રને બંધ કરવા અને અનય પ્રબ્તબંધો લાવવા તૈયારી કરી રહ્ં છે તો જમ્મનીએ આજે સામવારથી તેના લોકડાઉનને કડક બનાવયું છે.

યુરોપના દેશોમાં ચેપના વધારા અને લોકડાઉન પ્રબ્તબંધો બાદ યુકેના વૈજ્ાબ્નક સલાિકારો અને અનય વરરષ્ઠ નેતાઓ આગામી અઠવારડયાઓમાં યુકેમાં કેસોમાં વધારો થવાનો ભય રાખે છે. જેને કારણે મે મબ્િનામાં અને ઉનાળામાં યુરોપમાં રજાઓ ગાળવાનું િાલ શંકાસપદ લાગે છે. કેટલાક યુરોબ્પયન દેશોમાં ફેલાયેલા દબ્ક્ણ આબ્રિકાનો વેરરયનટ બ્ચંતા કરાવી રહ્ો િોવાથી અને તેની સામે રસી ઓછી સંવેદનશીલ િોવાથી વૈજ્ાબ્નકો યુરોપની મુસાફરી પર કડક પ્રબ્તબંધ લાવવાનું કિી રહ્ા છે.

રબ્વવારે 660,276 લોકોને રસી આપવા સાથે બ્રિટન રેકોડ્મ કરી રહ્ં છે. ઓકટોબર પછી પિેલીવાર મૃતયુની સાત-રદવસની સરેરાશ 100થી નીચે આવી છે.

રિાનસ, ઇટલી, સપેન અને જમ્મનીમાં કોબ્વડ19ના કેસોમાં થયેલા વધારાના કારણે યુરોબ્પયન યુબ્નયન દ્ારા બ્રિટનમાં થતી ફાઇઝર રસીની બ્નકાસને અટકાવવામાં આવે તેવી શકયતાઓ છે. જેનો બ્વરોધ કરવા બ્રિટન બેસ્જયમ, નેધરલેનડ અને આયલલેનડ જેવા સિયોગી દેશોની મદદ લેશે.

ઇયનુા વડા ઉસલ્મુા વોન ડરેે ચતેવણી આપી છે કે જો બલોકને તેની રસીની રડબ્લવરી નિીં મળે તો એસટ્ાઝેનેકા રસીની બ્નકાસને તેઓ અટકાવી દેશે. એસટ્ાઝેનેકાએ અનય દેશોને રસી મોકલતા પિેલા તેણે યુરોપ સાથેના કરારને પૂણ્મ કરવો જરૂરી છે.

તો બીજી તરફ રિાનસે િજૂ એસટ્ાઝેનેકા રસીની સલામતી પર સવાલ કરવાનું ચાલુ રાખી 55થી નાની વયના લોકોને એસટ્ાઝેનેકા રસીને આપવાનો ઇનકાર કરી રહ્ં છે. 24 કલાકમાં દેશમાં લગભગ 35,000 કેસ નોંધાયા બાદ પેરરસને એક મબ્િના માટે લોકડાઉનમાં મૂકાયું છે. વૈજ્ાબ્નકોના અંદાજ મુજબ આ કેસો પૈકી 5થી 10 ટકા કેસો દબ્ક્ણ આબ્રિકન વેરરએનટના િોઈ શકે છે. િવે આશરે 21 બ્મબ્લયન રિેનચ લોકો આ સપ્ાિના અંતથી લોકડાઉનમાં િશે.

યુકે સરકારના વેકસીન ટાસકફોસ્મના સભય સર જોન બેલે રિાનસની ટીકા કરતાં જણાવયું િતું કે ‘’તેઓ રસી અંગેની સલાિને વાંરંવાર બદલી રહ્ા છે અને લગભગ દર અઠવારડયે બ્નયમો બદલી રહ્ા છે. તેઓ ખરેખર એસટ્ાઝેનેકા રસી જ નિીં, સામાનય રીતે રસીઓમાં લોકોના બ્વશ્ાસને નુકસાન

પિોંચાડે છે. તેઓ રસીના બ્વશાળ ભંડાર પર બેઠા છે પણ તનેે આપવાન ું શરૂ કયુંુ નથી. બીજી તરફ દેશભરમાં વાયરસના નવા વેરરઅનટ મળી રહ્ા છે."

સાયનટીરફક એડવાઇઝરી ગૃપ ફોર ઇમરજનસી (સેજ) પ્રબ્તબંધોને સરળ બનાવવા માટે સરકારની માગ્મદબ્શ્મકામાં કોઈ ફેરફાર કરવાની માંગ કરતું નથી, પરંતુ વધતા જતા કેસો સામે સાવધાની જાળવવાની બ્વનંતી કરી રહ્ં છે. સરકાર બ્વબ્વધ લોકડાઉન પ્રબ્તબંધો િળવા કરતા પિેલા ચકાસણી કરશે એ ચોક્કસ છે.

દબ્ક્ણ આબ્રિકન વેરરઅનટ પર ઓકસફોડ્મ એસટ્ાઝેનેકા રસી ઘણી ઓછી અસરકારક િોવાથી સરકાર બ્ચંબ્તત છે. અતયાર સુધીમાં આ વેરરઅનટના યુકેમાં 351 જાણીતા કેસો નોંધાયા છે અને અઠવારડયામાં સાતનો વધારો થાય છે. પણ આશંકા છે કે લોકડાઉન િળવું થતાં આ પ્રમાણ બદલાઇ શકે છે.

નવ્મટેગ સલાિકાર જૂથના સભય અને ઇસ્પરરયલ કોલજે લડંનના પ્રોફેસર નીલ ફરયસ્મુને જણાવયું િતું કે “રિાનસમાં રદવસના 30,000 કેસ પૈકી ઓછામાં ઓછા 1,500-2,000 કેસ દબ્ક્ણ આબ્રિકન વેરરઅનટના િોય છે."

યુકે સરકાર રસીનો દુષકાળ ડામવા એસટ્ાઝેનેકા રસીના સટોકને સુરબ્ક્ત રાખવા 5 બ્મબ્લયન ડોઝ માટે ભારત સાથે વાટાઘાટો કરી રહ્ા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom