Garavi Gujarat

પ્રવૃતિીમય બનવાની સરળ ટીપસ

-

ગુજરાતીમાં કહેવત છે કે ‘ચાલતા િર સદા સુખી’. આ કહેવત એમ જ િથી પિી. જે લોકો ચાલે છે, એટલે કે નવનવધ રીતે પ્રવૃતિીમય રહે છે તે લોકો આખી જીંદગી તંદરસ્ત રહે છે. હાલમાં લોકિાઉિિા કારણે કદાચ તમે જીમમાં િ જઇ શકતા હો પરંતુ તમે ઘરમાં કે બહાર સોશયલ ડિસ્ટનસીંગિા નિયમોિું પાલિ કરવા સાથે વોકીંગ કે જોગીંગ તો કરી જ શકો છો. તમે લૉકિાઉિ હોય કે સામાનય ડદવસો, ઘરે હો કે બહાર, કામ પર હો કે હોલીિે પર, થોિીક મોિરેટ કસરત, ઘરિા રોજબરોજિા કામ અિે કામ દરનમયાિ હલિચલિ કરવાં ખૂબ જ જરૂરી છે. આ માટે અનહં સરળ 4 ટીપસ આપવામાં આવી છે જે આપિે ઘણી ઉપયોગી થઇ રહેશે.

1. સહિયારા પ્રયાસો રંગ લાવે છે:

જો તમારા નમત્ો અિે કુટુંબીજિો પણ વધુ સનરિય થવા માંગતા હોય તો શા માટે પ્રવૃનતિિા પિકારો સાથે દરેકિી સ્પધા્થતમક બાજુ બહાર િ લાવવી. જેમ કે એક ડદવસમાં કોણ સૌથી વધુ પગલા ચાલી શકે છે. 2. મક્કમતાથી મજબૂત બનો:

શરીરમાં જોમ લાવતી પ્રવૃનતિઓ - જેમ કે સુપરમાકકેટિી ભારે બેગ ઉંચકી લાવો અથવા ઑિલાઇિ પાઇલેટસ અથવા સ્ટ્ેનથ વક્કઆઉટ નવડિઓિે અિુસરો – જે તમારા સ્ાયુઓ, સાંધા અિે હાિકાંિે મજબૂત બિાવવામાં મદદ કરે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર આ કરવાિું લક્ય રાખવું. 3. તમારી જાતને ઈનામ આપો:

તમારી જાતિે નવનવધ પ્રવૃનતિિા લક્યો અિે ઇિામ માટે સેટ કરો. તમે લાંબા અંતર સુધી ચાલવા માટે જઇ શકો છો. જેિા માટે તમારા મિપસંદ ટીવી શોિા કોઈ એનપસોિિું ઇિામ ટ્ીટ સ્વરૂપે મેળવો! 4. મઝા આને તેવું કંઈક શોધો

શુ તમિે ખાતરી િથી કે કયાંથી શરૂ કરવું? તમારા માટે શું યોગય છે તે શોધવા માટે િીચે આપેલા અમારી ઑફસ્થમાંથી એક અજમાવો. તયાં ઘણા બધા ઑિલાઇિ પ્રોગ્ામસ ઉપલબધ છે. ચાહે તે દોિવાિું હોય કે યોગા હોય અથવા તમે જયાં રહેતા હો તયાં નલનવંગ રૂમમાં આસપાસ નૃતય કરો, તે બધુ ગણાય છે! વધુ માટે Better Health િે સચ્થ કરો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom