Garavi Gujarat

બ્રિટને રસીનો રેકોર્ડ સર્જ્યો: 29 બ્િબ્િજ્ન િોકોએ રસી િીધી

-

બ્રિટનમાં કોરોના રોગચાળાને અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા બ્વશાળ અબ્િયાનના િાગરૂપે માત્ર એક જ કલાકમાં એક લાખ લોકોને કોરોનાવાયરસની રસીનો ડોઝ આપીને એક રેકોડ્ડ બનાવવામાં આવયો હતો. યુકેમાં કોબ્વડ-19 રસી આપવાની સંખયા સતત ત્રીજા દિવસે બ્વક્રમી સપાટીએ પહોંચી છે. શુક્રવારે તા. 19ના રોજ 711,157 લોકોને અને શબ્નવારે તા. 20ના રોજ કુલ 844,285 લોકોને પ્રથમ અથવા બીજો ડોઝ અપાયો હતો. આમ યુકેમાં તા. 20 સુધીમાં લગિગ 29 બ્મબ્લયન એટલે કે પુખત વયની વસતીના અડધાથી વધુ લોકોએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવયો છે.

બ્રિટનમાં સુપર સેટરડે અંતગ્ડત શબ્નવારે તા. 20ના રોજ સવારે 11 વાગયાથી બપોરના 12 વાગયા સુધીમાં રસીકરણનું એક મહા અબ્િયાન ચલાવવામાં આવયું હતું. માત્ર એક જ કલાકમાં બધા જ સેનટર પર ઉપસસથત નસસીસ, ડોકટસ્ડ, ફામા્ડબ્સસ્ટસ અને અનય હેલથકેર પ્રોફેશનલસે કોરોના રસીના 96,834 ડોઝ આપયા હતા. િર સેકનડે િેશમાં 27 લોકોને રસી અપાઇ હતી. આમ ફક્ત શબ્નવારે યુકેની વસતીના 1.3 ટકા લોકોને અને ગુરૂ-શુક્ર અને શબ્નવારે ત્રણ જ દિવસમાં કુલ 2.4 બ્મબ્લયન લોકને રસી આપવામાં આવી હતી.

શુક્રવારે પ્રથમ ડોઝ પ્રાપ્ત કરનાર વડા પ્રધાન બોદરસ જોનસને બ્વિટર પર જણાવયું હતું કે "આ કાય્ડમાં સામેલ િરેકને ખૂબ ખૂબ આિાર અને જયારે તમને રસી માટે આમંત્રણ અપાય તયારે તમારી રસી મેળવવા માટે આગળ આવો."

NHS ઇંગલેનડના ચીફ એસકઝકયુદટવ સર સાયમન સટીવનસે જણાવયું હતું કે "ફક્ત એક જ દિવસમાં અમે બ્લવરપૂલ, સાઉધમપટન અને ઑકસફડ્ડની સંયુક્ત પુખત લોકોની વસતી બરાબર લોકોનું રસીકરણ કયું હતું. છેલ્ા 7 દિવસમાં સરેરાશ રોજના 490,680 લેખે પ્રથમ ડોઝ અને 91,980 લોકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્ો છે.

આખા યુરોપમાં સૌથી વધુ યુકેના

લોકોને રસી આપવામાં આવી છે. િર 100 લોકોએ યુકેમાં રસી મેળવનાર લોકોની સંખયા 42.7 ટકા હતી. આ આંક હંગેરીમાં 21.1 ટકા, ગ્ીસમાં 13.78 ટકા, ઓસટ્ીયામાં 13.76 ટકા છે. જયારે ફ્ાનસમાં 11.63 ટકા અને જમ્ડનીમાં 12.5 ટકા લોકોને જ રસી અપાઇ છે.

જમ્ડનીમાં 1,382,389 અને ફ્ાનસમાં 1,345,204 રસીના ડોઝ વપરાયા વગર પડ્ા રહ્ા છે. જયારે યુરોપિરમાં કુલ 7.2 બ્મબ્લયન ડોઝ વપરાયા વગર પડ્ા રહ્ા છે. જેની પાછળ ઑકસફડ્ડની રસીથી લોહી ગંઠાઇ જાય છે તેવી ધડમાથા વગરની વાતો જવાબિાર છે.

સકારાતમક ટેસટના 28 દિવસની અંિર વધુ 33 મૃતયુ નોંધાયા છે, જેની સાથે યુકેના કુલ મરણનો આંક 126,155 થયો છે. જયારે મરણ પ્રમાણપત્ર પર મોતનું કારણ કોબ્વડ લખાયું છે તેમની સંખયા 146,487 છે. આટલા રસીકરણ બાિ પણ ઇંગલેનડ, સકોટલેનડ અને વેલશ સરકારો તા. 17 મે પહેલા આંતરરાષ્ટીય પ્રવાસ માટે મંજૂરી આપવા માંગતી નથી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom