Garavi Gujarat

નસોમાં લોહી ગંઠાવા પાછળ ઓકસફર્ડ-એસ્ટ્ાઝેનેકા રસી જવાબદાર નથી

-

યુરોબ્પયન અને યુકેના રેગયુલેટસસે સાફ શબિોમાં જણાવયું છે કે ઉપલબધ બધા ડેટાની "સંપૂણ્ડ" વૈજ્ાબ્નક સમીક્ા બાિ તેઓ એવા બ્નષકર્ડ પર આવયા છે કે નસોમાં લોહીના ગંઠાવા (વેનસ થ્ોમબોએમબોબ્લઝમ) પાછળ ઓકસફડ્ડ યુબ્નવબ્સ્ડટી દ્ારા બ્વકબ્સત અને એસટ્ાઝેનેકા દ્ારા ઉતપાદિત કોબ્વડ19 રસી જવાબિાર નથી. આ રસીનું િારતમાં સીરમ ઇસનસટટ્ૂટ ઑફ ઇસનડયા દ્ારા પણ બ્નમા્ડણ કરવામાં આવે છે.

યુકેની મેદડબ્સનસ અને હેલથકેર પ્રોડક્ટસ રેગયુલેટરી એજનસી (MHRA)ના ચીફ એસકઝકયુદટવ ડૉ. જૂન રૈને જણાવયું હતું કે "અમારી સંપૂણ્ડ અને સાવચેતીપૂવ્ડકની સમીક્ા, અગ્ણી અને સવતંત્ર વૈજ્ાબ્નકોની આલોચનાતમક ચકાસણીમાં નસોમાં લોહીના ગંઠાવા પાછળ રસીકરણ જવાબિાર હોવાના કોઇ પુરાવા મળયા નથી. તેથી જયારે તમારો વારો આવે તયારે તમારે રસી લેવી જ જોઇએ. આમ છતા જે કોઈ પણ વયબ્ક્તને રસી લીધા પછી ચાર દિવસ સતત માથાનો િુખાવો થયા કરે તો તેમણે તબીબી સલાહ લેવી જોઈએ. અમારી તપાસમાં સેરીરિલ વેઇનસમાં (સાઇનસ વેઇન થ્ોમબોબ્સસ, અથવા સીએસવીટી) લોહીના ગંઠાઈ જવાના અતયંત િુલ્ડિ સવરૂપના "ખૂબ જ ઓછી સંખયામાં અહેવાલો" મળી આવયા છે. જો કે આ પ્રકારના લોહીનું ગંઠન લોકોમાં કુિરતી રીતે પણ થઈ શકે છે. એસટ્ાઝેનકા કે અનય રસી

લેવાથી માથાનો િુખાવો, શરિી અને તાવ સબ્હત હળવા ફલૂ જેવા લક્ણોની સામાનય આડઅસરો થાય જ છે. જે સામાનય રીતે રસી લીધાના થોડા કલાકોની અંિર િેખાય છે અને એક કે બે દિવસમાં તે મટી જાય છે.

િરબ્મયાન, ગુરૂવારે તા. 18ના રોજ સાંજે ડાઉબ્નંગ સટ્ીટ રિીદફંગ િરબ્મયાન, વડા પ્રધાન બોદરસ જોનસને જણાવયું હતું કે ‘’હાલમાં NHS દ્ારા આપવામાં આવતી બંને રસીઓ સલામત અને અસરકારક છે. જે સુરબ્ક્ત નથી તે છે કોબ્વડનો ચેપ. તેથી જ મહતવનું છે કે આપનો વારો આવે કે તુરંત જ પણે તે રસી લઇ લઇએ. મને પણ શુક્રવારે કોબ્વડ-19 સામે રક્ણ આપતી ઓકસફડ્ડ / એસટ્ાઝેનેકા રસી આપવામાં આવી છે.’’

જોનસને બ્સરમ ઇસનસટટ્ૂટ ઑફ ઈસનડયાની મોટા પ્રમાણમાં રસીનું ઉતપાિન કરવાના "હકયુ્ડબ્લયન જોબ" માટે પ્રશંસા કરી હતી. જો કે સીરમ ઇસનસટટ્ૂટ દ્ારા બ્શપમેનટ કરવામાં આવેલા બ્વલંબને કારણે માચ્ડ કરતા એબ્પ્રલમાં થોડી ઓછી રસી આપી શકાશે. સરકાર જુલાઈના અંત સુધીમાં બધા પુખત વયના લોકોને રસી આપવા માંગે છે. સરકાર રોડમેપના આગળના પગલામાં કોઈ પદરવત્ડન કરનાર નથી.

િરબ્મયાન, ઓએનએસના જણાવયા મુજબ ચેપનું પ્રમાણ ઇંગલેનડ અને વેલસમાં સતત ઘટતું રહ્ં છે, પરંતુ નોધ્ડન્ડ આયલસેનડમાં જળવાઇ રહ્ં છે અને સકોટલેનડમાં વધારો થયો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom