Garavi Gujarat

‘રીફ્લેક્શન ડલે’ દે્શભરમાં મૌન અનલે વિજી્ સાથલે મનાિાયો

-

પ્રથમ લોકડાઉન થયાના બાર મહિના પછી તા. 23ને મંગળવારે પિેલા વર્ષગાંઠ પ્રસંગે કેનસર ચેરરટી મેરી કયયુરી દ્ારા 110થી વધયુ સંસથાઓના સમથ્ષનથી ‘રરફલેક્શન ડે’ દે્શભરમાં ઉજવવામાં આવયો િતો. જેમાં રદવસનાં મધયમાં એક હમહનટનયું મૌન રાત્ે

8 વાગયે ઘરના દરવાજા પાસે હવજીલનયું આયોજન કરાયયું િતયું.

હરિટનમાં કોહવડ લોકડાઉનની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે મિારાણીએ વાયરસથી માયા્ષ ગયેલા 126,172 લોકોને શ્રધધાંજહલ અને રાષ્ટ્રને 'સમથ્ષન આપનારાઓની અસીમ સેવા'ને ગૌરવપૂણ્ષ સલામી આપી કોરોનાવાયરસનો ભોગ બનેલા લોકોને યાદ કરવામાં હરિટનનયું નેતૃતવ કયયુું િતયું. યયુકેમાં રોગચાળામાં મરણ પામેલા 126,000 લોકોની યાદમાં મંગળવારે બપોરે 12 વાગયે એક હમહનટનયું મૌન પાળવામાં આવયયું િતયું. વડાપ્રધાન બોરરસ જોનસને મૃતકોના પરરવારો પ્રહત સંવેદના વયક્ત કરી િતી. રાત્ે 8 વાગયે 'બેકન ઓફ રરમેમબરનસ’ માટે ઘરના દરવાજા પર મીણબત્ીઓ સાથે ઉભા રિેવા હરિટનના લોકોને પ્રોતસાહિત કરવામાં આવયા િતા. સખાવતી સંસથા મેરી કયયુરીના પેટ્રન હપ્રનસ ચાર્સસે યયુકેના લોકોને હવનંતી પહે્ા પાનાનું ચા્ુ... લેબર નેતા કેર સટામ્ષરે સરકારના કાયદાના હવસતરણને તેમની પાટટીનયુ સમથ્ષન આપયયું છે. તેમણે એલબીસી રેરડયોને કહ્ં િતયું કે 'અમે હનયમો જોઈ્શયું, પરંતયુ અમે આ હનયમોમાં સરકારને સમથ્ષન આપયયું છે. અમે રોગચાળાથી બિાર નથી, રસી અપાઇ રિી છે, અને તે સંજોગોમાં, મને લાગે છે કે સરકારને આ સત્ાઓની જરૂર છે.’’ 5,000ના દંડની ધમકી જૂનના અંત સયુધી વધારી દેવામાં આવી છે, જેથી યયુરોપમાં કોરોનાવાયરસના ત્ીજા તરંગથી બચી ્શકાય. આમ યયુરોપના કેટલાક દે્શોમાં સમર િોલીડેઝ કરવાનયું મયુશકેલ બન્શે. સરકાર ફ્રાનસને આ અઠવારડયાના અંત સયુધીમાં િોટલ ક્ોરેનટાઇન માટે આવશયક એવા દે્શોના 'રેડ લીસટ’માં ઉમેરે તેવી સંભાવના છે. ફ્રાનસ રેડ હલસટમાં જ્શે તો તયાંથી પરત ફરતા હરિટી્શ નાગરરકોએ પોતાના ખચસે માનય િોટેલમાં ક્ોરેનટાઇન થવયું પડ્શે અને હબન હરિટી્શ મયુસાફરો તો યયુકે આવી જ નહિં ્શકે.

સીધી ફલાઇટસ પણ બંધ કરવામાં આવ્શે. જો કે વેપારને સયુરહષિત રાખવા માટે િૉલીઅસ્ષને છૂટ આપવામાં આવ્શે. િાલમાં આખયુ દહષિણ અમેરરકા, દહષિણ આહફ્રકા, સંયયુક્ત આરબ અમીરાત અને કતાર સહિતના પાંત્ીસ દે્શો રેડ હલસટમાં છે. જો કે પોટયુ્ષગલને ગયા અઠવારડયે તેમાંથી દૂર કરવામાં આવયયું િતયું. સરકાર 'ટ્રારફક લાઇટ' હસસટમ જેવી યોજના હવરે હવચારી રિી છે જેમાં 'ગ્ીન હલસટ' દે્શોની મયુસાફરીને મંજૂરી આપવામાં આવ્શે અને મયુસાફરે પરત આવીને ક્ોરેનટાઇન પણ કરવયું નહિં પડે. ચેનલ પરના દે્શોમાં દહષિણ આહફ્રકાના કોહવડ વેરરઅનટના કેસોમાં ઉછાળાને કારણે આરોગય અહધકારીઓ હચંતા કરી રહ્ા છે. એક વરરષ્ઠ મંત્ીએ તો સૂચન પણ કયયુું છે કે વેકસીને્શનના અભાવે આખા યયુરોપને રેડ હલસટમાં મૂકી ્શકાય છે. આ બધયું જોતાં ઓગસટ સયુધીમાં ક્ોરેનટાઇન મયુક્ત હવદે્શ કરી િતી કે 'જેઓ ખોવાઈ ગયા છે તેમને યાદ કરવા માટે થોડો સમય કાઢો.'

મિારાણીએ હનવેદનમાં કહ્ં િતયું કે 'આપણે સાથે મળીને ઉજ્જવળ ભહવષયની રાિ જોતા િોઈએ છીએ, આજે આપણે ઘણા લોકો અને પરરવારો દ્ારા અનયુભવાયેલા દયુ:ખ અને નયુકસાન અંગે હચંતન કરવા ઉભા રહ્ા છીએ, અને અગહણત લોકોને શ્રદાંજહલ આપીએ છીએ જેમણે છેલ્ા વર્ષ દરહમયાન આપણને તેમની સેવાઓ થકી સમથ્ષન આપયયું છે.' વડાપ્રધાને જણાવયયું િતયું કે 'છેલ્ા 12 મહિનાથી આપણે બધાંએ ભારે િાલાકી વેઠવી છે, અને જેમણે પ્રેમાળ સવજનો ગયુમાવયા છે તેમને િયું રદલથી સાંતવન આપયું છયું. આજે, પ્રથમ લોકડાઉનની વર્ષગાંઠ એ પાછલા વર્ષને જોવાની તક છે - જે આપણા દે્શના ઇહતિાસમાં સૌથી મયુશકેલ િતી. આપણે પાછલા વર્ષમાં રાષ્ટ્ર દ્ારા બતાવેલ મિાન ભાવનાને પણ યાદ રાખવી જોઈએ. આપણે સૌએ પોતાનો ભાગ ભજવયો છે, પછી ભલે તે નસ્ષ અથવા કેરર તરીકે ફ્રનટલાઇન પર કામ કરતા િોય કે રસી બનાવતા કે પૂરી પાડતા િોય. આ દે્શના દરેક વયહક્તને કારણે જ લોકોનો જીવ બચયો છે, આપણયું એનએચએસ સયુરહષિત િતયું.’’

બોરીસ જોનસન, કેર સટામ્ષર, હનકોલા સટજ્ષન અને માક્ક ડ્ેકફોડ્ષ સહિત આખો દે્શ હવજીલમાં જોડાય તેવી ્શકયતાઓ છે. કોરોનાવાયરસમાં મરણ પામેલા મૃતકોના સમરણાથસે, પ્રખયાત ઇમારતો અને રાષ્ટ્રીય સીમાહચહ્ોને પીળા રંગની રો્શનીથી પ્રકાહ્શત કરવામાં આવ્શે. આ રોગચાળાએ કેટલાય લોકોના હપ્રયજનોને છીનવી લીધા િતા તો મંરદરો, ચચચો અથવા મસસજદોના ખાલી કરી નાંખયા િતા. હમત્ો તરફથી આહલંગન લઇને આશ્ાસન મેળવવાનયું ્શકય બનયયું નિતયું.

યાત્ાની આ્શાઓ ્શકય બને તેમ લાગતયું નથી.

ટ્રાનસપોટ્ષ સેક્ેટરી ગ્ાનટ ્શેપસના નેતૃતવ િેઠળનયું ટાસકફોસ્ષ 12 એહપ્રલ સયુધીમાં જાણ કર્શે કે હબનઆવશયક મયુસાફરી પરનો પ્રહતબંધ કેવી રીતે અને કયારે િટાવી ્શકાય તેમ છે. જો કે વડા પ્રધાનના સત્ાવાર રોડમેપ િેઠળ તે 17 મે પિેલા િટાવાય તેમ લાગતયું નથી. તેનો અથ્ષ એ કે ઓછામાં ઓછયુ ઓગસટ સયુધી હવદે્શી પ્રવાસથી પરત થનાર લોકોએ ક્ોરેનટાઇન કરવયું પડ્શે.

ટોરી સાંસદોની કહમટી-1922ના અધયષિ સર ગ્ેિામ રિાડીએ જણાવયયું િતયું કે પ્રવાસ પર પ્રહતબંધ લંબાવવવાનયું પય્ષટનમાં કાય્ષરત લાખો લોકો માટે હવના્શક બની રિે્શે. કેર હમહનસટર િેલેન વિેટલીએ સત્ાવાર ચેતવણી દોિરાવતા જણાવયયું િયું કે ‘’હવદે્શ પ્રવાસનયું બયુરકંગ કરાવવયું વિેલયું િ્શે. પરંતયુ ટોચનાં વૈજ્ાહનકોએ ગઈકાલે આ ઉનાળામાં હવદે્શી રજાઓને મંજૂરી આપવા માટે સમથ્ષન કયયુું િતયું.

ગવન્ષમેનટ સાયસનટરફક એડવાઇઝરી ગૃપ – નેવા્ષટેગના સભય પ્રોફેસર રોબટ્ષ રડંગવાલે જણાવયયું િતયું કે ‘’એહપ્રલના અંત કે મે માસના પ્રારંભ સયુધીમાં 50 કરતાં વધયુ વયના લોકો અથવા સંવેદન્શીલ લોકોને વેકસીનના 2 રાઉનડ આપી દેવાય અને રસીની અસર માટે તેમાં થોડા અઠવારડયાનો સમય ઉમેરો તો મે માસના અંતે મયુસાફરી પરના પ્રહતબંધને લંબાવવા માટે કોઈ કેસ નિીં િોય.'’

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom