Garavi Gujarat

ઓપ્રા વિન્ફ્રે સરાથેનરા ઇન્્ટર્વ્યૂ પછી વપ્ન્સ હેરીની ભરાઇ અને વપતરા સરાથે ચચરાયૂ, કોઇ ફળદરા્વી વનષકરયૂ નહીં

-

લપ્રનસ હેિી અને તેની િત્ીએ તાજેતિમાં ઓપ્રા લિનફ્ે સાથેના એક ર્ીિી ઇનર્વયટિમૂાં સફોર્ક િાતો જણાિતા લિવિમાં તેના લિલિધ પ્રતયાઘાતો િડ્ા છે. ઇનર્વયૂટિ િછી ડ્ૂક ઓફ સસેકસ લપ્રનસ હેિીએ તેના ભાઇ લપ્રનસ લિલલયમ અને લિતા લપ્રનસ ચાલસટિ સાથે િણ િાત કિી હતી અને િિંતુ તેમાં કંઇ ફળદાયી િરિણામ નહીં મળયાનું ડ્ૂક અને ્ડચેઝના લિવિાસુ સૂત્રે જણાવયું હતું.

અમેરિકામાં ઉચ્ચ કક્ષાના એક ર્ેલલલિઝન િત્રકાિ ગેઇલ રકંગે જણાવયું હતું કે, િાજિી દંિતીને એ િાહત છે કે ચચાટિ થઇ િહી છે, િિંતુ નિી બાબતે અસિસથ છે કે, મેઘન લિરુદ્ધ િરિિાિમાં ખૂબ જ ધૃણા છે.

66 િષટિના ગેઇલ રકંગે 2018માં

લિન્ડસિ ખાતે આ િાજિી દંિતીના લગ્નનું િીિોર્ટીંગ કયું હતું અને તે લિનફ્ેના એક નજીકના લમત્ર છે. આચટીના જનમ િહેલા 2019માં નયૂયોક્કમાં યોજાયેલી સીમંતની લિલધમાં ્ડચેઝના ખૂબ જ નજીકના લોકો ઉિમ્સથત િહ્ા હતા તેમાં ઓપ્રા લિનફ્ેનો િણ સમાિેશ થાય છે. ગેઇલે િધુમાં જણાવયું હતું કે, આ દંિતી ઇચછતું હતું કે, ‘ચચાટિ’ થાય િિંતું િાજિી િરિિાિમાંથી કોઇએ મેગનના લિનફ્ે સાથેના ઇનર્વયૂટિમાં તેના કોઇ દાિા અંગે પ્રલતસાદ આિિા સંિક્ક કયયો નહીં.

સીબીએસના રિેકફાસર્ શો, જેમાં તે કો-હોસર્ છે, તેમાં રકંગે તાજેતિના એ િીિોટસટિની નોંધ લીધી હતી કે લપ્રનસ હેિીએ ઇનર્િવયૂ િછી ડ્ૂક ઓફ કેમ્બ્રિજ અને લપ્રનસ ઓફ િેલસ સાથે િાત કિી હતી. ગેઇલ રકંગે જણાવયું હતું કે, હું આ સમાચાિ જાહેિ કિિાનો પ્રયાસ કિતો નહોતો િિંતુ, હું તેમની સાથે િાત કિિા ઇચછતો હતો કે તેઓ કેિી લાગણી અનુભિી િહ્ા છે. અને એ સાચું છે કે, તેણે તેના ભાઇની જેમ લિતા સાથે િણ િાત કિી હતી.

‘મને તેમની ચચાટિ અંગે જે શબદો કહેિામાં આવયા હતા તે ફળદાયી નહોતો, િિંતુ તેઓ એ બાબતે ખુશ છે કે બીજું કંઇ નહીં તો િાતચીત તો શરૂ થઇ છે. અને મને લાગે છે કે જે હજુ િણ તેમને િિેશાન કિે તેિી બાબત છે તે એ છે કે િાજિી િરિિાિ એમ કહે િહે છે કે તેઓ તેનું કામ અંગત િીતે કિિા ઇચછે છે િિંતુ તેમ છતાં તેઓ માને છે કે એિી ખોર્ી િાતો બહાિ આિી િહી છે કે તેઓ મેઘન લિરુદ્ધ ખૂબ જ ધૃણાની લાગણી ધિાિે છે, િાજિી િરિિાિમાંથી હજુ સુધી કોઇએ મેઘન સાથે િાત કિી નથી.

આ ઇનર્વયૂટિ િછી સીબીએસ ધીસ મોલનુંગ શોનું િેરર્ંગ ખૂબ જ િધયું હતું. અમેરિકામાં િણ 7 માચટિના િોજ આ પ્રોગ્રામ પ્રસારિત કિિામાં આવયો હતો અને તે દેશનો સૌથી િધુ જોિાયેલો શો સાલબત થયો છે. આ ઉિિાંત તે િાત્રે તેનું યુકેમાં િણ પ્રસાિણ કિિામાં આવયું હતું.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom